શરમ સંસ્કાર, મર્યાદા બધું તોડીને ભાઇજાનની આ હિરોઈને ન્હાતો ફોટો શેર કર્યો, ના દેખાડવાનું દેખાડી દીધુ!
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની એક્ટિવિટીને લઈને ઘણી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયામાં તેના ઘણા બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગના કારણે તેની તસવીરો વાયરલ થતા વધુ સમય નથી લાગતો. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની બિકી ફોટાને લઇને ચર્ચામાં રહે છે. દિશાને બીચ અને બિકી કેટલી પસંદ છે તેનો અંદજ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇ લગાવી શકાય છે. ત્યારે ફરી એકવાર તેની એક તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં તે પાણીમાં જોવા મળી રહી છે. આ તસવીરો અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર શેર કરી છે.
View this post on Instagram
આ સાથે તેણે તેની સાથે સીલ માછલીની ઘણી તસવીરો પણ શેર કરી છે. પ્રથમ તસવીરમાં તે દરિયામાં ચીલ કરતી જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરોમાં સીલ માછલી જોવા મળે છે. આ સવીરમાં તે વાદળી પાણીની વચ્ચે ઉભેલી જોવા મળી રહી છે અને તેના ચહેરા પર તેજસ્વી સૂર્યપ્રકાશ પડી રહ્યો છે, જે તેના દેખાવને વધુ મનમોહક બનાવી રહ્યો છે. દિશા પટનીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ચાહકોની સાથે-સાથે બોલિવૂડ કલાકારો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે અને કોમેન્ટ કરીને તેના લુકના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
સેલેબ્સની સાથે ફેન્સ પણ દિશાની આ તસવીરના વખાણ કરી રહ્યા છે. આ તસવીરને લાખો લાઈક્સ મળી છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કેટલાક નેટીઝન્સનું કહેવું છે કે દિશાની આવી સ્ટાઈલ જોઈને તેના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફના ધબકારા વધી જશે. તમને જણાવી દઈએ કે દિશા પટની અને ટાઈગર શ્રોફ ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. જો કે બંનેમાંથી કોઈએ અત્યાર સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.
View this post on Instagram
પરંતુ બંનેએ ઘણી વખત ઈન્ટરવ્યુમાં ઈશારામાં ઘણું બધું કહ્યું છે. દિશા પટની હોટ અને બોલ્ડ ફોટોઝને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની આ પોસ્ટ જોઈને લોકો હસવાનું રોકી શક્યા નથી. તેના રૂમી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ અને મિત્ર ક્રિષ્ના શ્રોફ પણ હસવાનું રોકી શક્યા નહીં. બંનેએ એક્ટ્રેસની પોસ્ટ પર હસતા ઈમોજી શેર કર્યા છે.
View this post on Instagram
દિશાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ”માં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ “એક વિલન 2” છે. એક્શન થ્રિલર આ ફિલ્મમાં તારા સુતારિયા, અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ છે. દિશા પાસે એકતા કપૂરની કેટીના પણ છે. તેમાં અક્ષય ઓબેરોય અને સની સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.