મિરર સેલ્ફીમાં આ 5 હસીનાઓએ બિકીની અને શોર્ટ્સ પહેરીને ફિગર ફ્લોન્ટ કરતા ઈન્ટરનેટ પર મચી ગયો હતો તહેલકો, જુઓ બોલ્ડ તસવીરો - Chel Chabilo Gujrati

મિરર સેલ્ફીમાં આ 5 હસીનાઓએ બિકીની અને શોર્ટ્સ પહેરીને ફિગર ફ્લોન્ટ કરતા ઈન્ટરનેટ પર મચી ગયો હતો તહેલકો, જુઓ બોલ્ડ તસવીરો

મિરર સેલ્ફીની વાત કરીએ તો તે આજકાલ કંઈક વધારે જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. જેને જુઓ તે મિરર સેલ્ફીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા જ હોય છે. ઘણીવાર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ તેની સુંદરતા વિખેરતી નજર આવતી હોય છે. અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર તેની સુંદરતાની ઝલક આપતા થાકતી હતી નહિ અને તેમાં તેની મદદ કરતી હતી મિરર સેલ્ફી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આ ટ્રેન્ડ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ ચુક્યો છે. ઘણી બધી અભિનેત્રીઓ આ ટ્રેન્ડને કરીને છોડી દીધો છે પરંતુ આ અભિનેત્રીઓએ આ ટ્રેન્ડને ફરીથી ચલાવી દીધો છે. મિરર સેલ્ફી લેતા અભિનેત્રીઓ તેની સુંદરતા અને ટોન્ડ બોડીને જોરદાર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તેની આ તસવીરોના કારણે આ હસીનાઓએ ઈન્ટરનેટ પર ઘણા સમય પહેલા કહેર મચાવ્યો હતો. મિરર સેલ્ફી લેતી વખતે કોઈ અભિનેત્રીએ બિકી પહેરીને તો કોઈએ શોર્ટ્સ અને ટ્યૂબ ટોપ પહેરીને તેની ટોન્ડ ફિગર જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું છે.

બોલિવૂડ અને ટીવીની સુંદર હસીનાઓ તેની બોલ્ડ અદાઓના કારણે સોશિયલ મીડિયા પર કહેર વરસાવતી નજર આવી રહી છે. મિરર સેલ્ફી લેતા આ હસીનાઓએ તેની ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી છે. તેની આ તસવીરોના કારણે આ હસીનાઓએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

તેવામાં અમે તમારા માટે તે હસીનાનાઓની સુંદર મિરર સેલ્ફી દેખાડવા જઈ રહ્યા છીએ. મિરર સેલ્ફી લેતા અનન્યા પાંડે, ઈશા ગુપ્તા, સારા અલી ખાન જેવી મોટી મોટી અભિનેત્રીએ શાનદાર મિરર સેલ્ફી ચાહકો સાથે શેર કરી હતી. આ અભિનેત્રીઓ અવાર નવાર ચાહકો સાથે આવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીઓની સુંદરતા ચાહકોને તેમના દીવાના બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ચાહકોને તેમની તસવીરો પર લાઇક્સ અને કૉમેન્ટ્સનો વરસાદ કરતા નજર આવ્યા હતા. અભિનેત્રીઓએ શેર કરેલી તસવીરો એટલી સિઝલિંગ હતી કે ચાહકો તેની તરફ આકર્ષિત થતા હતા. તેવામાં તમે પણ આ તસવીરોને જોઈને આ અભિનેત્રીઓની સ્ટાઇલ પણ કોપી કરી શકો છો. અભિનેત્રીઓની આવી બોલ્ડ તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ થઇ જતી હોય છે.

Live 247 Media

disabled