અક્ષય કુમાર સાથે હિટ ફિલ્મ આપનાર સંસ્કારી અભિનેત્રીએ લાલ રંગની બ્રા માં દેખાડ્યું મોટું મોટું ફિગર, જોતા જ બેભાન ન થઇ જતા
બોલિવુડની હોટ અને બોલ્ડ અદાકારામાંની એક ભૂમિ પેડનેકર તેના અભિનય માટે જાણિતી છે. તે જે પાત્રને નિભાવે છે તે એકદમ બખૂબી નિભાવે છે. ભૂમિ તેના અભિનય સાથે સાથે તેની ખૂબસુરતી માટે પણ જાણિતી છે. ભૂમિ આમ તો વધારે સામાજિક ફિલ્મો કરવા માટે જાણિતી છે. તે કોઇ પણ ફિલ્મમાં તેની અદાકારી બતાવે છે. જેને ચાહકો ઘણી પસંદ કરે છે. આ વખતે અભિનેત્રી તેની કોઇ ફિલ્મ કે તેના અભિનયને કારણે નહિ પરંતુ તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં છે.
View this post on Instagram
ભૂમિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ચાહકોનું દિલ પણ ધડકાવતી રહે છે. હાલમાં ભૂમિનો ખૂબ જ બોલ્ડ અંદાજ સામે આવ્યો છે, જેને જોઇને ચાહકો પાગલ થઇ રહ્યા છે. ભૂમિ પેડનેકરે રેડ બ્રાલેટમાં તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.ભૂમિએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
તસવીરમાં ભૂમિએ લાલ બ્રાલેટ પહેરી છે અને તેના પર તેણે શ્રગ કેરી કર્યુ છે. આ તસવીર સાથે તેણે કેપ્શન આપ્યું છે ‘બર્થ ડે મંથ’. આ કેપ્શન ભૂમિએ એટલા માટે આપ્યુ છે કારણ કે આ મહિનાની 18 તારીખે ભૂમિનો જન્મદિવસ છે અને ભૂમિ તેના આ જન્મદિવસ માટે ઘણી ઉત્સાહિત છે. અભિનેત્રીની આ તસવીર ચાહકો દ્વારા ઘણી શેર કરવામાં આવી રહી છે. આ તસવીરો પર બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ કમેન્ટ કરી હતી.
View this post on Instagram
કમેન્ટમાં તેણે ભૂમિને ‘કોપીકેટ’ કહી હતી. હુમાએ આ એટલા માટે કહ્યું કારણ કે તેને લાગે છે કે ભૂમિ પેડનેકરે તેની જેમ જ પોઝ અને કેપ્શન સાથે તસવીરો શેર કરી છે. હુમાએ ત્રણેક દિવસ પહેલા જ વ્હાઇટ મોનોકિની અને શ્રગમાં તેની બોલ્ડ તસવીરો શેર કરી હતી. ભૂમિએ હુમાની કમેન્ટ પર જવાબ આપતા લખ્યુ ‘fellow’. તમને જણાવી દઈએ કે ભૂમિએ પોતાના કરિયરની શરૂઆત ‘દમ લગા કે હઈશા’થી કરી હતી.
View this post on Instagram
આ ફિલ્મમાં તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી અને તેને બેસ્ટ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી તેણે ટોયલેટ એક પ્રેમ કથા, શુભ મંગલ જ્યાદા સાવધાન, બાલા અને પતિ પત્ની ઔર વો જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. ભૂમિ છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘બધાઈ દો’માં જોવા મળી હતી. હવે તે વિક્કી કૌશલ અને કિયારા અડવાણી સાથે ‘ગોવિંદા મેરા નામ’ ઉપરાંત અક્ષય કુમાર સાથે ‘રક્ષા બંધન’માં જોવા મળશે જે 11 ઓગસ્ટે રિલીઝ થશે.
View this post on Instagram
આ સાથે તે સુધીર મિશ્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે, જેમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. આ ઉપરાંત તે અર્જુન કપૂર સાથે પણ એક ફિલ્મમાં જોવા મળવાની છે. ભૂમિ પાસે હાલ ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે.