આ વેબ સિરીઝમાં છે બોલ્ડનેસની ભરમાર, જોતી વખતે બાળકોને રૂમમાં ન આવવા દેતા…

આજના સમયમાં લોકોમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરઝિ જોવામાં પણ દિલચસ્પી દેખાઈ રહી છે.મોટાભાગે લોકો ઓટિટિ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોઈ રહ્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર હાલના દિવસોમાં અનેક ધુંઆધાર સિરીઝ રિલીઝ થઇ રહી છે, જેને દર્શોકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ વેબ સિરીઝમાં એટલા ઇન્ટીમેન્ટ સીન્સ દર્શાવામાં આવ્યા હોય છે કે તેને તમે પરિવાર સાથે બેસીને જોશો તો તમને પણ શરમ આવી જશે.

માત્ર અમુક જ પૈસાનું સબ્સ્ક્રિપ્શન લઈને લોકો ઘરે જ બેસીને આવી વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકે છે.વેબ સિરીઝ એવી છે કે જેમાં બોલ્ડનેસનો ખુબ તડકો લગાવવામાં આવ્યો છે, જેને જોઈને કોઈપણ પાણી પાણી થઈ જશે. જો કે આ વેબ સીરીઝને તમે એકલામાં જ જોજો, કેમ કે તેન જોતી વખતે પ્રાઇવેસીની ખુબ ધ્યાન રાખવું પડી શકે છે.

એવામાં તાજેતરમાં જ આવી બોલ્ડ વેબ સિરીઝ ‘ચરમસુખ રાજા કા બાજા’ રિલીઝ થઇ છે જે ચારે બાજુ ચર્ચાનો વિષય બનેલી છે.આ વેબ સીરીઝમાં ભરી ભરીને બોલ્ડ સીન્સ આપવામાં આવ્યા છે જેને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે.આ સિરીઝમાં એવા સીન્સ દર્શાવવામાં આવ્યા છે કે તેમાં મર્યાદાની તમામ હદ તૂટી ગઈ છે અને દર્શકોના પસીના છૂટી ગયા છે.

આ વેબ સિરીઝના એત્યાર સુધીના ઘણા ભાગ આવી ચુક્યા છે જેમ કે ચરમસુખ ચોલ હાઉસ, ચરમસુખ સાડી કી દુકાન, ચરમસુખ માં દેવરાની ઔર બેટી જેઠાણી.આ સીરીઝના દરેક ભાગમાં એકથી એક બોલ્ડ સીન્સ આપવામાં આવેલા છે અને હાલની સીઝન પણ બોલ્ડ કન્ટેન્ટથી ભરપૂર છે.ચરમસુખ રાજા કા બાજામાં હિરલ રડાડીયા, ફિરદૌસ ખાન અને હિમાની શર્મા જેવા ધૂંઆધાર કલાકારોએ કામ કર્યું છે.

આ સિરીઝ 6 ,મેંના  રોજ ઉલ્લુ એપ પર  રિલીઝ થવાની હતી પણ તેના પહેલા જ તેને ઓનલાઇન લીક કરી દેવામાં આવી હતી. જણાવી દઈએ બે થી ત્રણ વર્ષ પહેલાં વેબ સિરીઝનું ચલણ ખુબ નહિવત હતું, પણ જયારથી સિનેમા ઘર બંધ થયા હતા ત્યારથી વેબ સિરીઝે લોકોના દિલમાં અલગ જ છાપ બનાવી હતી.આજના સમયમાં ભારતમાં ઘણી વેબ સિરીઝ રિલીઝ થઇ ચુકી છે જેણે લોકોનું દિલ જીતી લીધું છે.

અમુક વેબ સીરીઝને તો ફિલ્મો કરતા વધારે પસંદ કરવામાં આવી હતી. વેબ સિરીઝના માધ્યમથી ઘણા અલગ અલગ પ્રકારના ક્રાઇમ, કોમેડી, તથા  રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ વાળા કન્ટેન્ટ જોવા મળે છે.હાલ ચરમસુખ રાજા કા બાજાને તમે ઓનલાઇન જોઈ શકો તેમ છો.

disabled