ફિલ્મોમાં આવી ત્યારે ખુબ જ ઘાપઘાપન સીન આપતી દેવીની મમ્મી બિપાશા, ખાનગીમાં જ જોજ, નહીં તો લેવા ના દેવા પડી જશે - Chel Chabilo Gujrati

ફિલ્મોમાં આવી ત્યારે ખુબ જ ઘાપઘાપન સીન આપતી દેવીની મમ્મી બિપાશા, ખાનગીમાં જ જોજ, નહીં તો લેવા ના દેવા પડી જશે

બોલિવૂડમાં બિપાશા બાસુનું નામ તેની શરૂઆતની ફિલ્મી કરિયરમાં પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. જો કે તેણે બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ હિટ કરતાં પણ વધુ તેનું નામ ફ્લોપ અને ડિઝાસ્ટર ફિલ્મો સાથે જોડાયુ. વર્ષ 2013 થી 2015 સુધી તેની સતત 4 ફિલ્મો ફ્લોપ ગઇ, જેના પછી તેનું કરિયર પણ બરબાદ થઈ ગયું અને પછી તે બોલિવૂડમાં પાછી ફરી શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા બાસુ એ અભિનેત્રીઓમાંથી એક છે, જેણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં સફળતાના ઘણા ઝંડા ઉંચા કર્યા અને પછી અચાનક તેના સ્ટારડમ પર બ્રેક લાગી ગઇ. બિપાશાએ તેની ફિલ્મોમાં એક કરતાં વધુ પર્ફોર્મન્સ આપ્યાં, પણ અચાનક તેણે પોતાની ચમક ગુમાવી દીધી. જણાવી દઈએ કે બિપાશા બાળપણથી જ બોલ્ડનેસ અને સુંદરતાના નશામાં હતી. તે નાની હતી ત્યારે પણ તે ખૂબ જ બોલ્ડ દેખાવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશાએ એક વખત એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે તે ઘરે સ્કર્ટ પહેરતી હતી અને તે બાલ્કનીમાં જતી તો તેને નાનો કરી દેતી. તેણે એ પણ જણાવ્યું કે તે આવું કેમ કરતી હતી. તેને બોલ્ડ દેખાવાનો ખૂબ શોખ હતો, તેથી તે આવું કરતી હતી. બિપાશાએ પોતાની એક પોસ્ટમાં સ્કિનનો રંગ કાળો હોવાના કારણે જીવનના સંઘર્ષ અને ગોરા રંગ પ્રત્યે જૂનુન વિશે લખ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશાએ જણાવ્યુ કે, તે ગમે એટલી કામયાબ કેમ ન થઇ જાય પણ લોકો તેના નામ પહેલા ડસ્કી કલરને ઓળખના રૂપમાં જોશે, જ્યારે અભિનેત્રીએ કલર કોમ્પલેક્શન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તો બિપાશા માટે કહેવામાં આવ્યુ કે તેણે ગોરા થવા માટે ટ્રીટમેન્ટનો સહારો લીધો છો. જો કે, હવે બિપાશા ફિલ્મોમાં નથી નજર આવતી. જણાવી દઇએ કે, બિપાશા બાસુએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

મોડલિંગ દરમિયાન અભિનેત્રીએ ગોદરેજ સિંથોલ સુપર મોડલ કોન્ટેસ્ટનો ખિતાબ જીત્યો હતો. પોતાની હોટ અને સેક્સી બોડી માટે જાણીતી બિપાશા બાસુએ ફિલ્મ ‘જિસ્મ’માં પોતાના હોટ અવતારથી ધૂમ મચાવી દીધી હતી. 2005 અને 2007માં, યુકેના ઈસ્ટર્ન આઈ મેગેઝીને બિપાશા બાસુને એશિયામાં સૌથી સેક્સી મહિલાનો એવોર્ડ એનાયત કર્યો હતો. બિપાશા બાસુ આજે પણ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને હોટ ફોટા શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા બાસુ છેલ્લે કરણ સિંહ ગ્રોવર સાથે ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. આ પછી બિપાશાએ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. આ પછી બિપાશા બાસુ લાંબા સમય સુધી એક્ટિંગની દુનિયાથી દૂર રહી અને પછી તેણે અભિનયની દુનિયામાં પુનરાગમન કર્યું. તેણે વેબ સિરીઝ ‘ડેન્જરસ’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. 7 જાન્યુઆરી 1978ના રોજ દિલ્હીમાં એક બંગાળી પરિવારમાં જન્મેલી બિપાશા હવે એક દીકરી દેવીની માતા બની ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Bipasha Basu (@bipashabasu)

Live 247 Media

disabled