અમિતાભ બચ્ચનએ તેની 1.20 કરોડની કાર ખુબ સસ્તામાં વેચી રહ્યા છે. કિંમત જાણીને તમે પણ ચોંકી જશો - Chel Chabilo Gujrati

અમિતાભ બચ્ચનએ તેની 1.20 કરોડની કાર ખુબ સસ્તામાં વેચી રહ્યા છે. કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન બૉલીવુડના સૌથી મોંઘા સિતારાઓ પૈકી એક છે. બિગબી ફક્ત ઇન્ડસ્ટ્રીઝ  બિગેસ્ટ સુપરસ્ટાર છે પરંતુ તેના શોક પણ મોંઘા છે. મોંઘી ઘડિયાળ અને પર્ફ્યુમ્સ સિવાય અમિતાભ બચ્ચનને લકઝરી ગાડીઓનો શોક પણ છે. બિગબી પાસે દુનિયાભરની સૌથી મોંઘી ણ મશહૂર ગાડીઓ છે. બિગ બી પાસે લેક્સસ એલએક્સ, મેબૈક એસ 500, કોન્ટિનેન્ટલ જીટી, મર્સીડીઝ બેન્ઝ વી ક્લાસ, અને રેન્જ રોવર જેવી ગાડી શામેલ છે.

હાલમાં જ બીગબીએ પોતાના માટે બ્રેન્ડ ન્યુ મર્સીડીઝ એસ ક્લાસ ખરીદી છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. બિગ બીએ આ ગાડી રિસીવ કરતા ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા. પરંતુ હાલમાં જ બિગ બીની ગાડીઓને લઈને એક ખબર સામે આવી છે.

હકીકતમાં, મર્સિડીઝ એસ ક્લાસ આવ્યા પછી બિગ બીએ તેના લક્ઝરી ગાડીના કાફલામાંથી કરોડોની કિંમતી કાર વેચવાની જાહેરાત કરી છે. તે પણ ખૂબ જ ઓછા ભાવે.

બિગ બીએ તેની પોર્સ કેમેન એસ ગાડી વેચી રહ્યા છે. જે તેને 1.20 કરોડમાં ખરીદી હતી. તમે એ જાણીને હેરાન થશે. બિગબીએ તેની રિસેલ વેલ્યુ 30 લાખ રૂપિયા રાખી છે.

બિગ બીની આ ગાડી 30 લાખ રૂપિયામાં ખરીદીને તમારી બનાવી શકો છો. આ ગાડી વેચવાના 2 કારણો છે. પહેલું નવી ગાડી આવ્યા બાદ બિગબીના ગેરેજમાં વધુ જગ્યા નથી બચી. તેથી તે જૂની ગાડી વેચવા માંગે છે.

બીજું કારણ એ છે કે, આ ગાડી 14 વર્ષ જૂની છે. બીગબીએ આ ગાડી 2006માં ખરીદી હતી. 2006માં મોડેલ હોવાને કારણે આ ગાડી જેવી છે. આ ગાડી 3700 કિલોમીટર ચાલી છે. આ ગાડીમાં કોઈ નિશાન પણ નથી. આ સાથે જ ગાડીનો નંબર વીઆઈપી નંબર 11 છે.

ખબરો મુજબ, 15 વર્ષ બાદ આ કારનું ફરીથી રજીસ્ટ્રેશન કરાવું પડશે. સરકાર પણ આ પોલિસી માં થોડો બદલાવ લાવી રહી છે. આ કારણે ગાડીની કિંમત ઓછી રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, બિગબીની આ ગાડી ઘણી હાઈટેક છે. જેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન અને રિઅર વહીલ ડ્રાઈવનું ફીચર મળે છે.

divyansh

disabled