ફરી એકવાર દિલ્લી મેટ્રોમાં થઇ બેશરમીની હદ પાર ! જમીન પર બેસેલા છોકરા અને ખોળામાં સૂતી છોકરીનો ચુમ્માચાટીનો વીડિયો વાયરલ - Chel Chabilo Gujrati

ફરી એકવાર દિલ્લી મેટ્રોમાં થઇ બેશરમીની હદ પાર ! જમીન પર બેસેલા છોકરા અને ખોળામાં સૂતી છોકરીનો ચુમ્માચાટીનો વીડિયો વાયરલ

આ જોઈ લો બેશરમની ઓલાદો, ખોળામાં સૂતેલી છોકરીને છોકરો કરવા લાગ્યો કિસ, વીડિયો જોઈને પીતો જશે

Delhi Metro Kissing Video: છેલ્લા ઘણા દિવસોમાં દિલ્હી મેટ્રોએ સોશિયલ મીડિયાથી હેડલાઇન્સ બનાવી હતી. જેનું મુખ્ય કારણ મેટ્રોમાં કેટલાક લોકોની વિચિત્ર અને અશ્લીલ હરકતો હતી. હાલમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ અંગે કડકાઈ દાખવી છે અને મેટ્રોમાં પેટ્રોલિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરી છે. આમ છતાં અશ્લીલ અને જઘન્ય કૃત્યો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. દિલ્હી મેટ્રોમાં વાયરલ વીડિયોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું.

મેટ્રોની અંદર અશ્લીલ હરકતોનો વીડિયો સતત સામે આવી રહ્યો છે. હાલમાં જ મેટ્રોમાં બિકી પહેરેલી એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ અનેક વીડિયોએ હેડલાઇન્સ બનાવી હતી. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક અને યુવતી એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અને એક યુવક મેટ્રોના ફ્લોર પર બેઠા છે. યુવતી યુવકના ખોળામાં સૂઈ રહી છે અને બંને એકબીજાને કિસ કરી રહ્યાં છે. વીડિયોમાં એક કપલ દિલ્હી મેટ્રોના ફ્લોર પર બેઠેલું જોવા મળે છે. જે દરમિયાન યુવતી તેના બોયફ્રેન્ડના ખોળામાં માથું રાખીને સૂતી જોવા મળે છે.

આ દરમિયાન તેઓ લાંબા સમય સુધી એકબીજાને લિપલોક કરતા જોવા મળ્યા અને પછી તેઓ થોડી વાતો કર્યા બાદ એકબીજાને ફરી કિસ કરવા લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે આ કરતી વખતે તેઓ મેટ્રોમાં એકલા બેઠા ન હતા. ઘણા લોકોની ભીડ વચ્ચે આ કપલ કોઈપણ સંકોચ વિના અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો આવા અશ્લીલ વીડિયોને લઈને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Live 247 Media

disabled