આ 15 અભિનેત્રીઓ પબ્લિક પ્લેસમાં છેડતીનો શિકાર થઇ હતી, નામ જાણીને હોશ ઉભી જશે - Chel Chabilo Gujrati

આ 15 અભિનેત્રીઓ પબ્લિક પ્લેસમાં છેડતીનો શિકાર થઇ હતી, નામ જાણીને હોશ ઉભી જશે

આ 15 બૉલીવુડ સુંદર અભિનેત્રીઓને લોકોએ ખુલ્લેઆમ હાથ ન અડવાની જગ્યાએ હાથ ફેરવી લીધો, બધી જ હદો કરી પાર, જુઓ તસવીરો

ભારત એક એવો દેશ છે કે જ્યાં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે અને તેમને સન્માનની નજરથી જોવામાં આવે છે. પરંતુ સમાજમાં કેવા કેવા અસામાજિક તત્વો છે જે મહિલાઓને ગંદી નજરે જુએ છે અને આખી માનવ જાતને બદનામ કરે છે.

આ અસામાજિક તત્વોને કારણે આજે મહિલાઓ રસ્તા પર એકલા ચાલતા પણ ડરે છે. રોજ ટીવી-ન્યુઝ પેપરમાં છોકરી સાથે વહાર કરવાની ખબર આવતી જ હોય છે. આ ખુબ જ શરમની વાત છે કે આટલો સમય વીતી ગયો પણ છોકરી સાથે ખરાબ થવાનું ઓછું થતું જ નથી. તેમની સાથે ખરાબ વર્તન કરવું, ગંદી નજરે જોવું, મહિલાઓને કરવી આ બધુ માત્ર સામાન્ય મહિલાઓ સુધી જ સીમિત નથી, કેટલીક મોટી બોલિવૂડ અભિનેત્રીઓ પણ આવી ઘટનાની શિકાર થઇ ચુકી છે.

નગમા:

અભિનેત્રી નગમાની પણ ઘણી વખત શિકાર બની ચુકી છે. એક વાર તેની પાર્ટીના એક સભ્યએ તેને ખરાબ ઈરાદાથી અડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે નગમાએ તેને થપ્પડ મારીને બરાબર જવાબ આપ્યો હતો. બીજીવાર કોંગ્રેસના એક નેતાએ તેને જબરજસ્તી ચુમવાનો પ્રયત્ન કર્યો હતો.

ચીત્રાસી રાવત:

ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં કોમલ ચૌટાલાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ચીત્રાસી રાવતે જણાવ્યું કે તે જયારે હોકીની ટ્રેનિંગ કરતી હતી ત્યારે રસ્તામાં એક ઓટો રીક્ષાવાળો તેને રોજ તાકી તાકીને જોતો અને તેને જોઈને ગીતો વગાડતો હતો. જયારે ચીત્રાસીએ તેને પૂછ્યું તો તે રીક્ષાવાળાએ કહ્યું તે તેને પસંદ કરે છે. તેને પછી ચીત્રાસીએ તેની હોકી પેલાની રીક્ષા પર જોરથી મારી અને તે દિવસથી તે રીક્ષાવાળો ત્યાં દેખાતો બંધ થઇ ગયો.

ઝાયરા વસીમ:

દિલ્લીથી મુંબઈ વિમાનમાં આવી રહેલ દંગલ ગર્લ ઝાયરા વસીમની કોઈએ કરવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે 8 મહિના પછી આ મામલાની ચાર્શીટ કોર્ટમાં જમા કરાવી હતી. જણાવી દઈએ કે 17 વર્ષની ઝાયરાની પાછળ બેઠેલાં પેસેન્જર ખરાબ ઈરાદાથી અડવાની કોશિશ કરી હતી.

કરીના કપૂર:

વર્ષ 2013માં એક પ્રોગ્રામમાંથી બહાર નીકળતા સમયે કેટલાક લોકોએ કરીનાને ખરાબ ઈરાદાથી અડવાની કોશિશ કરી હતી. એ સમયે કરીના ખુબ જ ડરી ગઈ હતી, પછી બાઉન્સરોએ કરીનાને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.

ગુલ પનાગ:

બોલિવૂડ અભિનેત્રી ગુલ પનાગને પણ આવા ભયાનક દર્દથી ગુજારવું પડયું  હતું. તે દિલ્લીમાં આયોજિત હાફ મેરેથોનમાં ભાગ લેવા ગઈ હતી. ત્યારે ભીડનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો ગુલ પનાગ પાસે આવી અને તેમને અડવા લાગ્યા હતા. તેનાથી તે ખુબ જ ડરી ગઈ હતી.

ઝરીન ખાન:

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન સાથે પણ એવું થઇ ચૂક્યું છે. તે પોતાની ફિલ્મ ‘અક્સર 2’ ના પ્રમોશનમાં માટે દિલ્લી આવી હતી, ત્યારે કેટલાકે ગંદા વિચારવાળા લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેનાથી ઝરીન ખુબ જ હેરાન થઇ ગઈ હતી.

અમિષા પટેલ:

થોડા સમયે પહેલા ગોરખપુરમાં એક જવેલરીની દુકાનનું ઓપનિંગ કરવા અમિષા પટેલ આવી હતી. ત્યારે એક વ્યક્તિએ તેની સાથે દુર્વ્વહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અમિષાએ તેને પકડીને ખુબ જ માર્યો હતો.

જૈસમિન ભસીન:

ટીવી અભિનેત્રી જૈસમિન ભસીને જણાવ્યું હતું કે તે અંધેરીના લોખંડવાલામાં શોપિંગ કરવા જતી ત્યારે દરેક વખતે બે છોકરા તેનો પીછો કરતા હતા. કંટાળીને જૈસમિને એક મહિલાની મદદથી તે બે છોકરાની તસ્વીર ફોનમાં લઇ લીધી અને પોલીસમાં આપવાની ધકી આપી. ત્યાર પછીથી તે બે છોકરા ત્યાં ક્યારેય ન દેખાયા.

કેટરીના કૈફ:

વર્ષ 2015માં કેટરીના પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા કરવા ગઈ હતી. ત્યાં કેટરીનાને જોવા લોકોની ભીડ ઉમડી હતી અને આ ભીડમાં કેટલાક એવા પણ લોકો હતા જેમણે કેટરીનાને ખરાબ ઈરાદાથી અડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બાઉન્સરે તેને ત્યાંથી બહાર કાઢી હતી.

કોયના મિત્રા:

કોયના મિત્રા એક ફાઈવ સ્ટાર હોટલમાં ન્યુ યર પાર્ટીમાં શિકાર બની હતી, આ ઘટનાથી કોયનાને આઘાત લાગ્યો હતો અને તે રડવા લાગી હતી. આ ઘટના મીડિયામાં આવી પછી તે વ્યક્તિને પકડવામાં આવ્યો જેને કોયના સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

અસિન:

બોલિવૂડ અને સાઉથ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી અસિન પણ શિકાર બની ચુકી છે. એક કાર્યકમ સમયે એક વ્યક્તિ ચાલુ કેમેરાની સામે જ તેને ખોટી રીતે અડયો હતો.

સોનમ કપૂર:

સોનમ કપૂર સાથે પણ આવું થઇ ચકયું છે જયારે તે પોતાની ફિલ્મ રાંઝણાના પ્રમોશનમાં એક લોકલ થિયેટર ગઈ હતી ત્યારે તેના એક પાગલ ફેને તેને ઝકડી લીધી હતી. એ સમયે ધનુષ પણ ત્યાં હાજર હતો અને તેને સોનમની મદદ કરી હતી.

સોનાક્ષી સિન્હા:

વર્ષ 2010માં અભિનેત્રી સોનાક્ષી સિંહા મુંબઈના ગાંધી ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમમાં આવી હતી. ત્યાં લોકોએ તેને ખરાબ રીતે અડવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક લોકોએ તો તેને અપશબ્દો પણ કહયા હતા.

સૌમ્યા ટંડન:

લોકપ્રિય ટીવી સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ની અનિતા ભાભી સાથે પણ આવું થયું છે. જ્યારે તે શાળામાં હતા ત્યારે સિનિયર્સ બાઈક લઈને સૌમ્યાનો પીછો કરતા. એક દિવસ રાતે 8 વાગે જ્યારે તે ટ્યુશનથી પોતાને ઘરે જતી હતી ત્યારે સિનિયર્સ તેની સામે બાઈક ઉભી રાખી અને તેના માથા પર કંઈક નાખીને ભાગી ગયા હતા.

બિપાશા બાસુ:

બિપાશા બાસુ જયારે પોતાની ફિલ્મ ‘રાઝ ૩’ ને પ્રમોટ કરવા જયારે તે અમદાવાદ આવી ત્યારે એક વ્યક્તિએ તેનો સ્કર્ટ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં બિપાશા દુર્ગા પૂજા પંડાલમાં પણ શિકાર બની ચુકી છે.

હુનર હેલ: હુનર હેલ જ્યારે પોતાનું શૂટિંગ ખતમ કરીને ઘર આવતી હતી ત્યારે તેને ઘરની બહાર એક વ્યક્તિ ઉભો હતો. તે વ્યક્તિ બે ત્રણ વાર તેને શૂટિંગ સેટ પર પણ જોવા મળ્યો હતો. તે વ્યક્તિ હુનરની ગાડીની નજીક આવ્યો અને તેની ગાડીનો કાચ જોરથી ખખડવા લાગ્યો. ત્યારે હુનર ગભરાઈ ગઈ અને પોતાના પતિને ફોન કરી બહાર બોલાવ્યો અને તેના પતિએ તે વ્યક્તિને બરાબરનો માર્યો હતો.

ગોહર ખાન:

વર્ષ 2014માં ગોહર ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ રોકસ્ટાર’ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ ઓડિયન્સની વચ્ચેથી ઉભો થયો અને સ્ટેજ પર આવીને ગોહરની કરી અને જ્યારે ગૌહરે તેનો વિરોધ કર્યો ત્યારે તે વ્યક્તિએ તેને થપ્પડ મારી દીધી હતી.

મિનિષા લામ્બા:

મિનિષા લામ્બા ગોવાના બીચ પર એક ફોટોશૂટ કરવા ગઈ હતી. જ્યારે તે ફોટોશૂટ કરી રહી હતી ત્યારે કેટલાક લોકો તેને ખરાબ ઈરાદાથી અડયા હતા. આ ઘટના પછી મિનિષા ખુબ જ ગભરાઈ ગઈ હતી.

તાપસી પન્નુ:

ફિલ્મ ‘પિંક’ની અભિનેત્રી તાપસી પન્નુ દિલ્લીમાં શિકાર બની હતી. તેની સાથે દિલ્લીમાં આવું પહેલીવાર થયું ન હતું. તાપસીએ જણાવ્યું હતું કે ભીડવાળી જગ્યામાં કાયમ લોકો જ્યાં ત્યાં હાથ અડાડે છે.

રશ્મિ:

 રશ્મિએ જણાવ્યું કે જ્યારે તે રાતે કામ માટે ગાડી લઈને જતી હતી ત્યારે એક ખરાબ વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. રશ્મિ જે જગ્યાએ વળતી એ જગ્યાએ પેલો વ્યક્તિ પણ વળતો. રશ્મિ ગભરાઈ ગઈ અને તેને તેના મિત્રને ફોન કર્યો અને ફોન સ્પીકર પર રાખીને વાત કરી. એવામાં જ રસ્તા પર એક પોલીસવાળો દેખાયો ત્યારે રશ્મિએ તેને આ બધી વાત કરી પોલીસને જોઈને પેલો વ્યક્તિ ત્યાંથી તરત જ ભાગી ગયો.

સુષ્મિતા સેન:

બોલિવૂડ અભિનેત્રી અને મિસ યુનિવર્સનો ખિતાબ મેળવનારી સુષ્મિતા સેનને પણ આવો ખરાબ અનુભવ થઇ ગયો છે. તે પુનાના એક જવેલરીની દુકાનનું ઓપનિંગ કરવા ગઈ હતી. ત્યારે કેટલાક છોકરાઓએ ભીડનો ફાયદો ઉઠાવી સુષ્મિતાને અડવાનો પ્રયત્ન કર્યો હતો એટલું જ નહીં તેને ગાડીમાં બેસવા પણ દેતા ન હતા. ત્યારે સુસ્મિતાને ખુબ જ ગુસ્સો આવ્યો હતો.

તન્વી ઠક્કર:

તન્વીને એકવખત અજાણ્યા નંબરથી ફોન આવ્યો જેમાં કોઈક તેને ફિલ્મમાં સીન કરવાની ઓફર આપી રહ્યું હતું. તન્વીએ તેને ના પાડી ફરી ફોન ન કરવાનું કહ્યું પણ તે શરમ વગરનો વ્યક્તિ માન્યો નહીં અને તન્વીને રોજ ફોન કરતો રહ્યો. એટલું જ નહીં પણ તે વ્યક્તિએ તન્વીને પોતાનાની તસ્વીરો પણ મુકવાનું શરુ કરી નાખ્યું હતું. પછી તન્વીએ એક પણ ક્ષણ બગાડયા વગર નોંધાવી દીધી હતી.

Live 247 Media

disabled