મલાઇકા અરોરાથી લઇને જાહ્નવી કપૂર અને કિયારા અડવાણી સુધી આ બોલિવુડ અભિનેત્રીઓની બિકિનીએ વધાર્યુ વર્ષ 2021નું તાપમાન, જુઓ હોટ Photos - Chel Chabilo Gujrati

મલાઇકા અરોરાથી લઇને જાહ્નવી કપૂર અને કિયારા અડવાણી સુધી આ બોલિવુડ અભિનેત્રીઓની બિકિનીએ વધાર્યુ વર્ષ 2021નું તાપમાન, જુઓ હોટ Photos

બોલિવુડ અભિનેત્રીઓને ઘણીવાર તમે ફિલ્મોમાં હુસ્નનો જાદુ વિખેરતી જોઇ હશે પરંતુ આ હસીનાઓ અસલ જીવનમાં પણ ઘણી બોલ્ડ છે અને તેની ઝલક વર્ષ 2021 દરમિયાન ઘણી જોવા મળી. ગયા વર્ષે આ હસીનાઓ માલદીવ પહોંચી હતી અને ત્યાં પહોંચતા જ તેમણે બિકી તસવીરો શેર કરવાની શરૂ કરી દીધી હતી.

1.મલાઇકા અરોરા : મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે યોગાની તસવીરો અને તેની બોલ્ડ તસવીરો શેર કરી તાપમાન વધારતી રહેતી હોય છે. થોડા સમય પહેેલા જ મલાઇકા તેના બોયફ્રેન્ડ અને અભિનેતા અર્જુન કપૂર સાથે ક્વોલિટી સમય પસાર કરવા માલદીવ ગઇ હતી. જયાંથી તેણે બિકીમાં ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

2.જાહ્નવી કપૂર : બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેના અભિનય ઉપરાંત તેની ફિટનેસ અને તેની હોટ અદાઓ માટે જાણિીતી છે. અભિનેત્રી ગયા વર્ષે છુટ્ટીઓ મનાવવા ગઇ હતી અને તે સમયે તેણૈે તેની બિકી તસવીરો શેર કરી હતી. જે ઘણી વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

3.કિયારા અડવાણી : કિયારા અડવાણી બોલિવુડની એ અભિનેત્રી છે જે ઝડપથી ઊભરી રહી છે. તે હાલમાં ઘણી જ ચર્ચામાં છે,. કિયારાએ થોડા જ સમયમાં બોલિવડમાં તેની ખાસી ઓળખ બનાવી લીધી છે. કિયારા તેની બોલ્ડ અદાઓ માટે પણ જાણિતી છે. કિયારાએ ગયા વર્ષે યલો બિકીમાં તસવીર શેર કરી ચાહકોને દીવાના બનાવી દીધા હતા. કિયારાની પરફેક્ટ ફિગર જોઇ લાખો લોકો પાગલ થઇ ગયા હતા.

4.દિશા પટની : બોલિવુડ અભિનેત્રી દિશા પટનીને નેશનલ ક્રશ તરીકે દેખવામાં આવે છે. દિશાને બીચ અને પાણીથી કેટલો લગાવ છે તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખબર પડે છે. દિશા ઘણીવાર માલદીવ વેકેશન પર જતી હોય છે અને ત્યાંથી તે પોતાની ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે. દિશાની બિકી તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

5.અનન્યા પાંડે : બોલિવુડના અન્ય સ્ટાર્સની જેમ અનન્યા પાંડે પણ ગયા વર્ષે માલદીવ ગઇ હતી. અનન્યા પાંડે પણ સમુદ્રની લહેરો વચ્ચે પહોંચતા જ બોલ્ડ થઇ ગઇ અને તેણે તેની બિકી તસવીરો પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

6.ઇલિયાના ડિક્રૂઝ : ઇલિયાના ડિક્રૂઝ ગયા વર્ષે તેની ફિલ્મો માટે ઓછી અને તેની બોલ્ડ અદાઓ માટે વધુ જાણિતી થઇ. અભિનેત્રી થોડા સમય પહેલા જ વેકેશન પર ગઇ હતી અને ત્યાંથી તેણે ઘણી બિકી અને ટોપલે તસવીરો શેર કરી હતી. આ તસવીરોએ તેના ચાહકોને જોરદાર પાગલ બનાવી દીધા હતા અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામનું તાપમાન પણ વધારી દીધુ હતુ.

Live 247 Media

disabled