સાધુથી લઇને ખેલાડીઓ સુધી જયારે આ 8 લોકોએ હિરોઇનોને કરી દીધી જબરદસ્તી કિસ, કેમેરામાં કેદ થઇ ઘટના - Chel Chabilo Gujrati

સાધુથી લઇને ખેલાડીઓ સુધી જયારે આ 8 લોકોએ હિરોઇનોને કરી દીધી જબરદસ્તી કિસ, કેમેરામાં કેદ થઇ ઘટના

હે ભગવાન…શિલ્પા શેટ્ટી સાથે ખુબ જ ખરાબ થયું…કોઈના બાપની શરમ રાખ્યા વિના આ ખુલ્લેઆમ હોંઠ પર હોંઠ પરોવી દીધા, જુઓ

બોલિવુડ ઇન્ડસ્ટ્રી આમ તો  ફેશનના કિસ્સામાં અવ્વલ છે. ઘણીવાર બોલિવુડ સેલેબ્સ અને ખાસ કરીને જોઇએ તો, અભિનેત્રીઓ સાથે કોઇ જાહેર સ્થળ પર કોઇ એવી ઘટના બને જેનાથી વિવાદો ઊભા થતા હોય છે. તો આજે જાણો આવા વિવાદો વિશે કે જેમાં સાધુથી લઇને ખેલાડી સુધી આ અભિનેત્રીઓને કરી જે કેમેરામાં કેદ થઇ અને તેના પર વિવાદ ઊભા થયા.

1.શિલ્પા શેટ્ટી એપ્રિલ 2007માં જયારે રિચર્ડ એડ્સ જાગરૂકતા કાર્યક્રમ માટે જયપુર આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિલ્પા અને રિચર્ડ મહેમાન તરીકે પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિલ્પા રિચર્ડનો હાથ પકડીને સ્ટેજ પર ગઇ અને કંઇ બોલવા લાગી. ત્યારે રિચર્ડે શિલ્પા શેટ્ટીના હાથ પર કરી અને

પછી શિલ્પાને જબરદસ્તી પકડીને ગાલ પર કરી. જો કે, આ વાત માટે રિચર્ડે માફી માંગવી પડી હતી. બીજો એક વિવાદ જે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે જોડાયેલો છે. શિલ્પા શેટ્ટીને એક સાધુએ જાહેર સ્થળ પર કરી દીધી હતી. શિલ્પાની આ તસવીરની ખૂબ આલોચના થઇ હતી.

2.દીપિકા પાદુકોણ IPL મેચ દરમિયાન જોવા મળતા સિદ્ધાર્થ માલિયા કોઇ ના કોઇ અભિનેત્રી કે મોડલ સાથે અફેરને લઇને ચર્ચામાં જોવા મળતા હોય છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, કેટરીના કેફ, સોફી ચૌધરી, ફ્રીડા પિન્ટો સહિત અનેક મોડલ સાથે તેમનું નામ જોડાઇ ચૂક્યુ છે. IPL મેચ દરમિયાન દીપિકાને કરતા તેનો વીડિયો સામે આવ્યો હતો.

3.રાખી સાવંત વર્ષ 2006માં સિંગર મીકા સિંહે મોડલ અને અભિનેત્રી રાખી સાવંતને જબરદસ્તી કરી હતી. તે બાદ રાખી ગુસ્સે પણ થઇ હતી. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.જો કે, આ ઘટના બાદ મીકા સિંહે કહ્યુ હતુ કે, મારા ના કહેવા પર પણ રાખીએ તેના મોં પર કેક લગાવી હતી અને તે વાતનો બદલો લેવા માટે મેં આવું કર્યુ હતું.

4.બિપાશા બસુ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોના અફેરના તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. તેનું નામ બોલિવુડ અભિનેત્રી સાથે પણ જોડાયું હતું. તે બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ હતી. એક ઇવેન્ટ દરમિયાન તેમની મુલાકાત બિપાશા સાથે થઇ હતી અને તે દરમિયાન વાયરલ થઇ તસવીરમાં પૂરી દુનિયાનું ધ્યાન રોનાલ્ડો અને બિપાશામાં કેન્દ્રિત થયું હતું. વર્ષ 2007માં લિસ્બનમાં એક સેરેેમની યોજાઇ હતી જેમાં રોનાલ્ડો બિપાશા પર એટલી હદે ફિદા થઇ ગયા હતા કે તેેમને કરી બેઠા.

5.પૂજા ભટ્ટ મહેશ ભટ્ટે બોલિવુડને સારાંશ, અર્થ, સર, સડક, આશિકી અને ઝખ્મ જેવી અનેક ફિલ્મો આપી છે. પરંતુ ફિલ્મોથી વધારે તેઓ તેમના જીવનને લઇને ચર્ચામાં રહે છે. 90ના દાયકામાં તેમની એક તસવીર સામે આવી હતી જેમાં મહેશ ભટ્ટે તેમની દીકરી પૂજા ભટ્ટને લિપ કરતા જોવા મળ્યા હતા. તેમની આ તસવીર માટે મહેશ ભટ્ટનેે જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. લોકોએ તેમના પર ભારતની સભ્યતા અને સમાજમાં ગંદકી ફેલાવવાના આરોપ લગાવ્યા હતા.

7.એમી જેક્શનની મહિલા સાથે લિપ લોક ખૂબ વાયરલ થઇ હતી. આવામાં રીયલ લાઇફ કોન્ટ્રોવર્સીની લિસ્ટમાં એમીની આ સામેલ છે.

8.રેખા અભિનેત્રી રેખાએ બોલિવુડ અભિનેતા હ્રિતિક રોશનને એક ઇવેન્ટ દરમિયાન ખુલ્લામાં કરી હતી. તેમણે ગાલ પર નહિ પરંતુ હોઠની બિલકુલ નીચે કરી હતી.

તમને જણાવી દઇએ કે, રેખા હૃતિકને તેમના દીકરાની જેમ માને છે.

Live 247 Media

disabled