દીપિકાએ કહ્યું મે રણબીરને રંગે હાથે પકડ્યો, પરંતુ મારા માટે આખી રાત ઘપાઘપ કરવું તે … - Chel Chabilo Gujrati

દીપિકાએ કહ્યું મે રણબીરને રંગે હાથે પકડ્યો, પરંતુ મારા માટે આખી રાત ઘપાઘપ કરવું તે …

દીપિકાએ કહ્યું હતું કે મે બોયફ્રેન્ડ રણબીરને રંગે હાથે પકડ્યો, પરંતુ મારા માટે ઘપાઘપ…

કોઈકે સાચું જ કહ્યું છે કે જ્યા પ્રેમ હોય છે ત્યાં ઝગડો પણ હોય છે. પણ ઘણીવાર આ ઝગડો એટલી હદ સુધી વધી જાય છે કે સમાચાર બનવામાં વાર નથી લાગતી. બોલિવૂડમાં પણ ઘણીવાર એવું બને છે કે કપલ એકબીજાથી અલગ થઇ જાય છે અને તે ચર્ચાનો વિષય બની જાય છે.અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની લવ સ્ટોરીમાં પણ આવું જ કંઈક બન્યું હતું. એક સમય હતો જ્યારે રણબીર અને દીપિકા બોલિવૂડના બેસ્ટ રોમેન્ટિક કપલ માનવામાં આવતા હતા.

અમુક સમય પછી બંનેનું અને બંને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા.  એક સમયે દીપિકાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે રણબીરે આપેલા દગાથી દીપિકા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. દીપિકાએ રણબીરને રંગે હાથે પકડ્યો હતો.

દીપિકાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રંગે હાથ પકડાઈ ગયા પછી રણબીરે માફી માંગી હતી.દીપિકાએ આગળ કહ્યું કે ‘મારા માટે સેક્નો અર્થ ફક્ત શારીરક હોવું નથી. પરંતુ તેમાં લાગણીઓ પણ હોય છે. જ્યારે પણ હું રિલેશનમાં રહી છું મેં રણબીર સાથે ક્યારેય પણ દગો કર્યો નથી.  જો હું તેની સાથે છેતરપિંડી કરું તો પછી હું સંબંધમાં કેવી રીતે રહું? માટે સિંગલ રહીને આનંદ કરવો વધારે સારું છે. પણ દરેક વ્યક્તિ આવું નથી હોતું માટે મારે અગાઉ પણ ઘણું સહન કરવું પડ્યું હતું. હું એટલી પાગલ હતી કે મેં તેને રંગે હાથે પકડ્યો હોવા છતાં મેં તેનેબીજો મૌકો આપ્યો.

દીપિકાએ આગળ વાત કરતા કહ્યું કે,જેના પછી રણબીરે મારી પાસે ભીખ માંગી અને વિનંતી કરી અને મેં તેને માફ કરી દીધો. પણ તે મારી મૂર્ખતા હતી. આ બધી બાબતોમાંથી બહાર આવવામાં મને ઘણો સમય લાગી ગયો હતો.પણ હવે હું એ બધી બાબતોમાંથી બહાર આવી ગઈ છું. જ્યારે તેણે મારી સાથે પહેલીવાર છેતરપિંડી કરી ત્યારે મને લાગ્યું કે આ સંબંધમાં કે મારામાં કોઈ સમસ્યા હશે. પરંતુ જ્યારે છેતરપિંડી કોઈની આદત હોય ત્યારે તે આવું કરે છે.

દીપિકાએ એવું પણ કહ્યું કે,”મેં મારા રિલેશનમાં ઘણું આપ્યું પણ મને પાછું કંઈ જ મળ્યું નથી. દગો એ કોઈપણ સંબંધને તોડે છે.  જ્યારે કોઈ સંબંધમાં છેતરપિંડી થાય છે ત્યારે દિલ અને વિશ્વાસ બંને તૂટી જાય છે.  જણાવી દઈએ કે રણબીરથી અલગ થયા પછી દીપિકાએ વર્ષ 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને ફિલ્મ 83માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા.

ફિલ્મમાં રણવીર સિંહ ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ તરીકે જ્યારે દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની તરીકે જોવા મળી હતી. દીપિકા હાલમાં ગેહરાઈયાંમાં જોવા મળી.બોલિવુડની ખબસુરત અદાકારા દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેહરાઇયાં’ સતત ચર્ચામાં રહે છે. લાંબા સમય બાદ દીપિકાને સ્ક્રીન ઉપર જોઈને તેના ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત છે. જો કે દીપિકા હાલમાં જ ફિલ્મ “83”માં જોવા મળી હતી પરંતુ આમાં તે ગેસ્ટ અપિયરન્સમાં હતી અને લુક બદલ્યો હતો.

આમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વાના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ટ્રેલરમાં ઘણા અંતરંગ દ્રશ્યોની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મમાં વધુ બોલ્ડનેસની અપેક્ષા રાખી શકાય છે. ફિલ્મના આ શૂટ ઈન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈની સામે શૂટ કરવામાં આવ્યા છે.”ગહરાઈયા”ના પોસ્ટરમાં ઇન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈને શ્રેય આપવામાં આવ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેમાં હોટ અને સ્ટીમી સીન્સ હોઈ શકે છે.

દીપિકા પાદુકોણ અલીશાના રોલમાં છે. ધૈર્ય એટલે કે કરણ તેનો પતિ બની ગયો છે. બંને એકબીજાથી અલગ સ્વભાવના છે. અનન્યા પાંડેએ ટિયાનો રોલ કર્યો હતો. તેનો મંગેતર જૈન એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી છે. ફિલ્મમાં સિદ્ધાંત દીપિકા તરફ આકર્ષાય છે. આ પછી ચારેય સંબંધો વધુ જટિલ લાગે છે.

ટીઝરમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે કિસિંગ અને ઈન્ટિમેટ સીન્સ છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનન્યા અને સિદ્ધાંત વચ્ચે એક બોલ્ડ સીન પણ છે. આ દ્રશ્યો ઈન્ટીમસી ડિરેક્ટર ડર ગેની સામે શૂટ કરવામાં આવ્યા છે. પોસ્ટર પર તેને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Naveen Pandey (@newsiepie)

દીપિકા પાદુકોણ હાલમાં તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગહેરાઇયાં’ની સફળતાનો આનંદ માણી રહી છે. અને તે આ એકલી નહિ પરંતુ તેના કો-સ્ટાર્સ સાથે કરી રહી છે. આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે દીપિકાએ એક ભવ્ય પાર્ટી પણ આપી હતી. દીપિકા પાદુકોણે મુંબઈના બેસ્ટિયન વર્લી રેસ્ટોરન્ટમાં આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યારે દીપિકા સફેદ આઉટફિટમાં બોલ્ડ દેખાતી હતી, ત્યારે અનન્યાએ પણ ગુલાબી આઉટફિટમાં કોઈ કસર છોડી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

અનન્યા પાંડેએ પણ અલગ-અલગ લૂકમાં ઘણા પોઝ આપ્યા હતા. દીપિકા આ ​​ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સને કારણે હેડલાઈનમાં રહી હતી. આ ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે ઘણા ઈન્ટિમેટ સીન્સ શૂટ કરવામાં આવ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદી આ પાર્ટી બાઈક સાથે પોતાનો જબરદસ્ત સ્વેગ બતાવતો જોવા મળ્યો હતો.

જોકે દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે એકદમ ગ્લેમરસ દેખાઈ રહ્યા હતા, પરંતુ અહીં સિદ્ધાંત ચતુર્વેદી બંને પર પડતા જોવા મળ્યા હતા. સિદ્ધાંત ચતુર્વેદીનો સ્વેગ કેમેરામાં કેદ થયો હતો. આ પાર્ટીમાં દીપિકા, અનન્યા અને સિદ્ધાંત ચતુર્વેદી સહિત નિર્દેશક શકુન બત્રા, અપૂર્વ મહેતાથી લઈને અનિતા શ્રોફ સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરીના રોજ શકુન બત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગહેરાઇયાં’ ઓટીટી પર રીલિઝ થઈ હતી.

જેમાં દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ‘ગહેરાઇયાં’ની સફળતા બાદ અભિનેત્રીએ શાનદાર પાર્ટી આપી હતી.આ દરમિયાન દીપિકા સફેદ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીની ઘણી સુંદર તસવીરો સામે આવી છે.

ફિલ્મમાં દીપિકાના બોલ્ડ અને કિસિંગ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી. જે અંગે અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ બોલ્ડ સીન મસાલા માટે નહીં પણ પાત્રની જરૂરિયાત મુજબ હતા. દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઇયાંના અંતરંગ દ્રશ્યો રિલીઝ પહેલા ચર્ચામાં હતા અને રિલીઝ પછી તો દીપિકા પાદુકોણનું પાત્ર ઘણી હેડલાઇન્સ મેળી રહ્યુ છે.

આ ફિલ્મ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ઘણા દર્શકોને તે ખૂબ ગમ્યું અને ઘણાએ તેને નકામું પણ કહ્યું. દીપિકા પાદુકોણે રવિવારે સાંજે ફિલ્મની ‘Suces’ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. MeToo કેસ પછી ફોરેનમાં કો-ઓર્ડિનેટરનો ટ્રેન્ડ સામે આવ્યો.

Uma Thakor

disabled