સલમાન ખાનની આ અભિનેત્રીએ બિકીની પહેરીને સ્વિમિંગ પુલ બધી જ હદ પાર કરી નાખી

ભાઇજાનનની ફિલ્મ ‘તેરે નામ’ની ભોળી અને સંસ્કારી અભિનેત્રી યાદ છે?? હવે બિકીની પહેરીને પૂલમાં જોવા મળી

તેરે નામ હિરોઈન ભૂમિકા ચાવલાએ બોલીવુડના દબંગ એક્ટર સલમાન ખાન જેણે કેટલાય ઍક્ટર્સ અને એક્ટ્રેસિસને લૉન્ચ કર્યા છે તેની સાથે પહેલી ફિલ્મ કરી હતી. બોલીવુડમાં સાઉથની અભિનેત્રી ભૂમિકા ચાવલાને પણ સલમાન ખાને 2003માં આવેલી ફિલ્મ ‘તેરે નામ’ દ્વારા લૉન્ચ કરી હતી.

આ ફિલ્મ રિલીઝ કર્યા પછી અભિનેત્રી ભૂમિકા ચાવલા રાતોરાત જાણીતી સ્ટાર બની ગઈ હતી. ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઑગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં થયો હતો. ભૂમિકા ચાવલાને જ્યારે વર્ષ 2003માં બોલીવુડમાં એન્ટ્રી લીધી, ત્યારે દરેકને લાગ્યું કે તે નવી અભિનેત્રી છે.

જ્યારે લોકોએ તેના વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખબર પડી કે અભિનેત્રી ભૂમિકા ચાવલા સાઉથની સિનેમાની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રી ભૂમિકા ચાવલાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘યુવાકુદ’ દ્વારા પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી.

 

બોલિવૂડની યાદગાર ફિલ્મોમાં શામેલ ‘તેરે નામ’ આજે પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં શામેલ છે. આ ફિલ્મમાં સલમાન ખાનને સ્ટાર બનાવવામાં આ ફિલ્મનું ઘણું મોટું મહત્વ છે. પોતાની પહેલી ફિલ્મ ‘તેરે નામ’થી રાતો રાત સ્ટાર બની જવા વાળી અભિનેત્રી ભૂમિકા ચાવલાનો ભોળો ચેહરો આજે પણ લોકોના દિલોમાં રહેલો છે.

પરંતુ હવે ભોળી-ભાળી દેખાતી અભિનેત્રી બોલ્ડ અવતારમાં આવી ગઈ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા જ એક વીડિયો શેર કર્યો હતો જે અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

અભિનેત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણે બિકી પહેરેલી છે જેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ભૂમિકા ચાવલાએ લાંબા સમયથી હિન્દી સિનેમાથી દૂર છે પરંતુ સોશ્યિલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને સરપ્રાઈઝ આપતી રહે છે.

અભિનેત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં બ્લેક આઉટફિટમાં સ્વિમિંગ પુલમાં તરતી નજર આવી રહી છે અને તેના સ્વિમિંગના હુનરથી લોકોને દીવાના બનાવી રહી છે. 2003માં આવેલી ફિલ્મ ‘તેરે નામ’થી ભૂમિકા ચાવલાએ હિન્દી સિનેમા જગતમાં ડેબ્યુ કર્યું હતું. ‘તેરે નામ’ને સલમાન ખાનની કારકિર્દી માટે સંજીવની માનવામાં આવે છે પરંતુ આ ફિલ્મની લીડ અભિનેત્રી હોવાનો કોઈ પણ ફાયદો મળ્યો નહિ. ભૂમિકાએ ‘તેરે નામ’ સિવાય ફિલ્મ ‘રન’,’દિલને જિસે અપના કહા’,’સિલસિલે’,’ગાંધી માય ફાધર’,’દિલ જો ભી કહે’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)


ભૂમિકાએ ફિલ્મ ‘યુવાકુડુ’થી અભિનેત્રીએ સાઉથ કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ હિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ માટે અભિનેત્રીને પહેલી વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીને તેલુગુ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ભૂમિકા ઘણા વર્ષોથી બોલિવૂડમાં એક્ટિવ નથી પરંતુ આ દિવસોમાં તમિલ તથા તેલુગુ ફિલ્મોમાં નજર આવતી રહે છે. 4 વર્ષ સુધી તેના બોયફ્રેન્ડ રહેલ ભરત ઠાકુરને ડેટ કર્યા બાદ બંનેએ 2007માં લગ્ન કરી લીધા હતા અને 2014માં તેમને એક છોકરો પણ થયો હતો.

disabled