"આશ્રમ"ની બબીતાએ બ્રા વગર વહેરી લીધુ બાથરોબ, તસવીર જોઇ બાબા નિરાલાના પણ ઉડી જશે હોંશ - Chel Chabilo Gujrati

“આશ્રમ”ની બબીતાએ બ્રા વગર વહેરી લીધુ બાથરોબ, તસવીર જોઇ બાબા નિરાલાના પણ ઉડી જશે હોંશ

“આશ્રમ 3″ના જશ્નમાં ડૂબી બબીતા, બ્રા વગર વહેરી લીધુ બાથરોબ, તસવીર જોઇ બાબા નિરાલાના પણ ઉડી જશે હોંશ

‘આશ્રમ’માં બબીતાનું પાત્ર ભજવનાર ત્રિધા ચૌધરીએ દરેક હદ વટાવી દીધી છે અને એવા ઈન્ટિમેટ સીન્સ આપ્યા છે કે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. ત્રિધાની કિલર સ્ટાઈલનો જાદુ ‘આશ્રમ 3’માં પણ જળવાઈ રહ્યો છે. આ દરમિયાન ત્રિધા ચૌધરીની એવી તસવીર સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ‘આશ્રમ 3’ રિલીઝ થયા પછી બબીતાએ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી છે જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ લેટેસ્ટ તસવીરમાં બબીતા એટલે કે ​ત્રિધા ચૌધરીએ સફેદ રંગનો બાથરોબ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આ બાથરોબના ડીપ નેક પર લોકોની નજર અટકી રહી છે. તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીએ બાથરોબની અંદર બ્રા પહેરી નથી. આ તસવીરમાં ત્રિધા ચૌધરી એક હાથમાં ફોન અને બીજા હાથમાં વાઈનનો ગ્લાસ લઇ તસવીર ક્લિક કરી રહી છે. અભિનેત્રી મિરર સેલ્ફી લેતી જોવા મળે છે.ત્રિધાએ તેના લુકને પૂર્ણ કરવા માટે હળવા મેકઅપ સાથે તેના વાળ બાંધ્યા છે. બબીતાની આ મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્રિધાએ આ તસવીર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

અભિનેત્રીની આ સેલ્ફી વાયરલ થઈ રહી છે.આ પહેલા ત્રિધાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ત્રિધા ચૌધરી બબીતા ​​બનતી જોવા મળી હતી. આ વખતે ‘આશ્રમ 3’માં ત્રિધા ચૌધરી સાથે સાથે ઇશા ગુપ્તાએ પણ બોલ્ડનેસ અને ઈન્ટિમેટ સીન્સનો તડકો લગાવ્યો હતો. આ વેબ સિરીઝ રિલીઝ થઈ ચૂકી છે જેમાં ત્રિધાએ પોતાના હોટ લુક્સથી ફેન્સને ચોંકાવી દીધા છે.ત્રિધા ચૌધરીએ પોતાની સુંદરતા અને શાનદાર અભિનયથી બહુ ઓછા સમયમાં ઘણું નામ કમાઈ લીધું છે. ત્રિધા બોલ્ડ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આશ્રમમાં બબીતાનું પાત્ર ભજવતી ત્રિધા ચૌધરીએ બોલ્ડ સીન આપીને સનસની ફેલાવી દીધી હતી. તેણે માત્ર હિન્દી ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મો, બંગાળી ફિલ્મો અને ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે, જેના કારણે તે હવે વિવિધ ભાષાઓના સિનેમા પ્રેમીઓમાં પસંદ કરવામાં આવી રહી છે.તે માત્ર 28 વર્ષની છે અને બોલ્ડનેસના મામલે તે મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.ત્રિધાની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ ઘણી છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

બંગાળી ફિલ્મોથી કરિયર શરૂ કરનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી સાઉથની ફિલ્મ ‘સૂર્યા વર્સેસ સૂર્ય’માં જોવા મળી છે. આ સિવાય તેણે પવન સિંહ સાથે ભોજપુરી હોળી સોંગ ‘બાબુની તેરે રંગ મેં’માં પણ પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવ્યો છે.ત્રિધા બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે. ત્રિધાએ પોતાના અભિનય કરિયરની શરૂઆત શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મ ‘મિશાવર રાવશો’થી કરી હતી. આ ફિલ્મ 2013માં આવી હતી. તે સમયે તે માત્ર 19 વર્ષની હતી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

સોશિયલ પ્લેટફોર્મ પર આશ્રમ ઉપરાંત ત્રિધાએ વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં કામ કર્યું છે. તે 2020માં રિલીઝ થઈ હતી. આ સિવાય ત્રિધા હિન્દી ફિલ્મ ‘ચાર્જશીટ’માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત લીડ રોલમાં હશે.

Live 247 Media

disabled