ભાભીનો જલવો : 'ચલો ઇશ્ક લડાએ' ગીત પર ભાભીએ લગાવ્યા એવા ઠુમકા કે જોતો જ રહી ગયો ભાઇ - Chel Chabilo Gujrati

ભાભીનો જલવો : ‘ચલો ઇશ્ક લડાએ’ ગીત પર ભાભીએ લગાવ્યા એવા ઠુમકા કે જોતો જ રહી ગયો ભાઇ

‘ચલો ઇશ્ક લડાએ…’ ગીત પર બધાની સામે ભાભીએ લગાવ્યા એવા ઠુમકા કે ભાઇના પણ ઉડી ગયા હોંશ

સોશિયલ મીડિયા આ દિવસોમાં લગ્ન અને ડાન્સના વીડિયોથી ભર્યુ પડ્યુ છે. રોજ નવા નવા વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો એવા હોય છે જે ભાવુક કરી દે છે તો કેટલાક એવા હોય છે જે હસી હસીને લોથપોથ કરી દે છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે જે જોઇને લોકોના હોંશ પણ ઉડી જતા હોય છે. આ દિવસોમાં સો.મીડિયા પર લગ્નના થતા ડાન્સના ઘણા વીડિયો છવાયેલા છે. આવા ડાન્સ વીડિયોની ભરમાર સોશિયલ મીડિયા પર જોવામાં આવે છે.

જેને જોયા બાદ યુઝર્સ આ ડાન્સ વીડિયોના દીવાના થઇ જાય છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક ભાભીનો ડાન્સ જોઇ યુઝર્સ હેરાન રહી ગયા છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો સામે આવે છે. જેમાંના કેટલાક યુઝર્સના દિલો દિમાગ પર છપાઇ જતા હોય છે. એવામાં આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં એક ભાભી એવો ડાન્સ કરી રહી છે કે જોઇને કોઇ પણ દીવાના થઇ જાય.

આ વીડિયોમાં ડીજે ફ્લોર પર એક ભાભી ગોવિંદાના ફેમસ ગીત ‘ચલો ઇશ્ક લડાએ…’ પર ડાન્સ કરતી જોવા મળે છે. તે ગુલાબી સાડીમાં એવો જોરદાર ડાન્સ કરી રહી છે અને એવા એક્સપ્રેશન આપી રહી છે કે બધાનું દિલ જીતી લે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દિલ ખોલી આ વીડિયોને લાઇક કરી રહ્યા છે. આ વીડિયોને 10 મિલિયન કરતા પણ વધારે વ્યુઝ અને 5 લાખ કરતા પણ વધારે લાઇક્સ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Hema sharma (@hemasharma973)

Live 247 Media

disabled