ઘાઘરા ચોલી પહેરી હરિયાણી ગીત પર ડાંસ કરતી ભાભીએ મચાવી બૂમ, વીડિયો થયો વાયરલ - Chel Chabilo Gujrati

ઘાઘરા ચોલી પહેરી હરિયાણી ગીત પર ડાંસ કરતી ભાભીએ મચાવી બૂમ, વીડિયો થયો વાયરલ

ભાભીએ તડકામાં છત પર જઇને કર્યો પરસેવો છોડાવી દેનારો હરિયાણવી ડાન્સ, જોઇને લોકો બોલ્યા- હાય દઇયા

ડાંસની દીવાનગી આપણા ભારતીયોમાં માથા પર ચઢીને બોલે છે કારણ કે જેવું જ કોઇ ગીત વાગે કે લોકોના પગ થિરકવા લાગે છે. ખઆલી લગ્ન કે પાર્ટીમાં જ નહિ પણ કેટલાક લોકો તો સમય મળવા પર મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરવાનું પણ નથી ભૂલતા. જો કે, કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમના માથા પર ડાન્સની દીવાનગી નેકસ્ટ લેવલની હોય છે. હરિયાણવી ડાન્સના હજારો લાખો લોકો કાયલ છે અને કેટલાક ઘરમાં મહિલાઓ એવા ગીત પર ડાન્સ કરવાનું પણ પસંદ કરે છે.

શું તમે ઇન્ટરનેટ પર એવા વીડિયો જોયા છે ? જો નહિ તો ચાલો અમે તમને એક વીડિયો બતાવીએ.જે જોઇને તમારો પરસેવો છૂટી જશે. હરિયાણવી ગીત ’52 ગજ કા દામન’ તમે કદાચ સાંભળ્યુ ગશે, પણ આ ગીતના બોલ અને મ્યુઝિક એવું છે કે તેનો ટ્રેન્ડ ખત્મ થવાનું નામ નથી લઇ રહ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇ લોકો બોલી રહ્યા છે હાય દઇયા, આ ડાંસ તો ગજબનો છે.

વીડિયોમાં જોઇ શકાય છે ભાભી તેના ઘરની છત પર જઇને તડકામાં તેની કમર હલાવી રહી છે. જેવું જ ગીત વાગે છે કે ભાભીના ના માત્ર પગ થિરકે છે પણ તે કમરથી લટકા ઝટકા પણ લગાવે છે. આ વીડિયો યૂટયૂબ પર ઘણો જોવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક ભાભી મરુન લહેંગા ચોલી અને દુપટ્ટામાં ડાન્સ કરતી જોઇ શકાય છે.

આ વીડિયો યૂટયૂબ પર મેરા દેશી હરિયાણા નામના ચેનલ દ્વારા અપલો઼ કરવામાં આવ્યો છે. લગભગ એક વર્ષ જૂનો આ વીડિયો હાલમાં ફરી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 12 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ વીડિયો જોયા બાદ એકે લખ્યુ- અત્યાર સુધીનો બેસ્ટ રિદીમ અને એટ્રેક્ટિવ ડાન્સ.

Live 247 Media

disabled