પ્રભાસની અભિનેત્રીએ સવારે બેડરૂમથી ઉઠતાની સાથે જ દેખાડી દીધો બ્રેસ્ટ પરનો તલ, ચાહકોની આખો ફફડી ઉઠી - Chel Chabilo Gujrati

પ્રભાસની અભિનેત્રીએ સવારે બેડરૂમથી ઉઠતાની સાથે જ દેખાડી દીધો બ્રેસ્ટ પરનો તલ, ચાહકોની આખો ફફડી ઉઠી

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુપરહોટ અભિનેત્રી દામિની ચોપરા તમને યાદ જ હશે. દામિનીએ ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ ‘સાહો’માં નજર આવી હતી. ત્યારબાદથી તે નોર્થ ઓડિયન્સના દિલો પર રાજ કરવા લાગી હતી. સોશિયલ મીડિયા પર દામિની ખુબ એક્ટિવ રહે છે અને ઘણી વખત તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયાનો પારો વધારતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Damini Chopra (@daminichopraa)

અભિનેત્રી દામિની ચોપરાનો એક વીડિયો આગની જેમ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો છે. દામિનીએ તેનો બેડરૂમ વીડિયો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું હતું. પીચ કલરના સૈંટિન મેક્સી ડ્રેસ પહેરીને દામિની બેડ પર ઊંઘેલી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Damini Chopra (@daminichopraa)

બેકગ્રાઉન્ડમાં ગહેરાઈયાનું ગીત વાગી રહ્યું છે. જેમ જેમ ગીત વાગે છે તેમ તેમ દામિનીની હોટનેસ પણ વધતી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દામિની ધાબળુ ઓઢીને ઊંઘેલી છે અને સવારે ઉઠ્યા પછી બેડ પર આળસ ખાતી નજર આવી રહી છે. આ બોલ્ડ વીડિયોમાં તેની કાતિલ અદાઓથી ઘાયલ કરી રહેલી દામિનીનો સિક્રેટ તલ પણ રીવીલ થઇ રહ્યો છે જે ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Damini Chopra (@daminichopraa)

આ પહેલી વખત નથી કે દામિનીએ તેની કોઈ પોસ્ટથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો હોય. અભિનેત્રીને ઘણી વખત પોતાના હોટ અને સિઝલિંગ પોસ્ટ દ્વારા ચાહકોના હોશ ઉડાવતી રહેતી હોય છે. ઇન્ટાગ્રામમાં દામિનીના આ વીડિયોએ તહેલકો મચાવી દીધો છે કોમેન્ટ બોક્સમાં લોકો ખુબ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Damini Chopra (@daminichopraa)

થોડા દિવસો પહેલા જ દામિનીએ શાવર નીચે ન્હાવતા વખતની તસવીર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેને શેર કરેલી એ તસવીર પણ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ હતી. દામિનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટાટર ફિલ્મ ‘સાહો’માં નજર આવી હતી જેમે તેણે અહેમ ભૂમિકા નિભાવી હતી. દામિની અભિનેતાની સાથે એક પ્રોફેશનલ ક્લાસિકલ ડાન્સર પણ છે.

Live 247 Media

disabled