એક બાજુ લોકો માસ્ક પહેરીને ફરતા હતા અને બીજી બાજુ રેલવે સ્ટેશન પર આ કપલ ખુલ્લેઆમ હોઠમાં હોઠ પરોવી કરી રહ્યું હતું ચુંબન, વીડિયો વાયરલ, જુઓ

માતા પિતાના સંસ્કારોને ગીરવે મૂકીને રેલવે સ્ટેશન પર ભીડની સામે જ આ કપલ કરી રહ્યું લીપકિસ, આવતા જતા લોકોએ પણ શરમથી નજર ઝુકાવી લીધી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને લઈને હાહાકાર પણ મચી જતો હોય છે.  હાલમાં જ આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ કિસ કરતા જોવા મળે છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ લોકો તેને ઝડપથી વાયરલ કરી રહ્યા છે. આ વીડિયો અનીશ બેન્દ્રે નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે.

વીડિયો શેર કરતી વખતે યૂઝરે લખ્યું કે આ કપલ મુંબઈના ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર કિસ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગયા વર્ષે પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ ઘણા લોકો તેને શેર કરી રહ્યા છે. વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘મને આ બધું જાહેરમાં પસંદ નથી, શરમ આવવી જોઈએ’. અન્ય યુઝરે લખ્યું, ‘પ્યાર કિયા તો ડરના ક્યા.’ તે જ સમયે, અન્ય એક યુઝરે તેની પ્રતિક્રિયા આપી, ‘દેશની સંસ્કૃતિ શું છે’ કેટલાક લોકો કપલની પ્રશંસા કરતા પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે આ વીડિયો ગયા વર્ષે પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ ઘણા લોકો તેને શેર કરી રહ્યા છે. વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ અંગે લોકો સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે. RPF મુંબઈ વિભાગે વાયરલ વીડિયો પર જવાબ આપ્યો કે આ ઘટના ડોમ્બિવલી સ્ટેશન પર બની હતી. 2022માં આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

After post

disabled