40ની ઉંમર વટાવ્યા પછી ઢળતી ઉંમરે બચ્ચું પેદા કરવું જઈ રહી છે એક જમાનામાં ખુબ બીભત્સ સીન આપવા વાળી અભિનેત્રી - Chel Chabilo Gujrati

40ની ઉંમર વટાવ્યા પછી ઢળતી ઉંમરે બચ્ચું પેદા કરવું જઈ રહી છે એક જમાનામાં ખુબ બીભત્સ સીન આપવા વાળી અભિનેત્રી

બોલીવુડના જાણીતા અને રોમેંટિક કપલમાના એક એવા બિપાશા બાસુ અને કરન સીંહ ગ્રોવરે ગત દિવસોમાં જ માતા-પિતા બનવાની જાણ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કપલે 2016માં લગ્ન કર્યા હતા, બંને ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરતા હતા. એવામાં ગત દિવસોમાં અચાનક જ બિપાશાએ બેબી બમ્પ વાળી તસવીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

જણાવી દઈએ કે એક સમયે હિટ ફિલ્મો આપનારી બિપાશાએ લગ્ન બાદ હંમેશા માટે બોલિવુડથી દુરી બનાવી લીધી. હાલ બિપાશા ફિલ્મોથી દૂર પોતાની ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે.બિપાશા અને કરને 2015માં આવેલી હોરર ફિલ્મ અલોનમાં સાથે કામ કર્યું હતું અને અહીંથી જ બંને વચ્ચે રિલેશન શરૂ થયું હતું, અને 2016માં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. જણાવી દઈએ કે લગ્ન પહેલા બિપાશા ઘણા યુવકો સાથે રિલેશનમાં રહી ચુકી છે અને કરન પણ બે વાર લગ્ન કરી ચુક્યો છે, બિપાશા સાથે તેણે ત્રીજી વાર લગ્ન કર્યા છે.

 

બિપાશાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને તેના મોટાભાગના બટન એકદમ ખુલ્લા હતા જેથી તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સમાચાર સામે આવતા જ સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના કલાકારોએ પણ કપલને શુભકામનાઓ આપી હતી.

એવામાં એકવાર ફરીથી બિપાશાએ એકદમ બોલ્ડ વિડીયો શેર કર્યો છે.સામે આવેલા વીડિયોમાં બિપાશાએ એકદમ બોલ્ડ પારદર્શીય બ્લેક આઉટફિટ પહેરી રાખ્યા છે. આ આઉટફિટ સાથે બિપાશાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.બિપાશાએ ગળામાં સુંદર જવેલરી પણ પહેરી રાખી છે. વીડિયોમાં બિપાશા બાળપણનો અંદાજ દેખાડી રહી છે. બિપાશા વીડિયોમાં ચાઈલ્ડ સાઉન્ડ પર લિપસિંગ કરતી દેખાઈ રહી છે, જેમાં તે પોતાના હાથે બેબી બમ્પ પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશાના આ રીલમાં એક બાળકનો અવાજ છે, જેમાં તે કહે છે કે તેના પેટમાં એક બેબી છે, જેના પર લિપસિંગ કરીને જવાબ આપી રહી છે. રીલ પર કરન સિંહે પણ કમેન્ટ કરતા લખ્યું કે,”હા, જો મારું બાળક તારા પેટમાં છે”. આ દરમિયાન બિપાશા પોતાના હાથ પોતાના પેટ પર મૂકીને બેબી બમ્પ પણ દેખાડી રહી છે.બિપાશાનો આ ક્યૂટ વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે, અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.વીડિયો શેર કરીને બિપાશાએ કેપ્શનમા લખ્યું કે,”લવ માય બેબી બમ્પ, લવ માય બોડી,લવ યોર સેલ્ફ”.

yc.naresh

disabled