બોલીવુડના આ 6 ફ્લોપ રહેલા અભિનેતાઓને મળી અપ્સરા જેવી પત્નીઓ, ત્રીજા નંબરની તો છે મિસ ઇન્ડિયા - Chel Chabilo Gujrati

બોલીવુડના આ 6 ફ્લોપ રહેલા અભિનેતાઓને મળી અપ્સરા જેવી પત્નીઓ, ત્રીજા નંબરની તો છે મિસ ઇન્ડિયા

6 તસ્વીરો જોઈને મોં માથી લાળ ટપકી જશે, બોલીવુડના આ 6 ફ્લોપ રહેલા અભિનેતાઓને મળી અપ્સરા જેવી પત્નીઓ

બોલીવુડમાં કોનો સિક્કો ક્યારે ચાલે એ કઈ નક્કી નથી હોતું, ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ એવા છે જેમનું નામ આજે પણ લેવાય છે પરંતુ માત્ર ફ્લોપ અભિનેતાઓ તરીકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિનેતાઓ ફિલ્મોમાં ભલે ફ્લોપ રહ્યા પરંતુ તેમના અસલ જીવનમાં તે હિટ સાબિત થયા. અને તેમને અપ્સરા જેવી પત્નીઓ મળી. ચાલો જોઈએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

1. વત્સલ શેઠ: અભિનેતા વત્સલ શેઠ દેખાવમાં ખુબ જ હેન્ડસમ છે તે છતાં તે ફિલ્મોમાં એટલું ચાલ્યો નહીં. તેને “ટાર્જન: ધ વંડર કાર”માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ દર્શકોને પસંદ પણ આવી પરંતુ બોલીવુડમાં તેનો સિક્કો ચાલ્યો નહીં. વત્સલ આજકાલ ટીવી ધારાવાહિકમાં કામ કરે છે. તેને ઇશિતા દત્તા સાથે લગ્ન કર્યા છે. જે ખુબ જ સુંદર છે.

2. જાયદ ખાન: જાયદ ખાન પણ બોલીવુડનો ફ્લોપ અભિનેતા છે. તેને “મેં હુ ના” ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું, તેને પણ ખુબ જ સુંદર પત્ની મળી છે જેનું નામ છે મલાઈકા પારેખ. તે તેની બાળપણની મિત્ર હતી.

3. અભિષેક બચ્ચન: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો દીકરી અભિષેક તો બોલીવુડમાં સુપર ડુપર ફ્લોપ રહ્યો. પરંતુ અસલ જીવનમાં તે બાજી મારી ગયો. તેને જીવનસાથી તરીકે મિસ ઇન્ડિયા ઐશ્વર્યા રાય મળી ગઈ.

4. ફરદીન ખાન: બોલીવુડમાં એક સમયે ફરદીન ખાન ચોકલેટી અભિનેતા તરીકે જાણીતો હતો. તેને પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ સતત ફ્લોપ રહેવાના કારણે તે નશામાં વળગી ગયો અને કેરિયર ખરાબ થઇ ગયું. પરંતુ તેની પત્ની ખુબ જ સુંદર છે. એક સમયની ખ્યાતનામ અભિનેત્રી મુમતાઝની દીકરી નતાશા સાથે ફરદીને લગ્ન કર્યા છે.

5. ઇમરાન ખાન: મોહબ્બતેં ફિલ્મમાં પોતાના અભિનયનો જાદુ બતાવનાર અભિનેતા ઇમરાન ખાન પણ ફ્લોપ લિસ્ટની કેટેગરીમાં આવી ગયો. ઈમરાનને પણ ખુબ જ સુંદર પત્ની મળી. તેનું નામ છે અવંતિકા મલિક.

6. આફતાબ શિવદાસાની: અભિનેતા આફતાબ શિવદાસીની એક સમયે બોલીવુડનું ખુબ જ મોટું નામ હતો, તેને પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એક તબક્કા બાદ તે પણ સતત ફ્લોપ રહેવા લાગ્યો. પરંતુ અસલ જીવનમાં તે હિટ સાબિત થયો. તેને પણ ખુબ જ સુંદર પત્ની મળી. જેનું નામ છે નિન દુસંજ.

Live 247 Media

disabled