બિકિની બેબ છે બિગબોસની આ અભિનેત્રી, શો માં ઝાડુ લઈને કચરો વાળતી... એક એક તસવીરને જોઇ ચાહકો થઇ જાય છે બેકાબૂ - Chel Chabilo Gujrati

બિકિની બેબ છે બિગબોસની આ અભિનેત્રી, શો માં ઝાડુ લઈને કચરો વાળતી… એક એક તસવીરને જોઇ ચાહકો થઇ જાય છે બેકાબૂ

સની લિયોનીનુ માથું ભાગને એવી મોટી મોટી સાઈઝ છે આ નાજુક નમણી અભિનેત્રીની, એકવાર ફિગર જોશો તો ગાંડા થઇ જશો

ટીવી રિયાલિટી શો બિગબોસ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. બિગબોસમાં જે પણ કંટેસ્ટેંટ આવે છે તેમની પોપ્યુલારિટી શોમાં આવ્યા પછી ઘણી વધી જતી હોય છે. ત્યાં એવી જ એક અભિનેત્રી છે જે બિગબોસમાં નજર આવી ચૂકેલી છે અને તે ખૂબ જ પોપ્યુલર પણ છે. બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

રિયાલિટી શો ‘બિગ બોસ’ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે. સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. સોનાલી રાઉતે પોતાના જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી રાઉતની દરેક તસવીર અને વીડિયોને લાખોની સંખ્યામાં લાઈક્સ મળે છે. તે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી. જોકે, તેને ‘બિગ બોસ’ની સીઝન 8થી લોકપ્રિયતા મળી હતી.2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’માં સોનાલી હિમેશ રેશમિયા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. તે છેલ્લે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે જે હંગામો મચાવી દે છે.સોશિયલ મીડિયા પર સોનાલી રાઉતના બિકી ફોટોનો દબદબો છે. ચાહકો તેની તસવીરોને જોરદાર લાઈક અને શેર કરે છે.  સોનાલી રાઉતનો જન્મ 23 ડિસેમ્બર 1990ના રોજ દિલ્હીમાં થયો હતો. સોનાલી માત્ર તેના બોલ્ડ અને બોલ્ડ સ્ટાઈલને કારણે જ ચર્ચામાં નથી રહી પરંતુ તેણે તેની ઈમેજ અને ફિગરને કારણે પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી ભારતની પ્રથમ સુપર મોડલ તરીકે ઓળખાતી ઉજ્જવલા રાઉતની નાની બહેન છે. સોનાલી વર્ષ 2010માં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કિંગ ફિશર કેલેન્ડર માટે સ્વિમસૂટમાં પોઝ આપ્યો હતો. સોનાલીએ ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. સોનાલી હવે એકદમ સ્લિમ થઈ ગઈ છે પરંતુ શું તમે જાણો છો કે આ હોટ દેખાતી છોકરી એક સમયે ખૂબ જ જાડી હતી. તમને જણાવી દઈએ કે સોનાલી રાઉતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

આ પછી તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘ધ એક્સપોઝ’ દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો અને આ દરમિયાન તે રિયાલિટી શો ‘બિગ બોસ’ની આઠમી સિઝનમાં પણ જોવા મળી. કપિલ શર્માના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ના સેટ પર સોનાલી રાઉત અને ઝોયા અફરોઝ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. વાત એટલી વધી ગઈ કે ઝોયાએ સોનાલીને થપ્પડ પણ મારી દીધીો હતો. બંને અહીં હિમેશ રેશમિયાની ફિલ્મ ‘ધ એક્સપોઝ’ના પ્રમોશન માટે આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

આ પછી સોનાલી 2016ની કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી. બિગ બોસ સીઝન 8માં સોનાલીએ અલી કુલી મિર્ઝાને થપ્પડ મારી હતી. અલીએ સોનાલી પર ખોટી કોમેન્ટ કરી હતી જે બાદ સોનાલીએ ગુસ્સામાં અલીને ફટકાર્યો હતો. ફિલ્મ સિવાય સોનાલી રણવીર સિંહ સાથેના તેના બોલ્ડ ફોટોશૂટને લઈને પણ ઘણી ચર્ચામાં રહી હતી. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના કારણે તે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

અભિનેત્રી સોનાલી રાઉત તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેમની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે. સોનાલી રાઉતે બિગ બોસ 8માં ખૂબ જ ધૂમ મચાવી હતી. જેના કારણે તે હેડલાઇન્સમાં રહી હતી. સોનાલીનું એક ફોટોશૂટ વાયરલ થયું હતું જેમાં તે અભિનેતા રણવીર સિંહ સાથે જોવા મળી હતી. આ ફોટોમાં સોનાલી ટોપલે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Fashion Herald (@fashion.herald)

Live 247 Media

disabled