ઈશા ગુપ્તાએ ફરીથી વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, બાથરૂમની અંદર કપરા કાઢીને બનાવ્યો વીડિયો, ચાહકોને પણ જોઈને થઇ ગયા ગલગલીયા, તમે પણ જુઓ
ફૂલ જેવી બિકીની પહેરીને બાથરૂમમાં ઉભી રહી ગઈ, વિડીયો જોઈને કહેશો ફૂટબોલ જેવા મોટા મોટા છે
એશા ગુપ્તા આજકાલ પોતાના હોટ લુકને લઈને ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસો પહેલા તે રેસિંગ ઈવેન્ટ બ્રાલેસમાં પહોંચી હતી, જે બાદ તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, ફરી એકવાર અભિનેત્રી ચર્ચામાં આવી છે અને આ વખતે તેણે બાથરૂમમાંથી એક વીડિયો શેર કર્યો છે જેને જોયા બાદ તેના ચાહકો પણ શરમથી પાણી પાણી થઇ ગયા હતા.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા પોતાની બોલ્ડનેસના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર દરરોજ તેના બોલ્ડ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે અને ફેન્સ પણ તેની આવી પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા તેના હૉટ ફોટોગ્રાફને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટરે ઈશા ગુપ્તા ‘હમશકલ્સ, ‘રાઝ 3ડી’, ‘ચક્રવ્યુહ’,’, ‘રુસ્તમ’, ‘કમાન્ડો 2’, ‘બાદશાહો’, ‘પલટન’, ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઈશા ગુપ્તા વર્ષ 2007માં ફેમિના મિસ ઈન્ડિયાની સ્પર્ધક રહી ચૂકી છે.
View this post on Instagram
એશા ગુપ્તાએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. કે હકીકતમાં એશા ગુપ્તાએ પોતાના બાથરૂમમાં એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં ઈશા ફ્લોરલ પ્રિન્ટની બિકીમાં જોવા મળી રહી છે. બૉલીવુડ હિરોઈન ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક સુપરબોલ્ડ તસવીર શેર કરી છે.જેમાં તેણે બેડ પર પડેલી ટોપ કાઢીને તસવીર શેર કરી છે.તેમાં તેની સુંદર પીઠ જોવા મળી રહી છે.ઈશા ગુપ્તાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.તેને બે કરતા વધુ લોકો મળ્યા છે. અત્યાર સુધી લાખો લાઈક્સ.. અને આ સાથે જ લાખો વ્યક્તિઓ આના પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને એશા ગુપ્તાના ફોટો પર લખ્યું છે,
View this post on Instagram
‘તમે આ રીતે ફોટો કેમ મૂક્યો’ જ્યારે બીજાએ લખ્યું છે, ‘ફોટોગ્રાફરને શું થયું?’ બીજી બાજુ લોકો લખી રહ્યા છે છે, ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો’, જ્યારે અન્યએ પૂછ્યું છે કે, ‘ફોટોગ્રાફર દોસ્ત કોણ હતો?”, જ્યારે ઘણા લોકો તેના પર ‘બાપ રે બાપ’ અને ‘લકી ફોટોગ્રાફર’ જેવી અનેક કોમેન્ટ પણ કરી રહ્યા છે. એશા ગુપ્તાનો આ વીડિયો થોડા સમય પહેલા જ સામે આવ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં દોજા કેટનું પ્રખ્યાત ગીત અપ એન્ડ ડાઉન ચાલી રહ્યું છે. ઈશા ગુપ્તાએ અરીસામાં જોઈને આ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના વાળની માવજત કરતી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાનો આ વીડિયો સામે આવતાની સાથે જ મિનિટોમાં વાયરલ પણ થઈ ગયો. ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે
View this post on Instagram
એશા ગુપ્તાના આ વીડિયોને જોઈને ચાહકો પણ સતત કોમેન્ટ્સનો વરસાદ કરવામાં વ્યસ્ત છે. એક યુઝરે લખ્યું છે, “યે સબ જીમ કા કમલ હૈ બાબુ ભૈયા…” બીજા યુઝરે લખ્યું, “એશા ગુપ્તા જેવું કોઈ નથી… તમારો આત્મવિશ્વાસ અદ્ભુત છે.” ચાહકો ઈશા ગુપ્તાના વખાણ કરતાં થાકતા નથી, ત્યારે બીજી તરફ ટ્રોલરસે નિશાન સાધવાનું પણ શરૂ કરી દીધું છે. એશા ગુપ્તાના આ વીડિયો પર ટ્રોલર્સ અભદ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.