આ અભિનેત્રીએ તો ઉર્ફી જાવેદને પણ પછાડી દીધી, સુતા સુતા લાંબી થઈને બિકીની પહેરી સાઈઝ દેખાડી - Chel Chabilo Gujrati

આ અભિનેત્રીએ તો ઉર્ફી જાવેદને પણ પછાડી દીધી, સુતા સુતા લાંબી થઈને બિકીની પહેરી સાઈઝ દેખાડી

બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી અને અભિનેત્રી સોનાલી રાઉત 31 વર્ષની થઇ ચુકી છે.23 ડિસેમ્બર 1990 ના રોજ દિલ્લીમાં જન્મેલી સોનાલી પોતાનો બિન્દાસ અંદાજ, આકર્ષક ફિગર અને ફેશનેન લીધે ખુબ ચર્ચામાં રહે છે.સોનાલી ભારતની પહેલી સુપરમોડલના નામથી ઓળખવામાં આવતી ઉજ્જવલા રાઉતની નાની બહેન છે. સોનાલી વર્ષ 2010માં લોકોની નજરોમાં આવી હતી જ્યારે તેણે કિંગ ફિશર કેલેન્ડર માટે સ્વિમસૂટ પહેરીને ફોટોશૂટ કર્યું હતું.આ સમયે સોનાલીની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.સોનાલીનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ અને કાતિલાના તસવીરોથી ભર્યું પડ્યું છે.તેની તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. એવામાં એકવાર ફરીથી સોનાલીએ પોતાની શાનદાર તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

તસવીરમાં સોનાલીએ બ્લુ શેડ વાળી ચિત્તા પ્રિન્ટ બિકી પહેરી રાખી છે.આ લુકમાં સોનાલી સુતા સુતા પોઝ આપી રહી છે ને તેની આખો બંધ છે જેને લીધે તેનો આઈ મેકઅપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ લુકમાં સોનાલીનું કમર પરનું ટેટુ પણ ફ્લોન્ટ થઇ રહ્યું છે. તસવીર જોઈને લાગી રહ્યું છે કે સોનાલી વેકેશન એન્જોય કરવાના મૂડમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

તસવીર શેર કરીને સોનાલીએ કૈપ્શનમા લખ્યું કે,”ફાયર વાઈબ્સ, જલ્દી જ વધારે હોટનેસ આવશે”.સોનાલીનો આ કાતિલાના પોઝ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.સોનાલીનો આ અંદાજ જોઈને ચાહકો તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.જો કે આ પહેલી વાર નથી કે સોનાલીએ આવી કાતિલાના તસવીર શેર કરી હોય. આવાર નવાર તે પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેની દરેક તસવીરો ખુબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

એક સમયે ખુબ જ મોટી દેખાતી સોનાલીએ ખુબ મહેનત કરીને પોતાના ફિગરને આકર્ષક બનાવ્યું હતું. સોનાલીએ કારકિર્દીની શરૂઆત મોડેલીંગથી કરી હતી અને તેમણે હિમેશ રેશમિયાની દ એક્સપોઝ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.આ સમયે તે બિગ બોસના આઠમા સીઝનમાં પણ જોવા મળી હતી. સોનાલી બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવરની વેબ સિરીઝ ડેન્જરસમાં પણ જોવા મળી હતી. સોનાલી વર્ષ 2016માં ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં પણ જોવા મળી હતી.એક સમયે સોનાલી રણવીર સિંહ સાથે ફોટૉશૂટ કરીને પણ ચર્ચામાં આવી હતી.

Uma Thakor

disabled