અરર છી .... સંસ્કારી વહુ ગોપીને કેવો પતિ મળ્યો, ગોપીને સીધી સાદી સમજવાની ભૂલ ન કરતા, જુઓ મજેદાર ફિગર - Chel Chabilo Gujrati

અરર છી …. સંસ્કારી વહુ ગોપીને કેવો પતિ મળ્યો, ગોપીને સીધી સાદી સમજવાની ભૂલ ન કરતા, જુઓ મજેદાર ફિગર

નાના પડદાની જાણીતી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ સ્ટાર પ્લસ સીરિયલ સાથ નિભાના સાથિયામાં સંસ્કારી ગોપી વહુનું પાત્ર ભજવીને દરેક ઘરમાં એક ખાસ ઓળખ બનાવી હતી. દેવોલીનાએ હંમેશા તેના અભિનયથી જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

લોકો તેની એક ઝલક મેળવવા આતુર રહેતા હોય છે. દેવોલિના અવાર નવાર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે અભિનેત્રીની સ્વીમિંગ પુલમાં મસ્તી કરતી અને કાતિલાના અદાઓ બતાવતી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ચાહકો તેને જોઈને પોતાની નજર નથી હટાવી રહ્યા.

જે લોકો દેવોલીનાને માત્ર ગોપી વહુના રોલ માટે ઓળખે છે તેમના માટે આ તસવીરો થોડી નહિ પણ ઘણી ચોંકાવનારી છે. દેવોલીનાએ ઓરેન્જ અને વ્હાઈટ બિકીમાં ફેન્સને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. ભીના વાળ અને શરીર સાથે પૂલમાંથી બહાર નીકળી દેવોલીના બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરાવી રહી છે. અભિનેત્રીએ આ લુક સાથે વેસ્ટર્ન જ્વેલરી પણ કેરી કરી છે.

તેણે આ તસવીરો શેર કરતા લખ્યું, મને ખાતરી છે કે હું મારા પાછલા જન્મમાં મરમેઇડ હતી. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરાયા બાદ દેવોલીનાની બોલ્ડનેસ જોઇ ચાહકો હેરાન રહી ગયા હતા. જણાવી દઇએ કે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સિઝલિંગ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધારે લોકો ફોલો કરે છે. દેવોલિનાના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેત્રીએ જીમ ટ્રેનર સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તે તેની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે.બિગ બોસમાં પોતાની ખ્યાતિ ફેલાવનારી દેવોલીનાએ લોકોના ફેવરિટ શો સાથ નિભાના સાથિયાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.આ શોમાં તેણે જિયા માણેકની જગ્યા લીધી અને ગોપી વહુનું પાત્ર ભજવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

Live 247 Media

disabled