પહેલાના જમાનામાં આવા આવા ફોટોશૂટ થતા, બૉલીવુડ પહેલા પણ સંસ્કારી ન હતું અને આજે પણ નથી, જૂની તસવીરો જોતા જ હોંશ ઉડશે - Chel Chabilo Gujrati

પહેલાના જમાનામાં આવા આવા ફોટોશૂટ થતા, બૉલીવુડ પહેલા પણ સંસ્કારી ન હતું અને આજે પણ નથી, જૂની તસવીરો જોતા જ હોંશ ઉડશે

બોલીવુડની દુનિયા દિલચ્સ્પદ કહાનીઓથી ભરી છે. 59-60બા દાયકામાં બોલીવુડને સંસ્કારી સિનેમા ગણવામાં આવતું હતું. તે સમયે બોલ્ડ ફોટોશૂટ જેવી વસ્તુ તો જોવા પણ મળતી ના હતી. આજે બોલીવુડની દરેક એક્ટ્રેસ હોટ ફોટોશૂટ કરાવે છે.

50-60ના દાયકામાં એક્ટ્રેસ બેગમ પારાએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ધમાલ મચાવી દીધી હતી.બેગમે 1940-50ના વચ્ચે ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું. બેગમને તે સમયે બોલીવુડની ‘ગ્લેમર ગર્લ’ના નામથી પણ ઓળખવામાં આવતી હતી.

બેગમ પારાનો જન્મ પંજાબના ઝેલમમાં થયો હતો. તે સમયે બ્રિટિશ ઇન્ડિયા આજે સમયે પાકિસ્તાનમાં આવે છે. પારાનું બાળપણનું નામ પારા હક હતું. પપારાનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. પારાને 10 ભાઈ-બહેન હતા. પારાનો ઉછેર બિકાનેરમાં થયો હતો. પારાના પિતા મિયાં અહેસાન ઉલ હક બિકાનેરમાં ચીફ જસ્ટિસ હતા. પારાએ તેનું ભણતર અલીગઢ યુનિવર્સીટીમાંથી પૂરું કર્યું હતું.

પારા તેના ભાઈ સાથે મુંબઈ આવી હતી. મુંબઈ આવ્યા બાદ તે બોલીવુડની પાર્ટીમાં જવા લાગી હતી. આ પાર્ટી દરમિયાન ઘણા લોકોની નજર પારા પર પડી હતી. પારાના ચહેરાથી ઘણા લોકો ઈમ્પ્રેસ થઇ ગયા હતા. પારાને બોલીવુડમાં કામ કરવાની ઓફર આપતા હતા. પારાના પિતાએ પારણે કહ્યું હતું કે, તું વાદો કર કે તું કયારે પણ લાહોરમાં કામ નહીં કરે.

બેગમે બૉલીવુડ એક્ટર દિલીપ કુમારના નાના ભાઈ નાસીર ખાન સાથે લગ્ન કર્યા હતા. તેનો પુત્ર અયુબ ખાન આજે બોલિવુડ એક્ટર છે. કહેવામાં આવે છે કે, પારાને તેના જેઠ દિલીપકુમાર સસાથેનો સંબંધ સારો ના હતો. પારા હંમેશા કહેતી હતી કે, જો તે દિલીપકુમાર છે તો હું પણ બેગમ પારા છું.

બેગમની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે સોની મહીવાલ, નીલ કમલ, લૈલા-મજનુ, કિસ્મતનો ખેલ જેવી ફીલોમાં તેના દમદાર એક્ટિંગ કર્યું હતું. જુના જમાનમાં મહિલાઓના માટે દારૂ અને સિગરેટનું સેવન ખુલ્લેઆમ થતું ના હતું. પારાએ આ બોલ્ડ ફોટોશુટમાં સિગરેટનો કશ લેતી નજરે ચડે છે.

બેગમે આ ગ્લેમરસ ફોટો શૂટ લાઈફ મેગેઝીન માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટ તે સમયના ફેમસ ફોટોગ્રાફરના જેમ્સ બુર્કેએ કર્યું હતું. ફોટોશૂટ બાદ બેગમ બોલીવુડની ફર્સ્ટ ‘Bombshell’ અને ‘Pin Up Girl’ના નામથી મશહૂર થઇ ગઈ હતી.

બેગમ પારા છેલ્લે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને સોનમ કપૂરની માતાનો રોલ નિભાવ્યો હતો. પારાએ 9 ડિસેમ્બર 2008ના રોજ 81 વર્ષની ઉંમરે આખરી શ્વાસ લીધો હતો.

Live 247 Media

disabled