ફિલ્મોમાં ખુબ સંસ્કાર દેખાડતી આ પ્રખ્યાત અભિનેત્રીએ ન પહેરવાનું પહેરી લીધું અને પછી આખા ગામને દેખાડ્યું - Chel Chabilo Gujrati

ફિલ્મોમાં ખુબ સંસ્કાર દેખાડતી આ પ્રખ્યાત અભિનેત્રીએ ન પહેરવાનું પહેરી લીધું અને પછી આખા ગામને દેખાડ્યું

વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી અભિનય કારકિર્દી શરૂ કરનાર ભૂમિને આજે કોઈ ઓળખની જરૂર નથી. ભૂમિએ પોતાના અભિનયથી માત્ર કરોડો દર્શકોના દિલ જ નથી જીત્યા પરંતુ લોકો તેના મનમોહક અભિનયના દિવાના પણ છે.ભૂમિ પેડનેકર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અને યુવા દિવામાંથી એક છે. તેની ફિલ્મોથી લઈને તેના કિલર લુક્સ સુધી તે હંમેશા હેડલાઈન્સનો હિસ્સો રહે છે. ભૂમિ પેડનેકર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અવારનવાર મનમોહક ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તેની ફિલ્મોમાં ભજવવામાં આવેલા પાત્રોને લઈને ચાહકો ક્રેઝી હોય છે, સાથે જ તેના બોલ્ડ એક્ટ્સને જોઈને દર્શકો પણ તેના ચાહકો બની રહે છે.ભૂમિ પેડનેકરે બોલિવૂડમાં પગ મૂકતાંની સાથે જ સાબિત કરી દીધું હતું કે તે તેના પાત્રોને દર્શકો સમક્ષ સારી રીતે રજૂ કરવા માટે તેના દેખાવ સાથે પ્રયોગ કરવામાં શરમાશે નહીં. સમયની સાથે, ભૂમિનો અભિનય પ્રત્યેનો જુસ્સો અને તેનું કામ દરેક વખતે દર્શકોની સામે આવ્યું. આ જ કારણ છે કે આજે તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે.

ભૂમિ પણ તેના ફેન્સ સાથે જોડાવા માટે અવારનવાર સમય કાઢે છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર તેની નવી ઝલક જોવા મળે છે. હવે ફરી તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, આ વખતે ચાહકો તેના ચહેરા પરથી નજર હટાવી શકતા નથી. ભૂમિએ આ પોસ્ટમાં તેના ક્લોઝઅપ લુક્સ શેર કર્યા છે. તેણે જુદા જુદા ચહેરાના હાવભાવથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ભૂમિએ તેના દેખાવને પૂર્ણ કરવા માટે મેકઅપ કર્યો છે. સાથે જ તેણે ગળામાં ચેઈન પણ પહેરી છે.

દરેક ફોટામાં ભૂમિની એક અલગ સ્ટાઈલ જોવા મળે છે. સનકીસ્ડ ફોટોમાં ભૂમિએ તેનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. વિખરાયેલા વાળ, મસ્તાની મૂવ્સ, ભૂમિના આ નવા અવતારે ઇન્ટરનેટ પર હંગામો મચાવી દીધો છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે ભૂમિએ તેની ખૂની આંખોનો જાદુ ચલાવ્યો હોય, તે અવાર નવાર ગ્લેમર ઉમેરતી જોવા મળે છે. ભૂમિના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તેને સતત ઘણા પ્રોજેક્ટ મળી રહ્યા છે. ટૂંક સમયમાં તે અક્ષય કુમાર સાથે આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’માં જોવા મળવાની છે.

આ પછી તે વિક્કી કૌશલ સાથે ‘ગોવિંદા નામ મેરા’ અને અર્જુન કપૂર સાથે ‘ધ લેડી કિલર’માં પણ જોવા મળશે. ભૂમિએ આ પહેલા “બધાઇ દો”, “દમ લગા કે હઇશા”, “ટોયલેટ એક પ્રેમ કથા”, “શુભ મંગલ સાવધાન” અને “સાંડ કી આંખ” જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકો સાથે તેની તસવીરો અને કેટલાક વીડિયો પણ શેર કરતી રહે છે.

Live 247 Media

disabled