ટીવીની સંસ્કારી વહુ રીતાશા રાઠોડ રિયલ લાઈફમાં છે ખુબ જ હોટ અને બોલ્ડ, એકલામાં જ જો જો તસવીરો
કપડાં કાઢીને ઘણું બધું દેખાડી દીધું ‘બઢો વહુ’ ની આ સંસ્કારી અભિનેત્રીએ, PHOTOS જોતા જ બેહોશ થઇ જશો
ટીવી અને ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવતા પહેલા વધારે પડતી છોકરીઓ તેમના ફિગરને ઇન્ડસ્ટ્રીના માપદંડોના હિસાબે કરવાની કોશિશ કરતી હોય છે. પરંતુ એવી પણ અભિનેત્રીઓ છે જે આ સમાજમાં બનાવેલ નિયમોને નકારીને તેમની સફળતાની રાહ જાતે બનાવતી હોય છે. કંઈક આવો જ એટિટ્યૂડ રાખે છે ટીવીની ફેમસ અભિનેત્રી રીતાશા રાઠોડ જેને ટીવી પર ‘બઢો વહુ’ના અવતારમાં એન્ટ્રી કરી અને છવાઈ ગઈ.
View this post on Instagram
ટીવીમાં જ્યાં સંસ્કારી ઇમેજ માટે રીતાશા લોકપ્રિય છે અસલ જિંદગીમાં રીતાશા રાઠોડ તેની બોલ્ડ ઇમેજને લઈને ખુબ લોકપ્રિય રહેતી હોય છે. ક્યારેક બિકીમાં તો ક્યારેક તેમની સ્ટાઈલથી બધાને ચોંકાવનારી રીતાશાએ આ વખતે સોશિયલ મીડિયા પર ટોપલે તસવીર શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
રીતાશા રાઠોડ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે અભિનેત્રીના ટોપલે ફોટોશૂટે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. રીતાશા અવાર નવાર તેની બિકી, બેકલે અને ટોપલે થઈને ફોટોશૂટ કરાવતી રહેતી હોય છે. તમને જાણીને હેરાની લાગશે કે ટીવીની સંસ્કારી અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. અદાકારા રીતાશા રાઠોડની બોલ્ડનેસને જોઈને ચાહકો દીવાના થઇ ગયા છે. અભિનેત્રીની બિકી તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે.
View this post on Instagram
અદાકારા રીતાશા રાઠોડે થોડા દિવસો પહેલા ન્હાતા સમયની તસવીર શેર કરી હતી જેને જોઈને દરેક લોકો દીવાના થઇ ગયા હતા. અભિનેત્રીની કરવી ફિગર જોઈને લોકો પાગલ થઇ જતા હોય છે. અભિનેત્રીને ક્યારેક બોલ્ડ તસવીરો શેર કરતા કેટલાક ટ્રોલર્સ તતેને ટ્રોલ કરતા હોય છે. અભિનેત્રીએ ઘણીવાર બોડી શેમિંગ જેવા મુદ્દા પર રીતાશાએ લોકોને મેસેજ પણ આપ્યા છે. તેના સિવાય રીતાશાએ હમણાં જ તેનું વજન પણ ઓછું કર્યું છે. રીતાશાનું આ ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકોને પણ વિશ્વાસ આવી નથી રહ્યો.
View this post on Instagram
‘બઢો વહુ’માં રીતાશાને એક ઓવરવેઇટ ગામની છોકરીના કિરદારમાં બતાવવામાં આવી હતી. જેના માટે તેનું ઓવરવેઇટ જ સૌથી મોટી મુશ્કેલી બનીને સામે આવી હતી. તેનું સામાજિક અને પારિવારિક જીવન તેનાથી પ્રભાવિત રહેતું હોય છે. ધારાવાહિકમાં ભલે અભિનેત્રીની મુશ્કેલીઓ હતી પરંતુ સોશ્યિલ મીડિયા પર શેર કરેલી તસવીરો દ્વારા સાબિત કરી દીધું છે કે રિયલ લાઈફમાં અભિનેત્રી સમાજના આવા નિયમોને નથી માનતી. રીતાશા રાઠોડ તેની બોલ્ડ તસવીરોના માધ્યમથી બોડી પોઝિટિવિટીનો મેસેજ આપે છે.
View this post on Instagram
રીતાશાની તસવીરોની ખાસ વાત એ છે કે તેનો નવો અને અલગ અંદાજ જોવા મળતો હોય છે. અભિનેત્રી ઘણા ધારાવાહિક,વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા નીના ગુપ્તા અને મસબા ગુપ્તાની વેબ સિરીઝ મસબા-મસબામાં નજર આવી હતી અને દર્શકોમાં ખુબ લોકપ્રિય રહી હતી.