દીપિકા પાદુકોણે પહેલી વાર કરાવ્યું હતું કપડાં વગરનું ફોટોશૂટ, એકલામાં જ જોજો ક્લિક કરીને
દીપિકાએ પણ ભારતની સંસ્કૃતિના લીલા લહેર કર્યા, 10 તસ્વીરો જોઈને ચાહકો શરમથી ડૂબી મર્યા, જુઓ એકલામાં
ગયા વર્ષે તો દીપિકા પાદુકોણ ફિલ્મો ‘છપાક’ અને ’83’ ના શૂટિંગમાં વ્યસ્ત હતી. ત્યારે દીપિકા ફરી એક વાર ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. દીપિકાનું આ મશહૂર ફોટો શૂટ સેલેબ્રીટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ કર્યું હતું. ડબ્બુ રતનાનીએ આ ફોટોશુટના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટામાં ફેન્સને દીપિકાનો બોલ્ડ અવતાર જોવા મળશે. આ એક સેમી ફોટો શૂટ હતું. ફોટો શેર કરતા ડબ્બુએ કેપશનમાં લખ્યું હતું કે,
‘ગ્રેસ એન્ડ બ્યુટી.’ આ ફોટોમાં દીપિકા કાઉચ પર પોઝ દેતી નજરે ચડે છે. ડબ્બુએ આ ખુબસુરત ફોટોને શૂટ કર્યો છે. દીપિકાનો આ ફોટોશૂટ ડબ્બુ રતનાનીના કેલેન્ડર માટે છે. આમ તો આ ફોટોશૂટ ઘણો જૂનો છે. પરંતુ ડબ્બુ રતનાનીના ફોટોગ્રાફીને 25 વર્ષ પૂર્ણ થવા પર આ ફોટો શેર કર્યો હતો.
આ પહેલા પણ દીપિકાએ વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. દીપિકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ‘છપાક’ માં નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીના રોલમાં છે. આ ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે.
આ ફિલ્મના રોલને લઈને દીપિકાએ કહ્યું હતું કે, ‘આ મારી કરિયરનો સૌથી મુશ્કેલ રોલ છે. હું આ રોલ સાથે લક્ષ્મીને પુરી રીતે ન્યાય આપવા માંગુ છું.’ લગ્ન બાદ પહેર્લી વાર દીપિકા અને રણવીર સિંહ એક સાથે પરદા પર જોવા મળશે. દીપિકા કબીર ખાનની ફિલ્મ ’83’ માં રણવીર સાથે જોવા મળશે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ પર આધારિત છે. જેમાં દીપિકા કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.
View this post on Instagram