આ ખેલાડીએ અત્યાર સુધી કરી ચુક્યો છે 2000 છોકરીઓ સાથે મોજ કરી, હવે પ્રાઇવેટ પાર્ટને થયું આ મોટું નુકશાન - Chel Chabilo Gujrati

આ ખેલાડીએ અત્યાર સુધી કરી ચુક્યો છે 2000 છોકરીઓ સાથે મોજ કરી, હવે પ્રાઇવેટ પાર્ટને થયું આ મોટું નુકશાન

આ દિગજ્જ ખેલાડીએ 2000થી વધુ યુવતીઓ સાથેરં રંગરેલિયા માણ્યું છે…જણાવ્યો અંદરનો અનુભવ

રમત જગતના ઘણા ખેલાડીઓનું જીવન ખુબ જ રંગીન હોય છે. ઘણા ખેલાડીઓ જીવન વિશેના એવા ખુલાસા કરે છે જેને સાંભળીને આપણે પણ ચોંકી ઉઠતા હોઈએ છીએ, હાલમાં જ NBA લેજેન્ડ ડેનિસ રોડમેને એવો જ ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ડેનિસે જણાવ્યું છે કે નિવૃત્તિ બાદ એશો આરામમાં વ્યસ્ત હોવાના કારણે તેને 2 હજારથી પણ વધારે છોકરીઓ સાથે કેટલીય raato વિતાવી છે. તેને એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે ભોગ વિલાસમાં આટલો સમય વિતાવવાના કારણે તેના નીચલા ભાગને 3 વાર નુકશાન થઇ ચૂક્યું છે પરંતુ હવે તે તેમાંથી બાહર આવી ગયો છે.

ડેનિસ શિકાગો બુલ્સ તરફથી રમતો હતો. તેને પ્રખ્યાત મોડેલ કાર્મેન એલેક્ટ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તે કાર્મેન સાથેની નિકટતા જાહેરમાં બતાવતા અચકાતો નહોતો. હાલમાં ડેનિસની ઉમર 59 વર્ષની થઇ ગઈ છે. અને તેને જ હાલમાં ખુલાસો કર્યો છે કે તે 2000 થી વધારે મહિલાઓ, જેમાંથી 500 જેટલી ધંધાવાળી હતી તેમની સાથે મોજ કરી છે. ક્યારેક ટ્રેનિંગ સેન્ટરના વેઇટિંગ રૂમમાં તો ક્યારેક ટ્રેનિંગ કોર્ટ ઉપર મોજ કરતો. તેને જણાવ્યું કે તે ખુબ જ ક્રેઝી હતો.

પોતાની પત્ની કાર્મેન સાથેના દિવસોને યાદ કરતા તેને જણાવ્યું કે “એક દિવસ તે મારી આંખો ઉપર પટ્ટી બાંધીને મને લઇ ગઈ હતી. એ દિવસે બુલ્સની ટ્રેનિંગનો ઓફ ડે હતો. જયારે મારી આંખોની પટ્ટી ખોલીને મેં જોયું ત્યારે હું બુલ્સના ટ્રેનિંગ સેન્ટર ઉપર હતો. આ ખુબ જ ક્રેઝી હતું, એવું લાગી રહ્યું હતું કે બે બાળકોને કેન્ડી સ્ટોરમાં એકલા મૂકી દીધા હોય. એ દિવસે અમે ફિઝિકલ થેરેપીનો ઉપયોગ કર્યો, એ દિવસ મારા માટે સાવ અલગ હતો.

ડેનિસે પોતાના ખુલાસાની અંદર બોટ ઉપર અજાણી છોકરીઓ સાથે વિતાવેલી RANGIN રાતોને પણ યાદ કરી અને કહ્યું કે: “એ છોકરીઓ ખુબ જ ક્રેઝી હતી. અમે બોટ ઉપર કિંગ સાઈઝના બેડ ઉપર હતા. તે છોકરીઓ કંઈક નવું કરવાનું વિચારી રહી હતી. તે ઇચ્છતી હતી કે દોડું અને તેની પાસે આવું, મેં એમ કરવાનું પણ વિચાર્યું અને હું પડી ગયો, અને મને nichee ઇજા થઇ. એ સમયે હું લથબથ હતો. એ સમયે છોકરીઓને એમ લાગી રહ્યું હતું કે હું તેમને મરવાનો પ્રયાસ કરું છું. પરંતુ હું ખરેખર ઘાયલ હતો. મેં એ છોકરીઓને ચૂપ કરાવીને કહ્યું કે મને ઇજા થઈ છે. આવું એકવાર નહીં પરંતુ ત્રણ વાર થયું હતું.”

Live 247 Media

disabled