"બધાઇ દો" ફેમ અભિનેત્રીએ શેર કરી એટલી બોલ્ડ તસવીર કે તમે કહશો- આ તો ફ્લાવર નહિ પણ ફાયર છે - Chel Chabilo Gujrati

“બધાઇ દો” ફેમ અભિનેત્રીએ શેર કરી એટલી બોલ્ડ તસવીર કે તમે કહશો- આ તો ફ્લાવર નહિ પણ ફાયર છે

અક્ષય કુમારની હિરોઈને એવું ટોપ પહેર્યું કે ઉપરનું ઘણું બધું દેખાઈ ગયું, ફેન્સ બોલ્યા ઢાંક જલ્દી, તારી સાઈઝ તો જો

બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકો સાથે તેની તસવીરો અને કેટલાક વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની બે તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ભૂમિ ઘણી જ બોલ્ડ લાગી રહી છે.ભૂમિએ રેડ ડીપનેક શોર્ટ ટોપ પહેર્યુ છે અને સાથે જ યલો જીન્સ કેરી કર્યુ છે. અભિનેત્રીએ આ સાથે લાઇટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. અભિનેત્રીની આ તસવીરો જોઇ ચાહકો તો પાગલ થઇ ગયા છે અને આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિ પેડનેકર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બધાઈ દો’ને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતુ, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી અભિનય કારકિર્દી શરૂ કરનાર ભૂમિને આજે કોઈ ઓળખની જરૂર નથી. ભૂમિએ પોતાના અભિનયથી માત્ર કરોડો દર્શકોના દિલ જ નથી જીત્યા પરંતુ લોકો તેના મનમોહક અભિનયના દિવાના પણ છે.

ભૂમિએ હાલમાં જ તસવીરો શેર કરી છે, તેને શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘લવ, ઇબિઝા અને બધાઈ દો, ઓન માય માઇન્ડ.. તેની તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે. ફેન્સ સતત કોમેન્ટ કરીને ભૂમીના વખાણ કરી રહ્યા છે. તેના કિલર પર્ફોર્મન્સે ચાહકોને પાગલ બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે એક્ટિંગ સિવાય ભૂમિ પેડનેકર પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ ફિલ્મ “બધાઇ દો”માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે રાજકુમાર રાવ જોવા મળશે અને આ ઉપરાંત તે ફિલ્મ “રક્ષાબંધન”માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

બધાઇ દો ફિલ્મમાં ભૂમિ પેડનેકર પીટી ટીચર સુમીનું પાત્ર ભજવી રહી છે, જ્યારે રાજકુમાર મહિલા પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. જંગલી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ કોમેડી ફિલ્મનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે. ફિલ્મ ‘બધાઈ દો’ 11 ફેબ્રુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

‘બધાઈ દો’માં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર ઉપરાંત સીમા પાહવા, શીબા ચઢ્ઢા, લવલીન મિશ્રા જેવા કલાકારો છે. આ ટ્રેલર રિલીઝ થયાની માહિતી આપતાં જંગલી પિક્ચર્સે ફની રીતે લખ્યું, ‘અતરંગી વેડિંગ સતરંગી સેટિંગના પ્રેમના મહિનામાં સાક્ષી બનો’.

Live 247 Media

disabled