મોઢામાં ગુટખા ખાતા વ્યક્તિએ ઉર્ફી જાવેદ સાથે જબરદસ્તી લીધી સેલ્ફી, રસ્તા પર ગુટખો થુંકીને પછી થયું...જુઓ વિડીયો - Chel Chabilo Gujrati

મોઢામાં ગુટખા ખાતા વ્યક્તિએ ઉર્ફી જાવેદ સાથે જબરદસ્તી લીધી સેલ્ફી, રસ્તા પર ગુટખો થુંકીને પછી થયું…જુઓ વિડીયો

રસ્તા પર ગુટખા મોઢામાં રાખેલ વ્યક્તિએ ઉર્ફી જાવેદની સાથે જબરદસ્તી લીધી સેલ્ફી અને પછી જે થયું તે હેરાન કરી દેશે

બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સ અને અત્રંગી અંદાજને લઈને અવાર નવાર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ભાગ્યે જ એવું બનતું હશે કે ઉર્ફીનો અતરંગી અંદાજ જોવા ના મળતો હોય. અભિનેત્રી અવાર નવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. બોલ્ડ અને સિઝલિંગ ફેશન સેન્સથી ચાહકોને દીવાના બનાવવા વાળી ઉર્ફી જાવેદ ખુબ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by ActressSpott (@actresspot2)


અભિનેત્રી ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો રસ્તા પરનો છે. ઉર્ફી જાવેદ તેના નવા લુકમાં રસ્તા પર પેપરાજીને પોઝ આપી રહી હતી ત્યારે અચાનક સામેથી એક ચાહક ભાગીને આવ્યો અને પછી જે થયું તે હેરાન કરી દેવા વાળું હતું.

 

View this post on Instagram

 

A post shared by active Bollywood (@active_bollywood)

ઉર્ફી જયારે બહાર નીકળી તો ડીપ નેકની સાથે સ્ટ્રેપી ડ્રેસમાં અભિનેત્રી ખુબ જ ગોર્જીયસ લાગી રહી હતી. સાઈડ હેર પોનીએ તેના આ લુકને પરફેક્ટ બનાવવામાં કામયાબ રહ્યો હતો. ઉર્ફીએ તેના સિગ્નેચર સ્ટાઇલ એટલેકે ફાટેલા જેવા શોર્ટ્સ પહેર્યા છે અને તેની સાથે ડ્રેસને મેચ કરતા હાઈ હીલ સેન્ડલ પહેરેલ છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીનો એક ચાહક જયારે તેની સાથે સેલ્ફી લેવા આવતો હોય છે ત્યારે તેના મોઢામાં ગુટખા હોય છે. પરંતુ ઉર્ફી સાથે તસવીર ક્લિક કરાવવા માટે તે ચાહક ઉર્ફીની સામે ઉભો રહીને ત્યાંજ રસ્તાની વચ્ચે ગુટખા થુકી દે છે. આવી રીતે અચાનક સેલ્ફી લેવાના કારણે અને તે વ્યક્તિના અંદાજને જોઈને ઉર્ફી જાવેદ પહેલા તો થોડી અસહજ થઇ જતી હોય છે ત્યારબાદ તે જોરદાર હસવાનું શરુ કરી દે છે.

ચાહક સાથેનો ઉર્ફી જાવેદનો આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરવાનું શરુ કરી દેતા હોય છે. પબ્લિક પ્લેસમાં રસ્તા વચ્ચે વ્યક્તિને ગુટખા થુકવા પર ઉર્ફીના હસવા પર લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે ઉર્ફી પર ગુસ્સો કરતા કહ્યું કે- હસવા કરતા તે તેને આવી રીતે રસ્તો ખરાબ કરવા પર બોલી શકતી હતી. બીજા એક યુઝરે ઉર્ફીનો મજાક ઉડાવતા કહ્યું હતું કે- હસું નથી આવી રહ્યું તો પણ હસી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી ‘બિગબોસ’માં નજર આવી હતી. ત્યારબાદ તે ઘણા મ્યુઝિક વીડિયોમાં નજર આવી ચુકી છે. થોડા દિવસો પહેલા જ ઉર્ફી જાવેદે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે. અભનેત્રીનો પંજાબી મ્યુઝિક વીડિયો થોડા દિવસો પહેલા જ રિલીઝ થયો હતો જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે. અભિનેત્રીનું ગીત અને ડાન્સ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. હાલ ઉર્ફી જાવેદ પાસે ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. તેના કામની જાણકારી ચાહકોને પણ આપતી રહેતી હોય છે.

Live 247 Media

disabled