અજય દેવગનના પ્રેમમાં દિવાની પાગલ હતી આ 4 સુંદર હીરોઇનો, 4 નંબર વાળી તો હજુ છે કુંવારી - Chel Chabilo Gujrati

અજય દેવગનના પ્રેમમાં દિવાની પાગલ હતી આ 4 સુંદર હીરોઇનો, 4 નંબર વાળી તો હજુ છે કુંવારી

4 નંબર વાળી આજે પણ ઘરે એકલી કુંવારી બેઠી છે…

બોલીવુડમાં કોઈને કોઈ સિતારાઓ કોઈને કોઈ સાથે પ્રેમ પ્રકરણમાં બંધાયેલા હોય છે. ઘણી વખત તો એ વાત પણ સામે આવી છે કે કોઈ એક એક્ટરને ઘણા બધા સાથે સંબંધ હોય છે. પરંતુ આ સંબંધ લાંબો ચાલી શકતો નથી.

જો અજય દેવગણની વાત કરવામાં આવે તો તે એકદમ ચૂપ રહેવા વાળો માણસ હતો જયારે કાજોલ એકદમ બોલવાવાળી છોકરી હતી. બન્નેના મિજાજ એક્બીજાથી અલગ હતા. રહી વાત લગ્નની તો બંને પહેલા સારા મિત્ર હતા. ત્યારબાદ બન્નેની મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ એ ખબર ના હતી. એક દિવસ બંનેએ લગ્નનો ફેંસલો લઇ લીધો હતો.

જયારે અજય અને કાજોલના લગ્નની વાત મીડિયા સામે આવી હતી ત્યારે ઘણું બધું લખાય ગયું હતું. કાજલ આઝાદ જિંદગી જીવવાવાળી છોકરી હતી જયારે અજયનો પરિવાર પારંપરિક હતો. કહેવામાં આવે છે કે,

તે સમયે લોકોને લાગી રહ્યું હતું કે આ લગ્ન લાંબો સમય સુધી નહી રહે. પરંતુ આવું કંઈ નહીં થયું. 1999માં બંનેએ લગ્ન કર્યા હતા. અને આજ દિવસ સુધી આ લગ્ન અકબંધ રહ્યા હતા. પરંતુ કાજોલ સાથે લગ્ન કર્યા પહેલા અજયનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયું હતું.

કરિશ્મા કપૂર: એકજય દેવગણની ફિલ્મ ‘ ફૂલ ઔર કાંટે’ સફળ થયા બાદ ઘણી ઓફર થઇ હતી. જેમાં સૌથી વધારે ફિલ્મ ઓફર થઇ હતી તેમાં કરિશ્મા કપૂર હતી. અજય અને કરિશ્મા કપૂરે જીગર, ધનવાન, સંગ્રામ,શક્તિમાન અને સુહાગ જેવી ફિલ્મ કરી હતી.

બન્ને સૌથી વધુ સમય સેટ પર જ પસાર કરતા હતા. કહેવામાં આવે છે કે, કરિશ્માને અજય સાથે આકર્ષણ થઇ ગયું હતું. તે સમયે બન્નેના રોમાન્સની ખબર પણ આવતી રહેતી હતી. તે સમયે લોકોને લાગી રહ્યું હતું કે બન્ને ગમે તે સમયે લગ્ન કરી લેશે. પરંતુ કોઈપણ કારણોસર બંનેના સંબંધમાં પૂર્ણવિરામ આવી ગયું હતું. બન્નેનો સંબંધનો અંત આવતા બન્ને વચ્ચે ઘણા સમય સુધી દુશમની રહી હતી.

રવીના ટંડન: 90ના દાયકાની સુપર સ્ટાર હિરોઈન રવીના ટંડન સાથે અજય દેવગણે એક હી રાસ્તા, દિવ્ય શક્તિ, દિલવાલે જેવી ફિલ્મ કરી હતી. બન્ને ફિલ્મ કરતા-કરતા નજીક આવી ગયા હતા. પરંતુ સત્ય જતા અજય દેવગણની તબ્બુ સાથે નિકટતા વધી જતા બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ અજયે કાજોલ સાથે લગ્ન કરી લીધા હતા.

મનીષા કોઈરાલા: મનીષા કોઈરાલા અને અજય દેવગણના સંબંધની શરૂઆત ‘ ધનવાન’ ફિલ્મથી થઇ હતી. મનીષાએ તેની જિંદગીમાં ઘણી બધી ફિલ્મો કરી હતી. મનીષા કોઈરાલા અને અજયનો સંબંધ થોડો સમય સુધી જ ટકી શક્યો હતો. પરંતુ થોડા સમય બાદ આ સંબંધનો અંત આવ્યો હતો. બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા હતા.

તબ્બુ : તબ્બુ 90ના દાયકાની શ્રેષ્ઠ એક્ટ્રેસ હતી. તબ્બુએ તેની કરિયર દરમિયાન ઘણી સુપર હિટ ફિલ્મો કરી હતી. આજે પણ તબ્બુનું નામ એક લીડ એક્ટ્રેસ તરીકે જ લેવામાં આવે છે. તબ્બુએ આજ દિવસ સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. તબ્બુએ અજય દેવગણને ખુબ જ પ્રેમ કરતી હતી.

તે સમયે આ બન્નેનો સંબંધ પણ બહુજ સારો હતો. પરંતુ કોઈપણ કારણોસર આ બન્નેના સંબંધનો અંત આવી ગયો હતો. તબ્બુ સાથે સંબંધ તૂટ્યા બાદ અજયે કાજોલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આજ દિવસ સુધી તબ્બુ હજુ પણ કુંવારી જ છે.

Live 247 Media

disabled