યુજુવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માએ શેર કરી સિઝલિંગ તસવીરો, ધનાશ્રીનું હોટ ફિગર જોઈને કહેશો વાહ યુવી તમે ભારે નસીબદાર છો

ટીમ ઇન્ડિયાના સ્પિનર યુજુવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ધનાશ્રી વર્મા લગભગ દરેક દિવસે તેની તસવીરો સ્ને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. આ વખતે મામલો કંઈક એવો જ છે. ધનાશ્રી વર્માએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નવી તસવીરોમાં યુજુવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રીનો અંદાજ ખુબ જ હોટ દેખાઈ રહ્યો છે.

યુજુવેન્દ્ર ચહલના લાખો ચાહકો છે. ચહલની પત્ની ધનાશ્રી વર્મા પણ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. ધનાશ્રી ફેમસ યુટ્યૂબર પણ છે. ધનાશ્રી વર્માના ડાન્સ વીડિયો તો ખુબ લોકપ્રિય હોય છે પરંતુ આ વખતે તેની ચર્ચા થઇ રહી છે ફેશનને લઈને. ધનાશ્રી વર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં ડીપ નેક બેકલે ટોપમાં નજર આવી રહી છે.

ધનાશ્રીની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઈ હતી. તેના ચાહકોને તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે. તસવીરોને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસવીરોને ચાહકો ખુબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકોને ધનાશ્રીનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. તસવીરો શેર કરતા ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે,’શું તમે મારા માટે કેપ્શન આપી શકો છો.

જણાવી દઈએ કે ધનાશ્રી વર્મા તેના વીડિયોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. આ દિવસોમાં કાચા બદામ અને પુષ્પાના ગીત પર તેનો લેટેસ્ટ વીડિયો વાયરલ થયો હતો. ધનાશ્રી વર્માએ વ્યવસાયે ડોક્ટર છે. જોકે તેને ડાન્સથી ઘણી બધી લોકપ્રિયતા મળી છે. ધનાશ્રી વર્મા મલ્ટી ટેલેન્ટેડ છે. ધનાશ્રી સારી ડાન્સર છે. તેને ઘણા ક્રિકેટર્સ સાથે પણ ડાન્સ કરતા વીડિયો શેર કરી ચુકી છે. ધનાશ્રી વર્માના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે.

After post

disabled