9 વર્ષોમાં ખૂબ જ બોલ્ડ થઇ ગઇ છે બાલવીરની આ નાની બાળકી, જોઇને હોંશ ખોઇ બેસશો

ટાઈટ ફિગર જોઈને ભલભલા ઉભા થઇ જશે, 10 તસવીરો એકલા હોવ તો જ જોજો

સોશિયલ મીડિયા સ્ટાર અને ટીવી અભિનેત્રી અનુષ્કા સેન કામમાંથી બ્રેક લઈને આ દિવસોમાં માલદીવમાં પરિવાર સાથે વેકેશન માણી રહી છે. અન્ય સેલેબ્સની જેમ, અનુષ્કા પણ તેના જીવનની યાદગાર ક્ષણો માલદીવના સુંદર લોકેશનની વચ્ચે વિતાવી રહી છે. અનુષ્કા તેના વેકેશનની અદભૂત તસવીરો ચાહકો સાથે સતત શેર કરી રહી છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ્યા. લોકોએ તેમના દ્વારા ભજવેલા પાત્રોને પણ પસંદ કર્યા હતા. આજે, આમાંથી ઘણી અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. ઘણા અભિનય દ્વારા નિર્માતા બન્યા છે, જ્યારે ઘણા તેમના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરી કહેર વરસાવી રહ્યા છે. આવી જ એક અભિનેત્રી છે અનુષ્કા સેન.

અનુષ્કાએ બેકલે મોનોકિનીમાં તેની કેટલીક સુપર સિઝલિંગ તસવીરો શેર કરી છે. તસવીરોમાં અનુષ્કા મોનોકિની પહેરીને પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં અનુષ્કા બેકલે મોનોકિનીમાં તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અનુષ્કાના ચહેરા પરની મોટી સ્માઇલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વેકેશનનો કેટલો આનંદ માણી રહી છે.

ખુલ્લા વાળ અને ડાર્ક શેડ લિપસ્ટિક સાથે મોનોકિનીમાં અનુષ્કા અદભૂત લાગી રહી છે. તસવીરોમાં સમુદ્ર અને વાદળી આકાશના અદ્ભુત દૃશ્યો અભિનેત્રીની તસવીરોની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. અનુષ્કાએ સ્કુબા ડાઇવિંગનો આનંદ માણતી વખતે પોતાનો એક શાનદાર વીડિયો પણ ચાહકો સાથે શેર કર્યો છે.

વીડિયોમાં અનુષ્કા દરિયાની અંદર સ્કૂબા ડાઇવિંગનો આનંદ લેતી જોવા મળી રહી છે. તેના વીડિયોમાં અનુષ્કાએ ચાહકોને સમુદ્રની અંદર પ્રકૃતિની સુંદરતાની ઝલક પણ બતાવી છે. વેકેશનની તસવીરો અને વીડિયોમાં અનુષ્કા ફુલ ઓન મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. આ પહેલા પણ અનુષ્કાએ પ્રિન્ટેડ મોનોકિનીમાં તેના અદભૂત ફોટા શેર કર્યા હતા, જેમાં તે બીચ પર પોઝ આપતી જોવા મળી હતી.

અનુષ્કાએ ‘દેવોં કે દેવ મહાદેવ’માં યંગ પાર્વતીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેને તેની અસલી ઓળખ વર્ષ 2012માં આવેલા સુપરહીરો શો ‘બાલવીર’થી મળી હતી. આ શોમાં તેણે મેહર નામની નાની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. હવે અનુષ્કા ક્યૂટનેસનો ટેગ હટાવીને બોલ્ડ લેડી બની ગઈ છે. આ દિવસોમાં તેનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા હાલમાં જ ખતરોં કે ખિલાડી 11માં જોવા મળી હતી. આ સિવાય અનુષ્કા ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sen (@anushkasen0408)

disabled