લગ્નના 4 દિવસ બાદ એરપોર્ટ પર સ્પોટ થઇ દીયા મિર્ઝા, અંદરનું બહાર દેખાયું જુઓ ખૂબસુરત તસવીરો

ખુબસુરત અભિનેત્રીએ એવા કપડાં પહેર્યા કે અંદરનું દેખાયું બહાર, ફેન્સ શરમથી લાલચોળ થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાને લગ્નના 4 દિવસ બાદ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અભિનેત્રી દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવના બંનેના આ બીજીવારના લગ્ન હતા.

ખૂબ જ સિમ્પલ અંદાજમાં ખૂબસુરત લાગી રહી હતી દીયા મિર્ઝા… દીયા મિર્ઝા એરપોર્ટ પર સ્પોટ થઇ ત્યારે ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડાક મહિનાઓ પહેલા એક્ટ્રેસ દીયા મિર્ઝાના બીજા લગ્ન થયા હતા ત્યાર એ ફરવા માલદીવ્સ ગઈ હતી.એ સમયે દીયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં વેકેશનની તસવીરો શેર કરી હતી.. અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) એ બિઝનેસમેન અને ઇન્વે્સટર વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે 15 ફેબ્રુઆરીનાં લગ્ન કર્યા હતાં. દીયા અને વૈભવનાં આ બીજા લગ્ન છે. આ પહેલાં દીયાએ સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતાં.

તમને જણાવી દઇએ કે, દીયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના લગ્નને સ્પેશિયલ જણાવ્યા હતા. દીયાએ જણાવ્યુ કે, તેના લગ્ન તે જગ્યા પર થયા જયાં તે 19 વર્ષથી રહે છે. આપને જણાવી દઇએ કે, દીયાનાં પહેલાં લગ્ન સાહિલ સંધા સાથે થયા હતાં.

બંનેએ 11 વર્ષનાં રિલેશન બાદ 2019માં અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેનાં અલગવાની જાહેરાત કરી કહ્યું હતું કે, સંબંધ તુટવા છતાં પણ ઘણો સારો છે. બંનેએ એક જોઇન્ટ સ્ટેટમેન્ટ પર સાઇન કરી અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે, જિંદગીની સાથે શેર કરવાં અને 11 વર્ષ બાદ અમે પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે મિત્રો છીએ અને આગળ પણ રહીશું. પ્રેમ અને સન્માનની સાથે એકબીજાથી અલગ થઇ રહ્યાં છીએ. અમે હમેશાં તે બંધનનાં આભારી છીએ જે અમે એકબીજા સાથે શેર કરતાં હતાં.’

 

તેણે કહ્યુ કે, તેને ગર્વ છે કે, કોઇ પ્લાસ્ટિકનો ઉપયોગ અને બીજી કોઇ પણ વસ્તુનો બગાડ કર્યા વગર લગ્ન થયા. સજાવટ માટે જે પણ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાયોડિગ્રેબલ હતો. દીયા ખૂબ જ સિંપલ લુકમાં નજરે પડી હતી. તેમજ ત્યાં હાજર પેપરાજીએ તેમની ઘણી તસ્વીરો ક્લિક કરી હતી. લગ્ન બાદ દીયા શુક્રવારે મુંબઇ એપરપોર્ટ સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણે બ્લુ અને વ્હાઇટ કલરન ડ્રેસ કેરી કર્યો હતો. તેના હાથમાં લગ્નનો ચૂડો ન હતો અને માથામાં સિંદૂર પણ ન હતુ. તેમજ આ સાથે તેમના પતિ વૈભવ રેખી પણ જોવા મળ્યા ન હતા.

તમને જણાવી દઇએ કે, 39 વર્ષિય દીયાએ બીજા લગ્ન કર્યા છે. ત્યાં તેના પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વર્ષ 2019માં તેણે તેના પૂર્વ પતિ સાહિલ સાંઘા સાથે છૂટાછેડા લીધા હતા. દીયાએ વર્ષ 2014માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા.

disabled