કપલનો બેડરૂમ વીડિયો ભૂલથી થઇ ગયો વાયરલ, એવી શરમજનક હરકતો કરતા દેખાય કે લોકોએ લીધા આડે હાથ- ચુપકેથી જુઓ વીડિયો  - Chel Chabilo Gujrati

કપલનો બેડરૂમ વીડિયો ભૂલથી થઇ ગયો વાયરલ, એવી શરમજનક હરકતો કરતા દેખાય કે લોકોએ લીધા આડે હાથ- ચુપકેથી જુઓ વીડિયો 

આજના સમયમાં ટેક્નોલોજીના જેટલા ફાયદા છે, તેટલા નુકશાન પણ છે. થોડી પણ ભૂલ જીવનભરનું દર્દ આપી શકે છે. સોશિયલ મીડિયાના આ દોરમાં લોકો મશહૂર થવા માટે કોઇ પેતરા અજમાવવાથી પરહેઝ નથી કરતા. ઘણીવાર આ ફોર્મૂલા ફિટ બેસી જાય છે. તમને એ કપલ તો યાદ હશે ને કે જેનો સુહાગરાતનો એક વીડિયો ઘણો ઝડપથી વાયરલ થયો હતો. આ કપલે સુહાગરાતનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો,

બાદમાં તે ઘણો વાયરલ થયો હતો. છેલ્લા દિવસોમાં વેડિંગ સિઝનમાં દુલ્હા-દુલ્હનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા, જેમાંના ઘણા જોતજોતામાં વાયરલ પણ થઇ ગયા. ત્યારે હવે આ બધા વચ્ચે એક કપલનો બેડરૂમ વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને બેડ પર પડેલા જોવા મળી રહ્યા છે અને બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

તે બંને એકબીજાને ગળે પડી સૂતા પણ દેખાઇ રહ્યા છે. આ વીડિયોને 22 ફેબ્રુઆરીએ Arushirahulofficial નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 3800થી વધારે લાઇક્સ મળી ચૂકી છે. આ વીડિયોમાં કપલ એ બતાવવાની કોશિશ કરી રહ્યુ છે કે આપણે કેવી રીતે સૂવા માગીએ છીએ અને અસલિયતમાં કેવી રીતે સૂઇએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Rahul & Arushi (@arushirahulofficial)

કપલે આ વીડિયો મજાકિયા અંદાજમાં પેશ કર્યો છે. આ વીડિયોના ઇન્ટરનેટ પર આવતા જ લોકોએ કમેન્ટ્સનો વરસાદ કરી દીધો. એક યુઝરે લખ્યુ- રિયલ લાઇફ છે આ તો સાચેમાં. એક બીજા યુઝરે લખ્યુ- 15 મિનિટની કડલિંગ બાદ બધાને ફેલાઇને સૂવા પર્સનલ સ્પેસ જોઇએ.

Live 247 Media

disabled