પીળું ફ્રોક પહેરીને ડાન્સ કરી રહી હતી આ મોટી અભિનેત્રી, અચાનક આવી તીવ્ર હવા અને થયું એવું કે...ઉપ્સ મોમેન્ટ - Chel Chabilo Gujrati

પીળું ફ્રોક પહેરીને ડાન્સ કરી રહી હતી આ મોટી અભિનેત્રી, અચાનક આવી તીવ્ર હવા અને થયું એવું કે…ઉપ્સ મોમેન્ટ

ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા સિંહ ‘દિયા ઔર બાતી’માં પોતાના અભિનય દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી. આ શોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ શો એ ઘણા વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું હતું.શોમાં સંધ્યા બિંદણીના રોલથી ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. દીપિકા સિંહ પોતાના અભિનયની સાથે સાથે ડાન્સ કરવામાં પણ ખુબ આગળ છે અને અવાર-નવાર પોતાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં દીપિકા ચેન્નાઇ એક્સપ્રેસના ગીત ‘બન કે તીતલી દિલ ઉડા’ ગીત પર ઝૂમતી જોવા મળી હતી. આ સમયે તીવ્ર હવાને લીધે દીપિકાનો ડ્રેસ હવામાં ઉડી જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં દીપિકા પીળા રંગનું ફ્રોક પહેરીને ડાન્સ કરી રહી છે.અચાનક જ તીવ્ર હવા લહેરાય છે અને ફ્રોક હવામાં ઉડી જાય છે પણ દીપિકા ખુબ સમજદારી પૂર્વક પોતાના ફ્રોકને સંભાળી લે છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે.દીપિકાએ 2 મૈ 2014 ના રોજ દિયા ઔર બાતી હમ ના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા, વર્ષ 2018 માં દીપિકાએ દીકરાને જન્મ આપ્યો હતો.

જુઓ દીપિકા સિંહનો વીડિયો…

Uma Thakor

disabled