લગ્નની પહેલી રાતે આ કપલ વચ્ચે શું થયુ હતુ ? શેર કર્યો સુહાગરાતનો વીડિયો, શરમ આવી જશે તમે જોઈને - Chel Chabilo Gujrati

લગ્નની પહેલી રાતે આ કપલ વચ્ચે શું થયુ હતુ ? શેર કર્યો સુહાગરાતનો વીડિયો, શરમ આવી જશે તમે જોઈને

આજ કાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેણે ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ગુસ્સે પણ થઈ રહ્યા છે. વીડિયોને લઈને વિચિત્ર કોમેન્ટ કરવામાં આવી રહી છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે એવો તો કેવો વીડિયો છે કે લોકો વીડિયોને લઇને હંગામો મચાવી રહ્યા છે. સુહાગરાત સાથે જોડાયેલ વીડિયોની હેડલાઇન વાંચીને તમે સમજી જ ગયા હશો. તો જાણાવી દઇએ કે, વીડિયોમાં વર-કન્યા વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. વરરાજા દુલ્હન સાથે રોમાન્સ કરતો જોવા મળે છે, તે તેની પત્નીને કિસ પણ કરે છે. વરરાજા તેની દુલ્હનને જ્વેલરી અને હેરસ્ટાઇલ નીકાળવવામાં મદદ પણ કરે છે.

ત્યાં વીડિયોમાં જોઈ શકાય છે કે તે તેની પત્નીને ઘણી વખત કિસ પણ કરે છે. આ વીડિયોમાં પત્ની પણ પોતાના તમામ દાગીના ઉતારતી જોવા મળી રહી છે. આ રોમેન્ટિક વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ ગુસ્સે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે અમે લગ્નની પહેલી રાત કેવી રીતે વિતાવી. વીડિયો પર એક લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે અને બે હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા.

કારણ કે આ વીડિયો જેમ જેમ આગળ વધે છે, તેમ વરરાજા દુલ્હનના બ્લાઉઝની દોરી પણ ખોલતો જોવા મળે છે. જોકે, આ પછી વીડિયો ખત્મ થઇ જાય છે. એક યુઝરે લખ્યું કે જો તેણે વધુ વીડિયો અપલોડ કર્યો હોત તો આ રીલ વાયરલ થઈ ગઈ હોત. દુર્ભાગ્યથી તમે રીલ રેસમાં પાછળ રહી જશો. એક બીજા યુઝરે લખ્યું કે કંઈક તો પ્રાઇવેટ રાખો. તમે ઇન્ટરનેટ પર કંઈપણ મૂકી રહ્યા છો. એક યુઝરે લખ્યું કે ઘટીયા લોકો ખરાબ કન્ટેન્ટ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

Live 247 Media

disabled