હુમા કુરેશીની આ ખૂબસુરત તસવીરો જોઇ તમે પણ થઇ જશો દીવાના, બધી સ્ટાઇલમાં લાગે છે ખૂબ જ ખૂબસુરત
અક્ષય કુમારની આ ભરાવદાર ફિગર વળી અભિનેત્રીએ બધી શરમ છોડીને ન પહેવાનું પહેર્યું જોઈ લો
બોલિવુડ અભિનેત્રી હુમા કુરેશી ખૂબ જ અદ્ભુત અભિનેત્રી છે, જ્યારે તે શૈલીમાં પણ કોઈથી પાછળ નથી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. હુમાને સ્ટાઈલ અને ચમકમાં રહેવાનું પસંદ છે. હુમા કુરેશી પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હુમાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લા થોડા સમયમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેની બોલ્ડ શૈલી ચાહકોને પસંદ આવી રહી છે. હુમા કુરેશી થાઈ-હાઈ સ્લિટ સિલ્ક આઈવરી રેપ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ફેન્સ તેના લુકના જોરદાર વખાણ કરી રહ્યા હતા.
View this post on Instagram
ફોટોશૂટ દરમિયાન હુમા કુરેશીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા હતા. આ તસવીરો જોરદાર વાયરલ થઈ હતી. હુમા કુરેશીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાખો ફેન્સ છે, જે તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરે છે. હુમા કુરૈશી તેની વેબ સિરીઝ ‘મહારાણી’ને લઈને ઘણી ચર્ચામાં છે. વેબ સિરીઝમાં એક્ટ્રેસની એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન હુમાએ પણ ઈન્ટરનેટનો પારો વધારવાની તૈયારી કરી લીધી છે. અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને તમારા શ્વાસ એક ક્ષણ માટે રોકાઈ જશે.
View this post on Instagram
‘મહારાણી’ વેબસિરીઝમાં જોવા મળેલી હુમા કુરેશી તેની લેટેસ્ટ તસવીરોમાં જબરદસ્ત દેખાઈ રહી છે. મહારાણીથી વિપરીત જ્યાં તે સાડીઓ અને સિમ્પલ લુકમાં જોવા મળી હતી, હુમાએ ખૂબ જ બોલ્ડ આઉટફિટમાં તસવીરો ક્લિક કરાવી છે. હુમા કુરેશીએ ઓલિવ ગ્રીન કલરનો સ્વિમસૂટ પહેર્યો છે અને તેણે આ સ્વિમસૂટને ટ્રેન્ચ કોટ સાથે પેર કર્યો છે. હુમા કુરેશીનો આ બોલ્ડ લુક તેના ચાહકોને પસંદ આવી રહ્યો છે. હુમાના ખુલ્લા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે. હુમા કુરેશી હંમેશા પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતાના અનેક ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે.
View this post on Instagram
હુમાએ તો પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવી દીધા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાની સુંદરતા અને બોલ્ડ લુકથી દરેકના હોશ ઉડાવી રહી છે. હુમા સતત તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. ફરી એકવાર હુમાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે.જેમાં પણ તે વ્હાઈટ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. હુમાએ અહીં મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. હુમાએ એક હાથમાં સ્ટોન સાથેનું બ્રેસલેટ પહેર્યું છે. આ ડીપ નેક ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
સોની લિવની વેબ સિરીઝ મહારાણીમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સમાં નામાંકિત થયેલી હુમા કુરેશી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેની બદલાયેલી શૈલીને કારણે ચર્ચામાં છે. રાજકીય શ્રેણીમાં રાજ્યના મુખ્યમંત્રીને સાડીમાં લપેટાયેલી ગૃહિણીની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલી હુમાનો યુઝર્સની સામે એકદમ બદલાયેલ લુક જોવા મળી રહ્યો છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે, પરંતુ કેટલાક યુઝર્સ એવા પણ છે જે હુમાની આ નિખાલસતાની તરફેણમાં દેખાતા નથી. તે લોકોને હુમાનું બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવવું પસંદ નથી અને તે બાબતને લઇને તે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
હુમાએ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે સફેદ લો-કટ ક્લીવેજ બ્રાઇડલ ગાઉનમાં જોવા મળી હતી. આ તસવીરોમાં હુમા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો પર બોલિવૂડના ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. સાથે જ ચાહકોએ પણ તસવીરો પર જોરદાર કમેન્ટ્સ કરી છે.ઈમોજી દ્વારા હુમાની તસવીરોને ઘણા લોકોએ પસંદ કરી છે. જો કે કેટલાક યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
આવા જ એક યૂઝરે લખ્યું કે પુરા કપડા પહેરવા માટે પૈસા ઓછા પડે છે? કેટલાકે મજાક પણ કરી અને પૂછ્યું કે વર ક્યાં છે? કેટલાક લોકોએ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા લખ્યું- માશાઅલ્લાહ. હુમાએ આ જ ફોટોશૂટની કેટલીક વધુ તસવીરો શેર કરી, જેમાં તેણે સાટિનનું સફેદ લો-કટ ગાઉન પહેર્યું. ગાઉનની સાથે હુમાનો મેક-અપ પણ ઘણો સારો હતો.
View this post on Instagram
હુમાએ 2019માં Netflix ની વેબ સિરીઝ લૈલા સાથે તેની OTT ડેબ્યૂ કર્યુ હતુ, જે ખૂબ જ વિવાદાસ્પદ હતી. મહારાણી તેની બીજી વેબ સિરીઝ છે. હુમા ગયા વર્ષે આવેલી હોલીવુડ ફિલ્મ આર્મી ઓફ ધ ડેડમાં પણ નાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. હુમાની આગામી ફિલ્મોમાં તમિલ ભાષાની વલીમાઈ અને નેટફ્લિક્સની મોનિકા, ઓ માય ડાર્લિંગનો સમાવેશ થાય છે.
View this post on Instagram
હુમાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘બેલ બોટમ’માં જોવા મળી હતી. બોલિવૂડ સિવાય તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ એક્ટિવ છે. તે ટૂંક સમયમાં અજિત કુમાર અભિનીત તમિલ ફિલ્મ ‘વાલીમાઈ’માં જોવા મળશે.
View this post on Instagram