બોલિવૂડના એવા 5 કલાકારો જેમને કરાવ્યુ છે શરીરના અલગ અલગ ભાગનું ઇન્સ્યોરન્સ - Chel Chabilo Gujrati

બોલિવૂડના એવા 5 કલાકારો જેમને કરાવ્યુ છે શરીરના અલગ અલગ ભાગનું ઇન્સ્યોરન્સ

પ્રિયંકા ચોપડાની તો વાત જ જવા દો… તો આ ખાસ હોટ અંગનું કરાવ્યું છે ઇન્સ્યોરન્સ

બોલિવૂડની દુનિયા ખુબ જ અનોખી અને રહસ્યોથી ભરેલી છે. બોલીવૂડમાં કાયમ કલાકારોને લઈને કેટલાક અજીબો ગરીબ કિસ્સા સાંભળવા મળે છે. કલાકારોના ચાહકોને આ કિસ્સા સાંભળવા ખુબ જ પસંદ આવે છે. આ સાંભળીને તમને વિશ્વાશ નહીં આવે કે બોલિવૂડના આ કલાકારોએ પોતાના શરીરના ભાગોના પણ વીમા કરાવ્યા છે. તેમને પ્રોપર્ટી, જવેલરી અને ગાડીની સાથે સાથે પોતાના શરીરના ભાગોના પણ વીમા કરાવ્યા છીએ.

પ્રિયંકા ચોપડા: અભિનેત્રી પ્રિયાંક ચોપડા બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં સફળ થઇ છે.પ્રિયંકાની હસીના તો લોકો ખુબ જ દીવાના છે અને તેની હસી જોઈને તો ઘણા લોકો ઘાયલ પણ થઇ જાય છે. આ વાતની જાણ પ્રિયંકાને હતી તેથી જ તેને પોતાની પ્યારી હસીનો જ ઇન્સ્યોરન્સ કરાવી લીધો છે.

અમિતાભ બચ્ચન: સદીના મહાનાયક બિગ બીની કલાકારીના લોકો દીવાના છે. લોકો તેમની અવાજથી લઈને પર્સનાલિટી અને ડ્રેસિંગ સેન્સના દીવાના છે. લોકો અમિતાભ બચ્ચનની અવાજ સાંભળવી ખુબ જ પસંદ છે. તેથી બિગ બી તેમની અવાજની કિંમત જાણે છે. કદાચ આ જ કારણ છે કે તેમને પોતાની અવાજનો ઇન્સ્યોરન્સ કરાવી લીધો છે.

લતા મંગેશકર: બોલિવૂડની કોયલ તરીકે ઓળખાતી સંગીતકાર લતા મંગેશક ના અવાજના બધા લોકો દીવાના છે. આજે દરેક સંગીતકારનું સપનું છે કે તેમના જેવું બનવું. તેમના ઘણી ભાષામાં ગીતો ગાયા છે અને તેમને ચાહકોને તેમને દરેક ગીતો ખુબ જ પસંદ છે. તેમને પોતાના સુંદર અવાજનો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે.

મલ્લિકા શેરાવત: બોડેલીવૂડની મર્ડર ગર્લ મલ્લિકાએ પોતાના હુસ્નનો જાદુ દરેક લોકો ઉપર ફેરવ્યો છે. ફેન્સને મલ્લિકાનો બોલ્ડ લુક ખુબ જ પસંદ આવે છે. તેથી મલ્લિકા પોતાના પુરા શરીરનો 50 કરોડ રૂપિયાનો વીમા કરાવ્યો છે.

જૉન અબ્રાહમ: ફિલ્મોમાં પોતાની ફિટનેસ અને બોડીથી ધૂમ મચવવાવાળા અભિનેતા જૉન અબ્રાહમેં પોતાના hhips નો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. જણાવી દઈએ કે આ ઇન્સ્યોરન્સ તેમને પોતાની ફિલ્મ ‘દોસ્તાના’ રિલીઝ થયા પછી કરાવ્યો હતો. આ માટે તેમને 10 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

 

 

 

Live 247 Media

disabled