રાતના સન્નાટાને ચીરતા રસ્તા વચ્ચે આ કપલ કરવા લાગ્યા એવી હરકત કે...વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન - Chel Chabilo Gujrati

રાતના સન્નાટાને ચીરતા રસ્તા વચ્ચે આ કપલ કરવા લાગ્યા એવી હરકત કે…વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

ખાલી રસ્તા પર આ કપલે ઉઠાવ્યો અંધારી રાતનો ફાયદો ! અચાનક કરવા લાગ્યા એવી હરકત કે…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ છે. અવાર નવાર અહીં કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે. તમે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો જોયા હશે. આમાંથી કેટલાક વીડિયો તમને ભાવુક કરી દેશે તો કેટલાક તમને પેટ પકડી હસવા માટે મજબૂર. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે, તે થોડો અલગ છે. કેટલાક લોકો રાત્રે ખાલી રસ્તા પર જવામાં ડરતા હોય છે,

ત્યાં એક કપલ રસ્તા વચ્ચે અંધારી રાતનો ફાયદો ઉઠાવતુ જોવા મળ્યુ. તમે ડાન્સના ઘણા વીડિયો જોયા જ હશે પરંતુ આવો વીડિયો તમે પહેલીવાર જોયો હશે. આ વીડિયોમાં કપલ અંધારી રાતનો ફાયદો ઉઠાવીને જોરદાર ડાન્સ કરે છે. ખાલી રસ્તો જોતા જ તેમના પગ આપોઆપ થિરકવા લાગ્યા.આ વીડિયો જોયા પછી તમે પણ સમજી જ ગયા હશો કે છોકરો અને છોકરી બંને ડાન્સના દિવાના છે.

આ કપલનો ડાન્સ જોઈને લોકો પોતાની જાતને પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી. છોકરો અને છોકરી બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. જો કે વીડિયોમાં દેખાતા આ કપલની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

માત્ર 16 સેકન્ડનો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

Live 247 Media

disabled