ફિલ્મોની સંસ્કારી અભિનેત્રીએ એવું શરમજનક પહેરી લીધું કે જોઇ ચાહકો ભૂલી રહ્યા છે ભાન, વીડિયો તમારા શરીરનું તાપમાન વધારી દેશે - Chel Chabilo Gujrati

ફિલ્મોની સંસ્કારી અભિનેત્રીએ એવું શરમજનક પહેરી લીધું કે જોઇ ચાહકો ભૂલી રહ્યા છે ભાન, વીડિયો તમારા શરીરનું તાપમાન વધારી દેશે

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રક્ષા બંધન’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી અક્ષય કુમાર સાથે લીડ રોલમાં જોવા મળશે. જો કે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ભૂમિનો બોલ્ડનેસનો રંગ મેદાનમાં ઉતરી ગયો છે.ભૂમિ પેડનેકરે ફિલ્મી દુનિયામાં પગ મૂકતાની સાથે જ પોતાની શાનદાર એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા છે. પહેલી જ ફિલ્મથી ભૂમિએ સાબિત કરી દીધુ હતુ કે તે તેના પાત્રો સાથે પ્રયોગ કરવામાં શરમાશે નહીં અને સમયની સાથે તેણે તે સાબિત પણ કર્યું છે. ભૂમિએ પોતાની શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.

તેને હવે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. ભૂમિની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ભૂમિ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયોથી હંગામો મચાવતી રહે છે. હાલમાં આવું જ કંઇક થયુ છે. અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. સોમવારે ભૂમિએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેને જોઈને લોકોને પરસેવો છૂટી ગયો. વીડિયોમાં તે બ્લેક ડીપ નેક ગાઉન પહેરેલી જોઈ શકાય છે.

વીડિયોમાં પહેલા ભૂમિ વ્હાઇટ આઉટફિટમાં જોઇ શકાય છે અને તે બાદ તે તેનો લુક બદલી બ્લેક હોટ ગાઉનમાં જોવા મળી રહી છે. આમાં તે ઘણી જ બોલ્ડ લાગી રહી છે. ભૂમિના ગાઉનની નેક ઘણી જ ડિપ હતી અને તેને કારણે તેનો લુક ઘણો જ બોલ્ડ લાગી રહ્યો હતો. જણાવી દઇએ કે, ભૂમિ પેડનેકર પોતાના શ્રેષ્ઠ અભિનયથી ઘણા લોકોના દિલ જીતી ચૂકી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીને સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પાત્રમાં પોતાની જાતને ઢાળી શકે છે. આજે તે એવા તબક્કે છે, જ્યાં લોકો તેની એક ઝલક મેળવવા માટે આતુર છે.

જો કે છેલ્લા ઘણા દિવસોથી ભૂમિ તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ભૂમિ સારી રીતે જાણે છે કે ચાહકોનું દિલ કેવી રીતે જીતવું. ભૂમિએ જે વીડિયો શેર કર્યો છે, તેને જોઇ ચાહકો તો પોતાની નજર હટાવી શકયા નથી. ચાહકો આ વીડિયો પર ઘણી જ કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે ઘણા સેલેબ્સે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ભૂમિ તેની અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિએ તેની કારકિર્દીની શરૂઆત યશ રાજ બેનરની ફિલ્મ દમ લગા કે હઈશાથી કરી હતી, જેમાં તેણે એક વધુ વજનવાળી છોકરીની ભૂમિકા ભજવી હતી. આ બિનપરંપરાગત ભૂમિકામાં ડેબ્યુ કર્યા પછી, ભૂમિએ તેના પરિવર્તનથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પછી ભૂમિએ બીજી ઘણી ફિલ્મોમાં શાનદાર ભૂમિકાઓ ભજવી. ભૂમિએ અક્ષય કુમાર સાથે ટોયલેટ એક પ્રેમ કથામાં કામ કર્યું હતું. ભૂમિની છેલ્લી ફિલ્મ બધાઈ દો હતી, જેમાં તેણે રાજકુમાર રાવ સાથે કામ કર્યુ હતુ. ભૂમિની આગામી ફિલ્મોમાં ધ લેડી કિલર, ગોવિંદા મેરા નામ સહિત બીજી ઘણી સામેલ છે.

Live 247 Media

disabled