જ્યારે આ 8 સિતારાઓની લવ બાઈટને જોઈને ફરી ગયું હતું ચાહકોનું મગજ, અલગથી બદનામી પણ થઇ - Chel Chabilo Gujrati

જ્યારે આ 8 સિતારાઓની લવ બાઈટને જોઈને ફરી ગયું હતું ચાહકોનું મગજ, અલગથી બદનામી પણ થઇ

ઇજ્જતના ખુલ્લેઆમ થઇ ગયા ધજાગરા, તસવીરો લવ બાઈટની જોઈને ફરી ગયું હતું ચાહકોનું મગજ, અલગથી બદનામી પણ થઇ

બૉલીવુડ કલાકારો હંમેશા પર્સનલ જીવન એન લવ લાઇફને છુપાવવાની કોશિશ કરે છે. છતાં પણ ઘણીવાર તેઓની લવ લાઈફ સાથે જોડાયેલી અમુક બાબતો સામે આવી  જાય છે.જેને લીધે કલાકારોને ઘણીવાર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને સાથે જ બદનામી પણ જેલવી પડતી હોય છે. આવા જ અમુક કલાકારો વિષે તમને જણાવીશું જેઓની લવ બાઈટ મીડિયાના કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

1. શાહરુખ ખાન:આ લીસ્ટમાં બોલીવુડના રોમેન્ટિક અને કિંગ ખાન એવા શાહરુખ ખાનનું નામ પણ શામિલ છે. શાહરુખની એક તસ્વીર સામે આવી હતી જેમાં તેની ગરદન પર લાલ લવ બાઈટનું નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

2. કૈટરીના કૈફ: કૈટરીના કૈફ લગ્ન પહેલા ઘણા કલાકારો સાથે રિલેશનમાં રહી ચુકી છે. અને ઘણીવાર તેની લવ બાઇટ્સ મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ હતી.

3. અલી ફઝલ: મિર્જાપુરના ગુડ્ડુ ભૈયા પણ લવ બાઈટનો શિકાર થઇ ચુક્યા છે. અમુક સમય પહેલા તેની એક તસવીર સામે આવી હતી જેમાં તે પોતાની લવ બાઈટ છુપાવતા જોવા મળ્યા હતા, જો કે કેમેરાએ તેની લવ બાઈટ કેપ્ચર કરી  જ લીધી હતી.

4. મલાઈકા અરોરા: આ લિસ્ટમાં મલાઈકા અરોરાનું નામ પણ શામિલ છે. જો કે મલાઈકા પોતાની લવ બાઇટ્સ છુપાવવાને બદલે તેને શો ઓફ કરવામાં માને છે. ઘણીઆર તે એવા ડ્રેસમાં સ્પોટ થાય છે કે તેમાં તેની લવ બાઇટ્સ સ્પષ્ટ દેખાતી હોય છે.

5. કરીના કપૂર: કરીના કપૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી, જેમાં તે બેકલેસ ડ્રેસ પહેરીને સ્પોટ થઇ હતી. આ બેકલેસ ડ્રેસમાં કરિનાની બેક સાઈડ લવ બાઈટ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

6. દીપિકા પાદુકોણ: રણવીર સિંહ સાથેના લગ્ન પહેલા દીપિકા પાદુકોણ ઘણા અભિનેતાઓ સાથે રિલેશનમાં રહી ચુકી છે. અને એક કે બે વાર નહીં પણ અનેક વાર તેની લવ બાઈટ તેના શરીર પર જોવા મળી હતી.

7.  પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરાની  બાઇટ્સના નિશાન ઘણીવાર સામે આવી ચુક્યા છે. એક ઇવેન્ટમાં પ્રિયંકા બેકલેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. અને તેની બેક સાઈડ પર લવ બાઇટ્સના ઘણા નિશાનો જોવા મલ્યા હતા.

8. સૈફ અલી ખાન: સૈફ અલી ખાનની આ તસ્વીરમાં તેની લવ બાઈટ સ્પષ્ટ દેખાઈ રહી છે.જો કે સૈફે મેકઅપ દ્વારા આ નિશાન છુપાવવાની ખુબ કોશિશ કરી હતી પણ કેમેરામાં બધું જ કેદ થઇ ગયું હતું.

Uma Thakor

disabled