ક્યારેક બાળકોનો રોલ નિભાવીને કરતા હતા લોકોના દિલ પર રાજ, આજે બેહદ ખુબસુરત અને સ્ટાઈલિશ બની ગયા છે આ 7 સિતારાઓ - Chel Chabilo Gujrati

ક્યારેક બાળકોનો રોલ નિભાવીને કરતા હતા લોકોના દિલ પર રાજ, આજે બેહદ ખુબસુરત અને સ્ટાઈલિશ બની ગયા છે આ 7 સિતારાઓ

7 નંબર વાળી મોટી થઈને થઇ ગઈ ખુબ જ બોલ્ડ, જુઓ

આપણે એક ને એક બાળક કલાકારને ટીવી પર જોઈએ છીએ. જેમાં ઘણા બાળ કલાકારો તો આપણા દિલમાં વસી ગયા છે. આજે અમે તમને જાણીતા બાળકલાકારની તસ્વીર દેખાડીશું. જેને આજે ઓળખવા પણ મુશ્કેલ છે.

1.સ્પર્શ કંચનદાની

 

કલર્સ ટીવીની મશહૂર સિરિયલ ‘ઉતરન’તો બધાએ જરૂરથી જોઈ હશે. આ સીરિયલમાં ઈચ્છાનો રોલ લોકોને પસંદ આવ્યો હતો. આ રોલ બીજા કોઈએ નહીં પરંતુ સ્પર્શ કંચનદાનીએ નિભાવ્યો હતો. 8 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ ઘણી બદલાઈ ચુકી છે. આજના દિવસે ઘણી ખુબસુરત અને સ્ટાઈલિશ લાગી રહી છે.

2.અવિકા ગૌર

 

વર્ષ 2008થી લાંબા સમય સુધી ટીવી ઇન્ડસ્ટ્રીઝ પર રાઝ કરનારી જાણીતી સિરિયલ બાલિકા વધુ આજે પણ લોકોને યાદ છે. આ શોમાં બાળ કલાકાર આનંદીએ લાખો લોકોને તેની એક્ટિંગથી પોતાના ફેન બનાવી દીધા છે. આજે આનંદી ઘણી બદલાઈ ગઈ છે. પહેલા કરતા આજે ઘણી સ્ટાઈલિશ અને ખુબસુરત નજરે આવી રહી છે.

3.તન્વી હેગડે

 

90ના દાયકાની જાણીતી સીરીયલ સોનપરીમાં ફ્રુટીનો રોલ નિભાવનારી એક્ટ્રેસ તન્વી હેગડેનો રોલ દર્શકોનો ઘણો પસંદ આવ્યો હતો. આજે તન્વીની ઉંમર 26 વર્ષ થઇ ચુકી છે. હાલ તો તે પહેલા કરતા પણ ઘણી ખુબસુરત થઇ ચુકી છે. સ્ટાઈલિશ તન્વી આજકાલ પડદાથી દૂર છે.

4.સ્પંદન ચતુર્વેદી

કોઈ શક નથી કે ‘ઉડાન’ સિરિયલ જગતનું જાણીતું નામ છે. આ  આખી સિરિયલ ચકોર પર આધારીત છે.   આ ચકોરનો રોલ સ્પંદન ચતુર્વેદીએ નિભાવ્યો હતો. આજે સ્પંદન ચતુર્વેદીમાં ઘણો બદલાવ આવી ચુક્યો છે. સ્પંદન ચતુર્વેદીને આજે પહેલી નજરમાં ઓળખવી મુશ્કેલ છે.

5.કિંશૂક

ટીવીની બેહદ મશહૂર સિરિયલ ‘શાકા લાકા બુમ બુમ’માં સંજુ નામના લીડ કેરેક્ટરમાં નજરે આવેલો બાળ કલાકારનું અસલી નામ કિંશૂક છે.  આજના દિવસે કિંશૂક ઘણો બદલાઈ ચુક્યો છે. આજના દિવસે તે ઘણો સ્ટાઈલિશ પણ થઇ ચુક્યો છે. કિંશૂક છેલ્લા એક રિશ્તા સાંઝેદારીમાં જોવા મળ્યો હતો.

6.અશનૂર કૌર

ભૂતકાળમાં ટિકટોક પર પોતાની સુંદરતા દર્શાવનારી અભિનેત્રી આશનુર કૌરને પ્રથમ વખત પ્રખ્યાત ટીવી સીરિયલ ઝાંસી કી રાનીમાં બાળ કલાકાર તરીકે જોવામાં આવ્યું હતું. આ બધાની સાથે પણ ના બોલે તુમ ના મૈને કુછ કહા અને મા દુર્ગા જેવી ઘણી સિરિયલોમાં બાળ અભિનેતાની જેમ અભિનય કર્યો છે. જો કે આજે આ તસવીરો જોઈને કોઈ પણ માટે તે માનવું મુશ્કેલ છે કે તે પ્રખ્યાત બાળ કલાકાર છે.

7.જન્નત જુબૈર

ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘ફુલવા’માં જોવા મળશે એવી જાણીતી અભિનેત્રી જન્નાત ઝુબૈરની ઓળખ આજે આપણને કહેવાની જરૂર છે. એક સમયે જન્નત તેની તેની ક્યુટનેસને લઈને બધાના દિલ પર રાજ કરતી હતી. તે હજી પણ તેની સુંદરતાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ છે. આ જન્નત બીજું કંઈ નહીં પરંતુ જાણીતા ટીક્ટોક સ્ટાર છે.

ટીવીની સૌથી સુંદર એક્ટ્રેસ જન્નત ઝુબેર ચર્ચામાં રહે છે. ટીવીની સૌથી લોકપ્રિય પુત્રવધૂને માત આપીને જન્નત ઇન્સ્ટાગ્રામ પર 30 કરોડ ફોલોઅર્સ સુધી પહોંચી છે જે ખુબ જ મોટી વાત કહેવાય . તેણે તેની સફળતા પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવણી કરી. જન્નત એક સોશિયલ મીડિયા સ્ટાર છે. જન્નતની ઇન્સ્ટાગ્રામ પર જ નહીં પરંતુ યુટ્યુબ ઉપર પણ પોપ્યુલર છે.

તેની ચેનલમાં 3.06 મિલિયન લોકો તેણીને ફોલો કરે છે.ફક્ત 7 વર્ષની ઉંમરમાં ટીવીમાં ડેબ્યૂ કરનારી જન્નત ઝુબેરે 10 વર્ષમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી લીધી છે, જે દરેકના નસીબમાં નથી હોતી. 19 વર્ષની આ જન્નતને કોઈ ઓળખાણની જરૂર નથી. છેલ્લા 10 વર્ષોમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ટીવી સીરિયલ્સ કરી છે.

 

Live 247 Media

disabled