બોલીવુડની આ 10 એક્ટ્રેસ લાગે છે તેની માતાની કાર્બન કોપી, જુઓ કોણ-કોણ છે લિસ્ટમાં - Chel Chabilo Gujrati

બોલીવુડની આ 10 એક્ટ્રેસ લાગે છે તેની માતાની કાર્બન કોપી, જુઓ કોણ-કોણ છે લિસ્ટમાં

10 અભિનેત્રી કરતા તો માતાનું ફિગર મોટું મોટું છે જુઓ

કહેવામાં આવે છે કે,માતા પુત્રી હંમેશા એકબીજાની નજીક હોય છે. પુત્રીઓ ભલે હંમેશા તેના પિતાની લાડકી હોય પરંતુ એક પુત્રી માટે તેની માં જ તેનું સવર્સ્વ અને બેસ્ટ ફ્રેન્ડ હોય છે. માતાના ગુણ જ પુત્રીમાં હોય છે. પછી તે લુક્સના મામલામાં હોય કે પછી બીજા કોઈ મામલામાં. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ તેના માતાની કાર્બન કોપી લાગે છે. તો ચાલો આજેઅમે તમને જણાવીશું કાર્બન કોપી માતા પુત્રી વિશે.

1.આલિયા ભટ્ટ અને સોની રાજદાન બોલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું આજે બોલીવુડમાં મશહૂર નામ છે.બહુજ ટૂંકા સમયમાં આલિયા મોટા પડાવ પર પહોંચી ગઈ છે. આલિયાની માતા સોની રાજદાન બ્રિટિશમાં પેદા થયેલી એક ભારતીય અભિનેત્રી છે. સોની રાજદાને 1986માં મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. 1993માં આલિયા ભટ્ટનો જન્મ થયો છે. 62 વર્ષની સોની રાજદાન અને આલિયાના ચહેરા બિલકુલ એક સરખા લાગે છે.

2.સોહા અલીખાન અને શર્મિલા ટાગોર વીતેલા જમાનાની અભિનેત્રી શર્મિલા ટાગોર અતિ સુંદર અભિનેત્રી હતી. શર્મિલા ટાગોરે જાણીતા ક્રિકેટર મન્સુર અલીખાન સાથે લગ્ન કર્યા હતા. શર્મિલાએ 1978માં સોહા અલી ખાનને જન્મ આપ્યો હતો. સોહાની શકલ જોઈને ખબર પડી જ જાય કે તે શર્મિલા ટાગોરની પુત્રી છે.

3.ઉર્વશી રૌતેલા અને મીરા રૌતેલા બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ગ્લેમરસ એક્ટર્સ છે. ઉર્વશીએ વર્ષ 2015માં મિસ દીવાનું ટાઇટલ જીત્યું હતું. ઉર્વશીની માતા પણ એટલી જ ખુબસુરત છે. ઉર્વશીની માતાનું નામ મીરા રૌતેલા છે. જે પણ ફેશન મામલે ઘણી ગ્લેમરસ છે. ઉર્વશીની માતા મીરાની વાત કરવામાં આવે તો તે ગ્લેમરસ મામલે એક્ટ્રેસને પણ ટક્કર વાપરે છે.

મીડિયા રિપોર્ટના આધારે એક ફેમસ બિઝનેસ મૈનની પાર્ટીમાં હાર્દિક અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની મુલાકાત થઇ હતી. જેના પછી બંન્ને વચ્ચે ખુબ નજીકતા વધી ગઈ હતી. પણ તેઓનો સંબંધ વધારે સમય સુધી ટકી શક્યો ન હતો.

થોડા દિવસ પહેલા બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહ્યો હતો.અને ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.લોકડાઉનને કારણે આજકાલ બોલીવુડના ઘણા સિતારોએ કંઈક અલગ-અલગ જ કામ કરી રહ્યા છે.

ઘણા ઘણા બૉલીવુડ સેલિબ્રિટી ફિટનેસ એક્સપોર્ટ બની ગયા છે તો ઘણા સિતારાઓ ઘરનું કામ કરતા થઇ ગયા છે.બધા જ બૉલીવુડ સેલિબ્રિટીઓ તેનું હુન્નર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

આજકાલ ઉર્વશી રૌતેલા પણ તેના સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.ઉર્વશી રૌતેલા કયારેક વ્હાઇટ બિકીનીમાં તો ક્યારેક બ્લેક બિકીનીમાં તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ ઉર્વશીએ બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

ઉર્વશીની રેંમ્પ પર ચાલતી અને અનેક દિલકશ અદાઓ ધરાવતા આ બિકિની તસ્વીરને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. આ બિકિની ફોટોની સાથે અભિનેત્રીએ ‘ભારત’ લખ્યું છે.બિકીની લુકમાં જોવા મળતી ઉર્વશી સમુદ્રના પાણી સાથે મસ્તી કરતી લોકોના મન જીતી રહી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.ઉર્વશી રૌતેલાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, મારા ક્વોરેન્ટાઇન હેર સાથે. ઉર્વશીના આ વિડીયોને ફેન્સ લાઈક કરી રહ્યા છે. આ સાથે જ આ વિડીયો પર રિએક્શન આપી રહ્યા છે. ઉર્વશીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશીનો આ વિડીયો જૂનો છે.

4.સારા અલી ખાન અને અમૃતા સિંહ સારા અલીખાને ગયા વર્ષ જ ‘કેદારનાથ’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સારા અલીખાનને પડદા પર જોઈને લાગ્યું હતું કે ફરી અમૃતા યહ પડદા પર ચમકી હોય.બોલીવુડની ખુબસુરત અભિનેત્રી અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. સારા બિલકુલ તેની માંની જ કોપી લાગે છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ કેદારનાથ અને સિમ્બાથી કરીને દર્શકોનું દિલ જીતી લીધું છે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથથી જ તેના અભિનય અને સુંદરતાના ખૂબ જ વખાણ થયા છે. તેને પહેલી ફિલ્મ કેદારનાથમાં સુશાંત સિંહ રાજપૂત સાથે અને બીજી ફિલ્મ સિમ્બા રણવીર સિંહ સાથે કરી છે.એની બંને ફિલ્મો આવ્યા પછી, સારા અલી ખાનના અભિનયના પણ વખાણ ચારે તરફ થઇ રહ્યા છે, ત્યારે આવું કેમ ન હોય?

તે બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ. સારા પટૌદી ખાનદાનની વારસદાર પણ છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.સારા ઘણી હદ સુધી પોતાની મા અમૃતા સિંહ જેવી જ દેખાય છે.

સારા અલી ખાન એ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ખુદને નવાબ કહેવું નહીં પણ ખુદને ફકીર કહેવું વધુ પસંદ કરે છે.સારા અલીખાન બોલીવૂડના નવાબ સૈફ અલી ખાન અને પોતાના સમયની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. માતા પિતાના ગુણ તો સ્વાભાવિક જ છે કે તેનામાં હશે જ. સારા પટૌડી ખાનદાનની વારસદાર પણ છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ છે.

સારાએ વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરી હતી.સારા અલીખાને 1 જ વર્ષમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. આજે સારા અલી ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આજકાલ સારાએ ફિલ્મોના શૂટિંગમાંથી થોડો બ્રેક લઈને મિત્રો સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

સારા અલી ખાન આજકાલ વેકેશનનો આનંદ માણી રહી છે. સારા અલી ખાને તેના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.ફિલ્મ જગતમાં કારકિર્દી શરૂ કરવાને લઇને કોઇ પણ ગભરાટથી દૂર રહેનારી નવોદિત અભિનેત્રી સારા અલી ખાનનું કહેવુ છે કે તે ઈચ્છતી નહોતી કે તેને એક સ્ટાર કિડ્સ તરીકે ઓળખવામાં આવે. જોકે, સારા ઈચ્છે છે કે તેને પોતાને “મમ્મીની દીકરી” તરીકે ઓળખવામાં આવે.

5.ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડિયા બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં ડિમ્પલ કાપડિયાએ બોલીવુડમાં એક અલગ જ પહેચાન બનાવી હતી. ડિમ્પલએ 16 વર્ષની ઉંમરમાં 31 વર્ષના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલે 1973માં ટ્વીન્કલ ખન્નાને જન્મ આપ્યો હતો. ટ્વીન્કલ તેની માતાની જેમ સ્ટાર નથી બની. પરંતુ ટ્વીન્કલ અને ડિમ્પલની શકલ એકબીજાથી ખુબજ મળતી આવે છે.

બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર સ્ક્રીન પર એક હિટ અભનેતા છે, તેમને વધુ કમાણી કરનાર અભિનેતા પણ માનવામાં આવે છે. તેમની ફિલ્મો હિટ થાય છે, અક્ષય એક સારા અભિનેતા છે અને સાથે જ અક્ષય એક ફેમિલી મેન પણ છે. ફિલ્મો કરવાની સાથે જ તેઓ પોતાના પરિવારને પણ સમય આપે છે અને તેમનું ધ્યાન પણ રાખે છે.

ત્યારે આજે વાત કરીએ અક્ષયના દીકરા આરવ ભાટિયા વિશે. એ પણ પોતાના પિતાની જેમ જ ખૂબ જ ટેલેન્ટેડ છે, આરવની ખબરો મીડિયામાં આવતી જ રહે છે, પરંતુ આરવ ખૂબ જ શરમાળ સ્વભાવનો છે. થોડા સમય પહેલા જ આરવે પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું.ટ્વિંકલ ખન્નાએ શોશિયલ મીડિયા પર ખાવાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તે તેના પુત્ર આરવ દ્વારા તૈયાર કરાઈ હતી.

ટ્વિંકલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આરવે શાનદાર ખાવાનું બનાવ્યું છે, તેને તેનો ગર્વ છે. આરવે પરિવાર માટે લંચ મિલ અને ડેઝર્ટ તૈયાર કર્યું તો ટ્વિંકલે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરીને આરવની પ્રશંસા કરી હતી.

6.શ્રુતિ હાસન અને સારિકા સાઉથના સુપર સ્ટાર કમલ હાસને ખુબસુરત અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા.સારિકા તેના જમાનાની શાનદાર એક્ટ્રેસ રહી હતી. સારિકાએ 1986માં શ્રુતિને જન્મ આપ્યો હતો.શ્રુતિની ખુબસુરતીમાં તેની માં સારિકાની ઝલક દેખાય છે. બન્નેની શકલ મળતી આવે છે.

કમલ હાસનની દીકરી શ્રુતિ હાસને ઘણી બૉલીવુડ ફિલ્મમાં કામ કર્યું છે. શ્રુતિ હાસન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. શ્રુતિ તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.એક્ટ્રેસ શ્રુતિ હાસન એક એવી એક્ટ્રેસ છે જેને બોડી શેમિંગથી હાર નથી માની.

હાલમાં જ તેને બોડી શેમિંગ કરવાવાળાઓ માટે એક લાંબી લચક પોસ્ટ લખી છે. આ પોસ્ટ સાથે જ તેને એ વાત કબૂલી છે કે, તેને પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેને લઈને મનમાં કોઈ ભય નથી.આ સાથે જ શ્રુતિએ તેની તસ્વીર પણ શેર કરી છે. શ્રુતિએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,

હું લોકોના વિચારણા હિસાબથી નથી ચાલતી. જે લોકો કમેન્ટ કરે છે કે હું જાડી થઇ ગઈ છું કે હું પતલી થઇ ગઈ છું. આ તસ્વીર 3 દિવસ જૂની છે. મને વિશ્વાસ છે કે હું જે કહેવા જઈ રહી છું તેનાથી ઘણી મહિલાઓ સહેમત છે. હું વધારે સમય સુધી માનસિક અને શારીરિક રીતે હાર્મોનની દયા પર રહું છું.

7.કરિશ્મા અને બબીતા કપૂર 90ના દશકાની ટોપ સેક્ટ્રેસ કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂર પણ વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી હતી. બબીતા અને રણધીર કપૂરની પુત્રી કરિશ્મા કપૂરનો જન્મ 1974માં થયો હતો. કરિશ્મા કપૂર બિલકુલ તેની માતા જેવી જ દેખાઈ છે.

8.દીપિકા પાદુકોણની અને ઉજ્જલા બૉલીવુડથી હોલીવુડ લઈને ઝલવો દેખાડનાર દીપિકા પાદુકોણને કોણ નહીં ઓળખત હોય. દીપિકા પાદુકોણના ફેન્સની સંખ્યા લાખોમાં છે.દીપિકાએ તેની કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. જણાવી દઈએ કે, દીપિકાની માતા પણ સુંદરતા મામલે ટક્કર આપે છે. દીપિકાની માતાનું નામ ઉજ્જલા છે.

9.હેમા માલિની અને એશા દેઓલ

બોલીવુડની ડ્રિમ ગર્લ તરીકે જાણીતી હેમા માલિની 2 પુત્રીઓની માં છે. હેમાની ગણતરી બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રીઓમાં થાય છે.પરંતુ હેમાની બે માંથી એક પણ પુત્રી ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ ખાસ મુકામ પણ ના પહોંચી શકી. એશા દેઓલનો ફેસ તેની માતા હેમા માલિની સાથે મળતો આવે છે. એશા પણ તેની માતાની જેમ એક ક્લાસિકલ ડાન્સર છે. હાલમાં જ એશાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

10.શ્રદ્ધા કપૂર અને શિવાંગી શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા કપૂરે એવો ટૂંકો ડ્રેસ પહેર્યો કે શરમાઈને થઈ પાણી પાણી થઇ જશો બીલીવુડની પ્રખાય્ત અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની ફિલ્મોને લઈને ખુબ જ જાણીતી છે. અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર અત્યારે પોતાના બાગી-3 ફિલ્મની પ્રમોશન માટે વ્યસ્ત છે. અભિનેતા ટાયગર શ્રોફ સાથે અલગ અલગ સ્થાનો પર બાગી-3 ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

ફિલ્મના પ્રમોશન માટે શ્રદ્ધા અને ટાઇગર બને ફિલ્મ સીટી પહોંચ્યા હતા, ત્યાં ફોટોશૂટ પણ કરવાનું હતું ત્યારે શ્રદ્ધાએ એટલો ટૂંકો ડ્રેસ પહેર્યો હતો કે ફોટો માટે પોઝ આપતી વખતે પણ તેને ઘણી જ મુશ્કેલી થઇ રહી હતી.ટાઇગર સાથે ફોટો પડાવતી વખતે પોઝ આપવા માટે બેસવામાં તેને ઘણી જ મુશ્કેલી થઈ અને મુશ્કેલી બાદ બેઠા પછી પણ ઉભા થવામાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેને ટૂંકો ડ્રેસ પહેરવા ઉપર શરમ પણ આવી રહી હતી.

આ સિવાય તેને ઊંચી હીલના સેન્ડલ પણ પહેર્યા હતા જેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્રદ્ધાનો આ વિડિઓ અને ફોટો સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ થઇ રહ્યા છે

આશિકી ગર્લથી મશહૂર શ્રદ્ધા કપૂરને કોણ નહીં જંતુ હોય. શ્રદ્ધાએ તેની એક્ટિંગથી કરોડો લોકોના દિલ જીતી લીધા હતા, શ્રદ્ધા કપૂરની માતા પણ તેની દીકરીની જેમ ઘણી પ્રસિદ્ધ છે. શિવાંગી પણ બોલીવુડમાં કામ કરી ચુકી છે. આજે પણ શિવાંગી ગ્લેમરસ મામલે ટક્કર આપે છે.

Live 247 Media

disabled