માથે ઘુંઘટો તાણીને રાતના અંધારામાં દિયર સાથે રસ્તા પર જ ભાભીએ કર્યું એવું કે જોનારા પણ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

માથે ઘુંઘટો તાણીને રાતના અંધારામાં દિયર સાથે રસ્તા પર જ ભાભીએ કર્યું એવું કે જોનારા પણ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો

ભાભીની જવાનીનો જલવો જોવા મળ્યો રસ્તાની વચ્ચે… દિયર સાથે રાતના અંધારામાં મચાવી એવી ધૂમ કે… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.  ખાસ કરીને ઈન્ટરનેટ પર ડાન્સ વીડિયો ખુબ જ જોવામાં આવે છે. જેમાં ઘણા લોકો એવો જોરદાર ડાન્સ કરતા હોય છે કે લોકોને પણ તે જોવાની ખુબ જ મજા આવતી હોય છે. ત્યારે હાલ એવા જ એક ભાભીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભાભી માથે ઘુંઘટો તાણીને એક વ્યક્તિ સાથે ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ ગામડાનું દૃશ્ય છે અને ગામમાં જ રાત્રે અંધારામાં દિયર અને ભાભી ડાન્સ કરીને પોતાનો વીડિયો બનાવી રહ્યા છે. ભાભી સાથે દિયર પણ તાલ મિલાવે છે.

આ વીડિયોમાં ભાભી “બહુ કાલે કી” ગીત પર દિયર સાથે ડાન્સ કરી રહ્યા છે. ભાભીનો ડાન્સ જોઈને લોકો પણ જોતા જ રહી જાય છે. દિયર તેના ભાભીને ડાન્સના સ્ટેપ પણ શીખવી  રહ્યો છે. પરંતુ ભાભી તો તેમની મોજમાં જ છે અને અચાનક એવા એવા સ્ટેપ કરે છે કે દિયર પણ જોતો જ રહી જાય છે. આસપાસ લોકો પણ આ ડાન્સને જોતા હોય તેમ લાગી રહ્યું છે.

આ વીડિયોને જીએસરાજસ્થાની બ્લોગર દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારેલ લોકો જોઈ ચુક્યા છે. આ ઉરપટ ઘણા બધા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા લોકોને ભાભીની અદાઓ ખુબ જ પસંદ આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.

Uma Thakor

disabled