મિર્ઝાપુરની ગુડ્ડુ પંડિતની નાની બહેને શરમની બધી હદ પાર કરી દીધી, એવી બ્લેક બ્રા પહેરી કે ઝૂમ કરી કરીને જોવાનું મન થઇ જશે
ડિજિટલ વિશ્વના યુગમાં, આ દિવસોમાં વેબ સિરીઝની ઘણી માંગ છે. આ વેબ સિરીઝ અને વેબ ફિલ્મોના કલાકારો પણ લોકોના મગજમાં સ્થાયી થવા લાગ્યા છે. આવી જ એક સીરીઝ હતી મિર્ઝાપુર, જેના કલાકારોએ ઘણી ખ્યાતિ મેળવી હતી. આ વેબ સીરીઝના ડાયલોગ અને કલાકાર બંને દર્શકોને ઘણા પસંદ આવ્યા હતા. કાલીન ભૈયાનું પાત્ર નિભાવનાર પંકજ ત્રિપાઠી આ સીરીઝને લઇને ઘણા લાઇમલાઇટમાં રહ્યા હતા. આ ઉપરાંત બાકીના કલાકારોને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, પછી તેમાં રોબિનનું પાત્ર નિભાવનાર પ્રિયાંશુ હોય કે ગુડ્ડુ ભૈયાની બહેન ડિંપી.
View this post on Instagram
બધા કલાકારોએ દર્શકોના દિલ પર પોતાની એક અલગ છાપ છોડી હતી. મિર્ઝાપુરની બંને સીરીઝમાં એક એવું કેરેક્ટર હતુ જે ઘણુ હિટ રહ્યુ હતુ અને તે હતુ ગુડ્ડુ ભૈયાની બહેન ડિંપીનું. સીરીઝમાં તે પાત્ર અભિનેત્રી હર્ષિતા ગૌરે નિભાવ્યુ હતુ. મિર્ઝાપુરની બંને સીરીઝમાં સીધી સાદી દેખાનાર આ છોકરી ઘણી ચર્ચામાં રહી હતી.’મિર્ઝાપુર’ ફેમ હર્ષિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે.
View this post on Instagram
તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ નિસાસો નાખવા લાગ્યા છે. હર્ષિતાના ફોટાને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. હર્ષિતા ગૌરે તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. પહેલા ફોટોમાં તે ટોપ પહેરેલી જોવા મળી રહી છે પરંતુ બીજા ફોટોમાં તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેણે કોટનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે, જેનાથી ફેન્સના દિલમાં ખલબલી મચી ગઇ છે.
View this post on Instagram
આ તસવીરો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, તમે લેન્સની સામે જૂઠું બોલી શકતા નથી. હર્ષિતા ગૌરના વખાણમાં ચાહકોએ ખૂબ કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, હોટી. બીજાએ લખ્યુ, આગ લગાડી દીધી ઉફ્ફ.. ત્યાં બીજાએ લખ્યુ- હોટનેસ ઓવરોડેડ. આ ઉપરાંત, ચાહકોએ ફાયર ઇમોજી પણ કમેન્ટ કરી રહ્યા છે. હર્ષિતા ગૌરની ઈન્સ્ટાગ્રામ પર મજબૂત ફેન ફોલોઈંગ છે. હર્ષિતા સતત એક બાદ એક વેબ શોમાં નજર આવી હતી, જેમાં તેનું અલગ અલગ પાત્ર જોવા મળ્યુ હતુ.
View this post on Instagram
આ શો હિટ થયા બાદ તે ડાબર વાટિકા હેર ઓઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતમાં નજર આવી ચૂકી છે. હર્ષિતાએ ટીવી શો “સાડ્ડા હક”થી કરિયરની શરૂઆત કરી હતી. આ શોએ તેને યુવાઓ વચ્ચે ઘણી મશહૂર કરી દીધી હતી. એન્જીનિયરિંગના અભ્યાસ દરમિયાન તેને “સાડ્ડા હક”ની ઓફર મળી. અભ્યાસ ખત્મ થયા બાદ તેણે અભિનય ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય કર્યો.હર્ષિતા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને સ્ટાઇલિશ છે.
View this post on Instagram
તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હર્ષિતાએ કથક ડાંસની ટ્રેનિંગ પણ લીધી છે. તેણે દેશભરમાં સ્ટેજ શો પણ કરેલા છે. સ્કૂલ અને કોલેજના દિવસોમાં તે ડ્રામામાં ભાગ લેતી હતી. હર્ષિતાનો જન્મ 12 ઓક્ટોબર 1992ના રોજ દિલ્લીમાં થયો હતો. તેણે તેનો અભ્યાસ નોએડાની યુનિવર્સિટીથી પૂરો કર્યો છે.
View this post on Instagram
હર્ષિતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર અને ટ્રાંસફોર્મેશન જોવા મળી રહ્યુ છે. કેટલીક તસવીરોમાં તો તે કપડા વગર પાણી વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે.મિર્ઝાપુરમાં સિંપલ સલવાર સુટમાં જોવા મળતી સિંપલ દેખાવાવાળી હર્ષિતા તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. તેની તસવીરો જોયા બાદ ચાહકો પણ વિશ્વાસ નથી કરી શકતા કે આ મિર્ઝાપુરની જ ડિંપી છે.