વેસ્ટ ઇન્ડિઝનો સૌનો મનગમતો ખેલાડી બ્રાવો બોલીવુડની આ હિરોઈન સાથે હતું લફરું , IPLમાં પણ આવી હતી નજર

હેન્ડસમ બ્રાવોએ ભારતની આ છોકરી જોડે કર્યું લફડું, 7 તસવીરો જોઈને આંખો ફાટી જશે એવી રૂપાળી છે

ક્રિકેટ અને ફીલ્મોનો સંબંધ ઘણો જૂનો છે. ઘણા ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓના અફેરની ખબરો વારંવાર આવતી સંભળાય છે. ત્યારે ચેન્નાઇ સુપરકિંગના વેસ્ટ ઈન્ડિયન ખેલાડી બ્રાવો, જેને ડીજે બ્રાવો તરીકે ઓળખાવમાં આવે છે,

અને મેદાન ઉપર અને મેદાનની બહાર હંમેશા મનોરંજન કરતો રહે છે, તેને લઈને ખબરો આવી છે. ખબરો પ્રમાણે બ્રાવો હાલમાં એક બોલીવુડની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, જેની ખબરો પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. એ અભિનેત્રી સાથે તે આઈપીએલમાં પણ જોવા મળ્યો હતો.

એક મીડિયા દ્વારા આવેલી ખબરો પ્રમાણે બ્રાવો ટીવી સિરીઝ ઇનસાઇડ એજની અભિનેત્રી નતાશા સુરીને ડેટ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંન્નેને એક કોફી શોપની અંદર જોવામાં આવ્યા હતા.

નતાશા ઘણીવાર આઇપીએલ મેચ જોવા પણ આવી ચુકી છે. તો એને સ્ટેડિયમની અંદર વીઆઈપી બોક્સમાં બેઠેલી પણ જોવામાં આવી છે.

નતાશા 2006ની અંદર મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીતી ચુકી છે. હજુ સુધી બ્રાવો અથવા નતાશા તરફથી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું.

થોડા દિવસ પહેલા નતાશાએ સોશિયલ મીડિયા ઉપર પણ બ્રાવોને ચીયર કરતા એક પોસ્ટ કરી હતી. જો કે નતાશા અને બ્રાવો બંનેને એકબીજાના સારા મિત્રો જણાવી રહ્યા છે.

બ્રાવો હજુ સિંગલ છે. થોડા સમય પહેલા જ તેનું તેની પ્રેમિકા રેજીમા રામજીત સાથે બ્રેકઅપ પણ થઇ ગયું છે.

After post

disabled