આ છે 5 બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા, જેણે અભિનેતાઓને ખાલી કરી નાખ્યા, મોટા નામ છે શામિલ - Chel Chabilo Gujrati

આ છે 5 બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા, જેણે અભિનેતાઓને ખાલી કરી નાખ્યા, મોટા નામ છે શામિલ

આપણી 7 પેઢી પણ ભરી ન શકે એવી રકમ ચૂકવી આ 5 સેલિબ્રિટીએ

બોલીવુડના કલાકારો પોતાની આલીશાન જીવનશૈલીને લીધે ખુબ ચર્ચામા રહે છે. આ સિવાય લવ, અફેર, લગ્ન, છૂટાછેડા જેવી બાબતો પણ ચર્ચામાં રહે છે. આવા કલાકારના લગ્ન પણ ખુબ મોંઘા અને આલીશાન રીતે થતા હોય છે, જયારે તેઓને પોતાના છૂટાછેડા પણ એટલા જ મોંઘા પડયા હતા. આવો તો તમને જણાવા બૉલીવુડ કપલ્સના સૌથી મોંઘા છૂટાછેડા જેના માટે તેઓને ભારે રકમની ચુકવણી કરવી પડી હતી .

1. કરિશ્મા કપૂર-સંજય કપૂર:
કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂરે 10 વર્ષ પછી પતિ સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી કરિશ્માને પતિ તરફથી એક ઘર પણ મળ્યું જે કરિશ્માના નામે જ કરવામાં આવ્યું. આ સિવાય બાળકો માટે 14 કોડ રૂપિયાનો બોન્ડ પણ ખરીદ્યો હતો, આ સિવાય સંજય કપૂર બાળકો માટે 10 લાખ રૂપિયા પણ મોકલે છે.

2. ફરહાન અખ્તર-અધુના:
ફરહાન અને અધુનાએ લગ્નના 16 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા માટે અધુનાએ ફરહાનનો મુંબઈ સ્થિત 1000 સ્કવેર ફૂટ બંગલો પોતાના નામે કરવાની માંગ કરી હતી. આ સિવાય ફરહાન પોતાની દિકરી  માટે દરેક મહિને મોટી રકમ પણ આપે છે.

3. રિતિક રોશન-સુજૈન ખાન:
લગ્નનના 12 વર્ષ પછી રિતિક અને સુજૈને છૂટાછેડા લીધા હતા, જો કે આજે પણ બંન્ને સારા એવા મિત્રો છે. છૂટાછેડા માટે સુજૈને રિતિક પાસે 400 કરોડ રૂપિયાની માંગ કરી હતી અને સુજૈનને 380 કરોડ રૂપિયા મળ્યા હતા.

4. સૈફ અલી ખાન-અમૃતા સિંહ:
સૈફ અને અમૃતાના છૂટાછેડા માટે 500 કરોડની એલિમન નક્કી કરવામાં આવી હતી જો કે તેમાંની અળધી જ રકમ અમૃતા સિંહને મળી છે. સૈફ બાળકો માટે મહિનાના એક લાખ રૂપિયા પણ આપે છે.

5. સંજય દત્ત-રિયા પિલ્લઈ:
રિયા સંજય દત્તની બીજી પત્ની હતી. છૂટાછેડા માટે સંજય દત્તએ  રિયાને ચાર કરોડર રૂપિયા અને એક લગ્ઝરી ગાડી પણ આપી હતી .

yc.naresh

disabled