બોલીવુડના 15 સેલિબ્રિટીઓ એક સમયે આવી આવી જગ્યાએ ટેટ્ટુ કરાવેલું હતું જોતા જ દંગ રહી જશો – જુવો 10 PHOTOS - Chel Chabilo Gujrati

બોલીવુડના 15 સેલિબ્રિટીઓ એક સમયે આવી આવી જગ્યાએ ટેટ્ટુ કરાવેલું હતું જોતા જ દંગ રહી જશો – જુવો 10 PHOTOS

ટેટ્ટુની જગ્યા જોતા જ દંગ રહી જશો અને કહેશો બેશરમ… જુવો 10 PHOTOS

યુવાઓમાં ટેટુ બનાવાનો શોખ આગળના ઘણા સમયથી ટ્રેન્ડમાં છે. પણ બોલીવુડ સેલેબ્સ તો આ મામલામાં સૌથી આગળ પડતા નજરમાં આવી રહ્યા છે.

ઘણા બોલીવુડ સ્ટાર્સ એવા છે, જેઓને પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે પોતાના ‘પ્રેમ’ નાં નામનું ટેટુ બનાવીને જોવામાં આવ્યા છે. આગળના દિવસોમાં જે સેલેબ્સને આ ફેશનેબલ ટેટુ સાથે જોવામાં આવ્યા હતા, તેમાં દીપિકા પાદુકોણથી લઈને પ્રતિક બબ્બર પણ શામિલ છે.

અમુક સેલેબ્સે આ ફેશનેબલ ટેટુ પોતાના પાર્ટનર માટે બનાવ્યા તો અમુકે પોતાના ખાસ કરીબી દોસ્ત માટે. આ બોલીવુડ સિતારાઓના આં ટેટુ ખુબ જ પોપ્યુલર થયા હતા અને સામાન્ય લોકોએ પણ તેને ફોલો કરવાનું શરુ કર્યું હતું. તેનાથી એ સાબિત થાય છે કે ટેટુ નો આ શોખ લાંબા સમય સુધી ટ્રેડમાં રહેવાનો છે.

આવો તો જુઓ તે બોલીવુડ સેલેબ્સની અમુક ખાસ તસ્વીરો, જેઓએ ટેટુ બનાવીને પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો છે. 1. ક્યુટ આલીયાએ ગરદનની બેક સાઈડ પર પટાખા લખાવ્યું છે. ફેન્સ ઈચ્છે છે કે આ આલિયા અને રણબીર કપૂર જલદી લગ્ન કરી લે. તેથી લોકો તેના જિંદગી સાથે જોડાયેલી દરેક વાત જાણવા ઈચ્છે છે. તેવામાં આ બંનેના લગ્નની જાહેરાત કમાલ ખાને કરી દીધી છે અને તે જાણીને ચોંકી જશો કમાલ ખાને માત્ર લગ્ન જ નહીં છુટાછેડાની પણ જાહેરાત કરી છે.

2. અક્ષય કુમારે પણ પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાનાં નામનું ટીના નામથી સોલ્ડર પર ટેટુ બનાવ્યું છે. સાથે જ પીઠ પર તેણે પોતાના દીકરા આરવનાં નામનું ટેટુ પણ બનાવળાવ્યુ છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે લોકોને ઓનલાઈન એક્ટિંગ શીખવાડશે એવી વાત કરેલી હતી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે.

અભિનેતા અક્ષય કુમારે વિડીયો શેર કરતા જણાવ્યું કે, ‘જ્યારે હું એક્ટર બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે સમયે ક્યારેય પણ ફોર્મલી એક્ટિંગ શીખવાની તક નહોતી મળી. અત્યારે ટાઈમ એકદમ બદલાઈ ગયો છે, 3. દીપિકા પાદુકોણે બોયફ્રેન્ડ રણબીર કપૂર માટે ‘RK’ નામનું ટેટુ બનાવ્યું છે. જો કે 2010 માં બ્રેક અપ થયા બાદ તેણે આ ટેટુ હવે હટાવી નાખ્યું છે. તેના બાદ તેણે એડી પર ડિઝાઈનર ટેટુ બનાવ્યું છે.

4. સંજય દત્તની પત્ની માન્યતા દત્તની આંગળી અને પીઠ પર ‘સંજય’ નામનું ટેટુ છે. તેણે પોતાના સોલ્ડર, છાતી અને હાથ પર ટેટુ બનાવળાવ્યુ છે. ગયા વર્ષે ઘણા સમયથી પૂજા ભટ્ટ અને સંજય દત્તની ‘સડક ની સિકવલ બનવાની ચર્ચામાં હતી. પરંતુ છેક હવે આ ફિલ્મની સિકવલની ઘોષણા કરી દેવામાં આવી છે. ફિલ્મસર્જકોએ આ ફિલ્મની રીલિઝ ડેટ ૧૨ નવેમ્બર ૨૦૧૯ની નક્કી કરી હતી. જો કે આ ફિલ્મ ભયંકર રીતે ફ્લોપ નીવડી હતી.

5. કંગના રાણાવતે પણ પોતાના ગળા પાછળના ભાગમાં ટેટુ કરાવ્યું છે. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મેટરમાં ઘણા નામ ચર્ચામાં છે. કંગના રાણાવત બેબાકીથી આ મેટરમાં ઝંપલાવ્યું હતું અને પોતાના નિવેદનો આપી રહી હતી. આ વખતે એક ચેનલ સાથે વાતચીતમાં તેમણે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત કેસને લઈ ચોંકાવનારા બાબત કહી હતી. કંગનાએ બંનેના રિલેશન અને બ્રેકઅપને લઈ કરીના કપૂર ખાન પર નિશાન સાધ્યું છે.

6. રણબીર કપૂરે પોતાની કલાઈ પર ‘આવારા’ લખાવ્યું છે. થોડાક મહિનાઈઓ પહેલા એક્ટ્રેસ આશા નેગીનું કહેવું છે કે તેને રણબીર કપૂર સાથે રોડ ટ્રિપ પર જવું છે. ૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં તે જે રીતે દીપિકા પાદુકોણ સાથે ટ્રિપ પર જાય છે એ જ રીતે તેને પણ જવું છે. આ મેટરમાં વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે ‘હું માઉન્ટન પર્સન છું. આથી મારી આગામી ટ્રિપ ત્યાં જ હશે જ્યાં નેચર અને માઉન્ટન હોય. ત્યાં હું ટ્રેક પણ કરી શકું. ખરેખર તો મારે રણબીર કપૂર સાથે રોડ ટ્રિપ પર જવું છે.

7. સુસ્મિતાએ પણ પોતાના હાથમાં પાછળની બાજુ કાંડાની નીચે ના ભાવમાં ટેટુ કરાવ્યું છે આ ટેટુમાં તેમને લખ્યું છે, ‘I shall either find a way or make my own.’ એક્ટ્રેસ ની હિટ વેબ-સીરિઝ ‘આર્યા’ ગયા વર્ષે રિલીઝ થઇ હતી અને સારોએવો પ્રરિસ્પોન્સ ળ્યો છે અને હજુ ગયા વર્ષે લગભગ આ સમય દરમિયાન ઓટીટી પર સ્ટ્રિમિંગ થઈ હતી. લગભગ પાંચ વર્ષ સુધી સુસુપ્તાવસ્થામાં રહ્યા, પછી સુસ્મિતા ફરી નજરે પડે તેથી સ્વાભાવિક રીતે તેના ફેન્સ ખુશખુશાલ થઈ ગયા.

8. પ્રતિક બબ્બરની એમી જૈકશન માટે ‘Mera Pyar Meri Amy’ નામનું ટેટુ બનાવેલું છે, એમી જૈકશનનાં હાથ પર પ્રતિક માટે ‘Mera Pyar Mera Prateik’ બનાવેલું છે. અભિનેત્રી સ્મિતા પાટીલ અને રાજ બબ્બરનો પુત્ર પ્રતિક બબ્બર હવે મેદાનમાં આવ્યો છે અને એ પણ કોપના અધિકારી તરીકે. એક ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝ ‘ચક્રવ્યૂહ – એન ઇન્સ્પેક્ટર વીરકર’માં પ્રતિક બબ્બર ટાઇટલ રોલમાં ચમકે છે.

 

9. બોલીવુડ અભિનેતા અજય દેવગને છાતી પર ભગવાન શિવનું ટેટુ બનાવેલું છે. તેની સાથે જ દીકરી ન્યાસા નાં નામનું પણ એક ટેટુ બનાવેલું છે. થોડા મહિનાઓ પહેલા સોશિયલ મીડિયા પર વિડીયોને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વિડીયોમાં અજયને લોકો મારી રહ્યા છે અને ખરાબ રીતે પીટાઈ થઇ રહી છે પણ હકીકતમાં એ નકલી વાત નીકળી.

10. પ્રિયંકા પોતાના પાપાની ખુબ જ ક્લોઝ હતી. માટે તેણે પોતાના પિતા માટે ટેટુ બનાવ્યું હતું, “Daddy’s lil girl” પ્રિયંકા ચોપરાના મેરેજ પછી એકદમ બદલાઈ ગઈ છે. તે બહુ ઓછી નજરે પડે છે અને મહત્ત્વની ઘટના હોય ત્યારે જ નજરે પડે છે, એવી તેના ફેન્સની ઘણાં લાંબા સમયથી ફરિયાદ જે ક્યારેક સાચી છે, પણ હવે તો તેનું પણ લગ્નજીવન શરૂ થયું છે એટલે એ ભારતમાં વધુ નજરે પડશે નહીં અને હિન્દી ફિલ્મોની તો વાત જ નહીં કરીએ તોસારું- કેમ કે હિન્દી ફિલ્મોથી તો ઘણી દૂર નીકળી ગઈ છે.

11. સુરજ પંચોલી એ પણ પીઠના વચ્ચે ટેટુ કરાવ્યું છે. તેમને પોતાનું નનામનું ટેટુ કરાવ્યું છે. થોડાક વર્ષો પહેલા સુરજે પોસ્ટ શેર કરતા જણાવ્યું કે આજે હું 28 વર્ષનો થઈ ગયો છું, તો આ અવસરે હું મારા દીલની વાત કહેવા માંગુ છું. હું તમારી સાથે અમુક એવી વાતો શેર કરવા માંગુ છું જે પાછલા ઘણા વર્ષોથી મારા દીલમાં હતી. મને ખબર નથી પડી રહી કે શરૂઆત ક્યાંથી કરું. હું તે દરેક લોકોનો થેન્કફૂલ કરવા માંગુ છું જે સાથે હંમેશા ચટ્ટાન બનીને ઉભા હતા.

12.સૈફ અલી ખાને કરીના કપૂર માટે હિન્દીમાં ‘કરીના’ નામનું ટેટુ બનાવળાવ્યુ છે. સૈફે સિરીઝ તાંડવઃ વિશે વાત કરતા કહ્યું કે, પેલેસમાં મારે શૂટ કરવાની કોઇ જ આપત્તિ નહોતી કારણકે વર્ષના 340 દિવસ તેનો ઉપયોગ નથી થતો. આ દિવસોમાં ક્રુ મેમ્બર વધારે જવાબદાર થઇ ગયા છે અને વેન્યુ પર નજર કરે છે પરંતુ ત્યા શુટિંગના આઇડીયાથી પણ મને ડર લાગતો હતો.

13. ઋત્વિક રોશન અને તેની પૂર્વ પત્ની સુજૈને એક સાથે પોતાની કલાઈ પર ‘સ્ટાર’ જેવું ટેટુ બનાવેલું છે. કહેવામાં આવ્યું છે ક્લે બોલીવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફ પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિધ્ધાર્થ આનંદ કરશે. જોકે ફિલ્મના નામ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

14. સાઉથની લિકપ્રિય અભિનેત્રી શ્રુતિ હસને પણ પોતાની પીઠમાં ટેટુ કરાવ્યું છે આ ટેટુમાં તેમને ‘inked’ શ્રુતિના ઇન્ટરનેટ પર પર હજારો ચાહકો છે જે તેની દરેક તસવીર પર લાઈક્સ અને કોમેન્ટ કરે છે. શ્રુતિએ બોલિવૂડની સાથે દક્ષિણની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. શ્રુતિ હાસન તેની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી .છે

15. સેલીના જેટલીએ પોતાના પતિના નામ પર ટેટુ બનાવ્યું છે, ‘Peter’. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ત્રણ દીકરાની મા છે. સેલિનાએ ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન પીટર હાગ સાથે લગ્ન કર્યા છે. 2012માં સેલિનાના ઘરે જુડવા દીકરા વિન્સ્ટન અને વિરાજ હાગનો જન્મ થયો હતો. જે બાદ 2017માં સેલિના ફરીથી મા બની અને તેણે જુડવા દીકરા આર્થર અને શમશેરને જન્મ આપ્યો. પરંતુ હાર્ટની બીમારીના કારણે દુનિયા છોડી દીધેલી.

admins

disabled