બોલિવુડની આ 7 હસીનાઓ પાર કરી ચૂકી છે 40ની ઉંમર છત્તાં પણ છે કુંવારી, હજુ પણ લગ્નની સુહાગરાત બાકી છે - Chel Chabilo Gujrati

બોલિવુડની આ 7 હસીનાઓ પાર કરી ચૂકી છે 40ની ઉંમર છત્તાં પણ છે કુંવારી, હજુ પણ લગ્નની સુહાગરાત બાકી છે

કોઇ 40 તો કોઇ 50ની છે, ખુબસુરત હોટ ફિગર હોવા છતાંય કોઈ હાથ નથી ઝાલતું, જોઈ લો તમારી ફેવરિટ હિરોઈન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ જેટલા પોતાના કામને લઈને ચર્ચામાં રહે છે, તેટલી જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.  ચાહકો તેમના મનપસંદ સ્ટાર વિશે બધું જ જાણવા માંગે છે, પછી તે તેની વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી કોઈ વાત હોય કે પછી અંગત જીવન સાથે સંબંધિત કોઈ કિસ્સો હોય. જો આપણે એવા સેલેબ્સની વાત કરીએ કે જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી, તો સલમાન ખાન સૌથી વધુ ચર્ચામાં છે, પરંતુ બોલિવૂડમાં એવી ઘણી હસીનાઓ છે જે 40-50 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. સુષ્મિતા સેનથી લઈને અમીષા પટેલ સુધીની ઘણી અભિનેત્રીઓ આ લિસ્ટમાં સામેલ છે. તે સફળ અને સુખી જીવન જીવી રહી છે.

1.અમિષા પટેલ : બોલિવૂડની સુંદર અભિનેત્રી અમીષા પટેલનું નામ અત્યાર સુધી ઘણા સેલેબ્સ સાથે જોડવામાં આવ્યું છે. તેણે ઘણા લોકોને ડેટ કર્યા છે, પરંતુ બોલિવૂડની આ અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આવવાની છે.

2.સુષ્મિતા સેન : મિસ યુનિવર્સ સુષ્મિતા સેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અલગ નામ કમાવ્યું છે. હાલમાં જ સુષ્મિતાનું બ્રેકઅપ થયું છે. હાલમાં સુષ્મિતા સિંગલ છે અને તેણે બે છોકરીઓને દત્તક લીધી છે.

3.શમિતા શેટ્ટી : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન સુષ્મિતા શેટ્ટીએ પણ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં તે બિગ બોસ 15માં જોવા મળે છે. શમિતા શેટ્ટીનું નામ પણ ઘણા સેલેબ્સ સાથે જોડાયું હતું પરંતુ તેણે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી.

4.દિવ્યા દત્તા : અભિનેત્રી દિવ્યા દત્તાએ ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી કામ કર્યું છે. દિવ્યા દત્તાએ પણ ઘણા સ્ટાર્સને ડેટ કર્યા છે. અભિનેત્રી હાલમાં સિંગલ છે અને સફળ, સુખી જીવન જીવી રહી છે.

5.તબ્બુ : બોલિવૂડમાં તબ્બુને કોણ નથી ઓળખતું ? તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન હાંસિલ કર્યું છે. તબ્બુને પણ હજુ સુધી કોઈ મિસ્ટર રાઈટ મળ્યો નથી.

6.એકતા કપૂર : જો એકતા કપૂરની વાત કરીએ તો તેની ગણતરી બોલિવૂડની સૌથી સફળ મહિલાઓમાં થાય છે. એકતા કપૂર દિગ્દર્શક, ફિલ્મ અને સિરિયલ નિર્માતા છે. એકતા કપૂરે પણ હજુ લગ્ન કર્યા નથી અને તેણે સરોગસી દ્વારા પુત્રને જન્મ આપ્યો છે.

7.તનિષા મુખર્જી : કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનું નામ પણ ઉદય ચોપડાથી લઈને અરમાન કોહલી સુધી જોડવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી તેણે કોઈ સાથે લગ્ન કર્યા નથી.

Live 247 Media

disabled